શિયાળાનું પ્રખ્યાત લીલુ ઊંધિયું શાક બનાવવાની રીત | green undhiyu banavvani rit | SURATI UNDHIYU

SURATI UNDHIYU: આજે આપણે બનાવીશું સુરતી લીલું ઊંધિયું ગ્રીન બનાવીશું આમાં આપણે કોઈપણ મસાલા ભર્યા વગર એકદમ ઈઝી આસાનીથી SURATI UNDHIYU બનાવીશું અને આ ઊંધિયું એકદમ સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ સરળ છે આ રેસિપીથી તમે પાંચથી છ લોકો માટે આ લીલું ઊંધિયું બનાવી શકો છો

લીલું ઊંધિયું બનાવવા જરૂરી સામગ્રી |

  • એક કપ બેસન
  • અડધી ટેબલસ્પૂન આદુ મરચા લસણની પેસ્ટ
  • એક ચોથાઈ ટીસ્પૂન જેટલી હળદર
  • એક ચપટી જેટલી હિંગ
  • અડધો ટેબલસ્પૂન તેલ
  • એક કપ જેટલા ઝીણા કાપેલી મેથીના પાન
  • અડધો લીંબુનો રસ, ખાંડ
  • ચપટી જેટલા બેકિંગ સોડા
  • 100 ગ્રામ જેટલી નાની બટેટા
  • 200 ગ્રામ રતાળુ
  • રીંગણ
  • 150 ગ્રામ જેટલી પાપડી
  • અડધો કપ જેટલા લીલવાના દાણા
  • ૧૦૦ ગ્રામ જેટલું છે શકરીયા
  • કાચા કેળા

સુરતી લીલું ઊંધિયું બનાવવાની રીત :

તેના માટે એક બાઉલમાં મેં એક કપ બેસન કે પછી ચણાનો લોટ એમાં બે ટેબલ સ્પૂન રોટલીનો લોટ કે પછી ઠંડો ભાખરીનો લોટ પણ નાખી શકો છો અડધી ટીસ્પૂન અજમો નાખી દઈશું મીઠું આપણે સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું અડધી ટેબલસ્પૂન આદુ મરચા લસણની પેસ્ટ લસણ નો ખાતા હોય તો નહીં નાખવાનું અને વધારે તીખું બનાવવું હોય તો તમે સ્વાદ પ્રમાણે થોડું વધુ ઓછું પણ કરી શકો છો એક ચોથાઈ ટીસ્પૂન જેટલી હળદર હળદર optional છે લીલા ધાણા વધારે નાખી તમે લીલું ઊંધિયું એ રીતે પણ બનાવી શકો છો એક ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું અડધો ટેબલસ્પૂન તેલ અને એક કપ જેટલા ઝીણા કાપેલી મેથીના પાન તો પાનને એકદમ સારી રીતે છૂટા કરી દેવાના પાણીમાં જ હોય અને પછી આપણે એને જીણા આ રીતે કાપી લઈશું

SURATI UNDHIYU બનાવવાવા લોટ સાથે મિક્સ કરી આપણે અડધો લીંબુનો રસ નીચોવી દઈશું તો જેટલી ખાંડ નાખી છે એનું ખટાશ બેલેન્સ થાય એટલે એટલું નાખવાનું મિક્સ કરી એક ચપટી જેટલા બેકિંગ સોડા ઉમેરી દઈશું મિક્સ કરીશું અને ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને આપણે મુઠીયા નો લોટ બાંધી લઈશું. તો મેથી ભીની જ હોય એટલે બહુ પાણી જરૂર નહિ પડે જેટલી જરૂર પડે એટલું જ નાખવાનું હાથને તેલવાળા ગ્રીસ કરી અને આ રીતે મુઠીયા વાળી લઈશું તો તમે ગોળ કે પછી આ રીતે લાંબા મુઠીયા આ રીતે પણ વાળી શકો છો તો આપણે લાંબા કે ગોળ તમને જે રીતે નાના મોટા ફાવે એ રીતે તમારે મુઠીયાને વાળી લેવાના તો મુઠીયા ને વાળીને મેં રેડી કરી લીધા છે

