એકસાથે દાદીમાના ૩૦+ રોગો માટેના આયુર્વેદિક ઘરગથ્થું નુશખા

કેટલાક રોગોના સરળ આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાયો. અજીર્ણ – હરડેનું તાજું ચૂર્ણ એક ચમચી સવારે – રાત્રે પાણી સાથે લેવું. અતિસાર – મળનું અતિસરણ એટલે ઝાડા .ખોરાક બંધ કરી , ખોરાક માં કેવળ છાશ લઈ, એક ચમચી સૂંઠનું ચૂર્ણ બે-બે કલાકે છાશમાં મેળવીને લેતાં રહેવું એમાં જીરું પણ ઊમેરી શકાય. અનિંદ્રા – ભેંશનાં દૂધમાં ગંઠોડા –(પીપરીમૂળ)નું … Read more