હવે શાકભાજીમાં કયા કયા શાકભાજી આપણે વાપરશું એ હું કહી દઈશ તો અમે છ થી સાત તો લગભગ 100 ગ્રામ જેટલી નાની બટેટા લીધી છે અને ચાલુ તારી રેડી કરી લીધી છે દોઢસોથી 200 ગ્રામ રતાળુ રતાળુ મારા ઘરમાં વધારે ભાવે એટલે મેં વધારે લીધો છે ચાર રીંગણ તમે લીલા પણ લઈ શકો છો લીલા માટે લીલા જ હોય એક શકરિયું અને બે કાચા કેળા અને સુરતી ઊંધીયામાં સ્પેશિયલ છે સુરતી પાપડી તો એમએ 150 ગ્રામ જેટલી પાપડી લીધી છે અને પાપડીને ખોલી અને એના દાણા અલગ કરી પાપડીના ઉપરનો ભાગ સહિત પાણીમાં નાખી દીધું છે અને આપણે અડધો બાઉલ અડધી વાટકી કે અડધો કપ જેટલા લીલવાના દાણા પણ લઈશું.

તો મેં શક્કરિયું એક લીધું છે તો લગભગ ૧૦૦ ગ્રામ જેટલું છે શકરીયા ને છાલ ઉતારીને રેડી કરી લીધું છે SURATI UNDHIYU રીતે ટુકડા કરી દઈશું એ જ રીતે બટેટાના બે ભાગ કરી લઈશું રીંગણ લીલા તમે લેવા હોય તો લીલા લઈ શકો છો મારી પાસે લીલા નથી અવેલેબલ તેથી આ લીધા છે તો આપણે આ રીતે ચાર ભાગ કરી લઈશું. તમારે જો ભરવા હોય તો ભરી પણ શકો છો પણ હું કટકા ઉંધીયુ બનાવી રહી છું એટલે બધા જ વસ્તુ ના પડે ટુકડા કરી લઈશું એ જ રીતે કાચા કેળાના પણ ટુકડા કરી લઈશું ઉપર નીચેનો ભાગ કાઢી અને હવે આપણે કટકા ઊંધયુ માટે બધા શાકભાજીને તળવાના છે

એના માટે એક પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું અને તેલ ગરમ થઇ જાય એટલે આપણે એમાં એક પછી એક શાકભાજી તળી લઈશું તો બધા જ શાકભાજીને ધોઈ એકદમ નિતારી દેવાના કોરા કપડામાં અને પછી આપણે એને તળીશું એટલે તેલ છે એ બહુ ઉડે નહીં તો આ રીતે આપણે મીડીયમ ગેસની આંચ રાખીશું તો બટેટા અને સુરણને તળાતા લગભગ ચારથી પાંચ મિનિટ જેવું લાગશે તો આપણે મીડીયમ ગેસ પર આ રીતે ની સાઇડ ફેરવતા આપણે બટેટા અને શક્કરિયા ને તળી લઈશું લાલ મસાલો અને લીલા ઊંધિયામાં લીલો મસાલો તો રીંગણને લગભગ ફ્રાય થતાં ત્રણેક મિનિટ જેવું લાગ્યું છે એ જ રીતે આપણે કેળાને તો કેળાને ચારેક મિનિટ જેવું લાગશે ફ્રાય થતાં એને પણ તેલ ગરમ થઈ જાય પછી મીડીયમ ગેસ પર આપણે ત્રણથી ચાર મિનિટ જેવું તળી લઈશું

હવે રીંગણ પણ તળાઈ ગયા છે એને પણ આપણે પ્લેટમાં જે પ્લેટમાં બધા વેજીટેબલ કાઢ્યા છે એમાં નાખી દઈશું અને એ જ રીતે આપણે લાસ્ટ માં રતાળુ રતાળુને પણ તળી લઈશું પ્રતાળુને પણ ફ્રાય થતાં થોડી વાર લાગશે કારણ કે આપણે મોટા ટુકડા કર્યા છે તો ટુકડા તમે કેવા નાના મોટા કરો એ રીતે તમારે તળવાના અને એ રીતે તમને ટાઈમ લાગશે તો આમાંથી કદાચ એક પણ વેજીટેબલ તમારી પાસે ન હોય તો પણ તમે આ ઊંધિયું બનાવી શકો છો તો સુરતી ઊંધિયામાં રતાળુ અને જે પાપડી છે એ કમ્પલસરી છે પણ જો ન હોય તો પણ તમે બટેટા રીંગણ કાચા કેળા અને શક્કરિયા વાપરીને ઉંધિયું બનાવી શકો છો તમે રતાળુ ના જગ્યાએ સુરણ અને પાપડી જો સુરતી ન હોય તો એના જગ્યાએ જે વાલોર પાપડી આવે એ પણ લઈ શકો છો કે તમે જોઈ શકો છો હવે રતાળુ પણ તળાઈ ગયું છે આપણે એને પણ શાકભાજી ભેગા નાખી દઈશું અને લાસ્ટ માં જે આપણે મુઠડી વાળીને મુઠીયા તૈયાર કર્યા છે એ તળીશું અને એ જ તેલમાં મુઠીયા તળીશું

જે મુઠીયા નું શાક એટલે મુઠીયા નો જે ટેસ્ટ છે એ આ તેલમાં બેસી જાય છે એટલે આ જ આપણે ઊંધિયાને વધારીશું તો મુઠીયા ને પણ મીડીયમ ગેસ પર હલ ગોલ્ડન કલર જોવો થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે તો મુઠીયા ને તમારે મીડીયમ ગેસ પર જ ફ્રાય કરવાના હાઈ ફ્લેમ પર નહી ફ્રાય કરવાના નહિતર મુખ્ય અંદરથી કાચા રહી જશે તો હવે મુઠીયા નો કલર બદલાઈ ગયો છે ગોલ્ડન જેવા થઈ ગયા છે આપણે મુઠીયા ને કિચન પેપર પર કાઢી લઈશું. તો આ એકલા પણ મુઠીયા ખાવાના બહુ જ ટેસ્ટી લાગે છે અને હવે આપણે ઊંધિયાનો વઘાર કરીશું

એના માટે આપણે પેનમાં તેલ લઈ લઈશું તો જે મેં મુઠીયા તળેલું તેલ છે એને મેં ગાળીને લઈ લીધું છે તો આપણે છ થી સાત ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલમાં એક ટી સ્પૂન અજમો તો સુરતી ઊંધિયું છે અજમાન અને હિંગમાં સિમ્પલ વઘારાય છે હિંગ તમે નો ખાતા હોય તો સ્કીપ કરવાની નહિતર નાખી દેવાની. હવે એક ટીસ્પૂન જેટલી ઉમેરી દીધી છે અને મેં અહીંયા લીલવાના દાણા અને પાપડીને ખોઈ એકદમ સારી રીતે જાળીમાં નિતારી દીધા અને આપણે એ પાપડી અને તુવેરના દાણા અડધો વાટકી જેટલા ઉમેરી દઈશું સાથે સાથે એક ટીસ્પૂન થી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી આપણે પાપડી અને લીલવાના દાણાને એકદમ સારી રીતે થવા દઈશું

લગભગ ચારથી પાંચ મિનિટ જેવું લાગશે લીલવાના દાણા અને સુરતી પાપડીને ચડતા જો તમને પ્રેશર કુકરમાં બનાવવું હોય તો આ ઊંધિયું તમે હવે પ્રેશર કુકરમાં પણ વધારી શકો છો તો એકદમ જલ્દીથી થઈ જશે તો આપણે કાચી પાપડી અને લીલવાના દાણા લીધા છે એટલે આપણે એને પહેલા વઘારી લઈશું અને ચારથી પાંચ મિનિટ જેવું એને આપણે ઢાંકી અને થવા દઈશું એટલે લીલવાના દાણા અને પાપડી સોફ્ટ થઈ જાય અત્યારે ફૂલ સિઝન છે પાપડી ની એટલે એકદમ કુમળી હોય છે એટલે તેલમાં એકદમ સારી રીતે જલ્દીથી ચડી જશે તો પાંચ મિનિટ જેવું મેં એને થવા દીધું છે અને હવે પાપડી એકદમ કુમળી છે એટલે ચડી ગઈ છે હવે આપણે મિક્સર જારમાં લીલા ઊંધિયાનો સુધિયાનો મસાલો રેડી કરીશું તો એના માટે મેં અડધો કપ થી પોણો કપ જેટલા લીલા ધાણા લીધા છે

એમાં આપણે એક ચોથાઈ કપ જેટલું તાજુ નાળિયેર અને સાતથી આઠ લસણની કળીઓ લઈ એની હું પેસ્ટ બનાવી દઈશ તો મેં લીલા મરચા અને આદુની પેસ્ટ ઓલરેડી મારી પાસે રેડી છે એટલે મેં એમાં નથી નાખ્યું તમારી પાસે રેડી ન હોય તો મિક્સર જારમાં નાખી દેવાની તો આપણે બે ટેબલ સ્પૂન જેટલી આદુ અને મરચાની પેસ્ટ નાંખીશું તીખું તમને જોવે એ રીતે તમારે નાખી અને સાતળી લેવાની અધકચરું વટાઈ જાય એટલે આપણે એમાં બે ટેબલ સ્પૂન શીંગના દાણા અને બે ટેબલસ્પૂન તલ નાખીશું તલ તમે વઘારમાં પણ નાખી શકો છો મેં અહીંયા વઘારમાં નથી વાપર્યા. હું એને પેસ્ટમાં પીસી અને નાખીશ વઘારમાં નાખવા કરતા આપણે ઉપરથી થોડા તલને નાખીશું તો પણ એ સારી રીતે થઈ જશે તો પાપડી ચડી ગઈ છે સારી રીતે હવે આપણે એમાં ચાર ટેબલસ્પૂન જેટલું લીલું લસણ નાખીશું તો લીલું લસણ આપણે પછી પણ વાપરશું અત્યારે આપણે સારો એવો એનો ટેસ્ટ આવી જાય એટલે પાપડી ભેગું થોડું નાખી દઈશું

મિક્સ કરી એક મિનિટ જેવું થવા દઈશું અને એક મિનિટ જેવું થાય એટલે જે આપણે સીંગદાણા નાળિયેર લીલા ધાણા અને લસણ છે એની મેં પેસ્ટ તમે જોઈ શકો છો દરદરી બનાવી છે એ નાખી દીધી છે અને આપણે એને મિક્સ કરી અને પાપડી સાથે થવા દઈશું અને મિક્સર જાર છે એમાં હું એક કપ જેટલું પાણી ઉમેરી અને રિંગ કરી લઈશ આપણે ગ્રેવી માટે પછી એ પાણી વાપરશું એટલે મિક્સર જારમાં જે પેટ રહી હોય એ પણ રીત થઈ આપણે આમાં વપરાઈ જશે તો ગ્રીન પેસ્ટ આપણે જે નાખીએ એને આ રીતે ખુલ્લી ત્રણ થી ચાર મિનિટ માટે આપણે સાંતળી લઈશું. SURATI UNDHIYU તો હવે ગ્રીન પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે આપણે ડોટ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું ઊંધિયાનો મસાલો જો હોય તો નાખવાનો પણ જરૂરી નથી કારણ કે આપણે ઓલરેડી બધા જે નાળિયેર અને બધે જે મસાલા વાપર્યા છે એ આમાં ઓલરેડી છે જ અને હું ઉપરથી એક ટેબલસ્પૂન જેટલા તલ ઉમેરી દઈશ મિક્સ કરી દઈશું

આપણે એક મિનિટ જેવું થવા દઈશું. એક મિનિટ જેવું થઈ જાય એટલે આપણે જે શાકભાજી રેડી કરેલા છે ફ્રાય કરી એ નાખી દઈશું કુકરમાં બનાવતા હોય તો તમારે એક પણ શાકભાજીને તળવાની જરૂર નથી. તો તમારે કુકરમાં વઘારમાં થોડું વધારે તેલ મૂકવાનું અને પછી આ બધા વેજીટેબલ આ રીતે મસાલો કરી કાચા જ આ રીતે નાખી અને થોડા તેલમાં સાંતળી લેવાના પછી તમારે એમાં સીટી કરી લેવાની. આમાં હું તમને પ્રેમમાં બતાવી રહી છું એટલે આ એકદમ ઈઝી સ્ટાઇલ છે એકદમ સારી રીતે મસાલા સાથે બધા વેજીટેબલ ને મિક્સ કરી દઈશું અને શાકભાજી બધા તળેલા છે એટલે આપણે એને સાચવવાની જરૂર નથી આપણે એમાં ડોટ કપ પાણી તમે પોણો કપ જેટલું પાણી નાખ્યું અને હજી આપણે 3/4 કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને આપણે મિક્સ કરી શાકભાજીને મસાલા ભેગા થવા દઈશું તો એકદમ સારી રીતે લીલો મસાલો છે વેજીટેબલ ને કોર્ટ થઈ જશે અને તમને જો ગ્રેવીવાળું ઊંધિયું જોતું હોય તો અત્યારથી જ તમારે થોડું પાણીનું પ્રમાણ વધારે રાખવાનું હું જાડી ગ્રેવી વાળો મસાલો રાખી રહી છું એટલે હું પાણી વધારે નથી લેતી તમારે બે કપ જેટલું ઉમેરવું હોય તો બે કપ જેટલું પણ ઉમેરી શકો છો ઢાંકી અને પાંચ મિનિટ જેવું આપણે સ્લો ગેસ પર થવા દઈશું વચ્ચે વચ્ચે એક થી બે વાર એને હલાવીશું તૈયાર થઈ ગયું છે

SURATI UNDHIYU ની ગ્રેવી જોતી હોય તો થોડું પાણી ઉમેરી વધારે ચડવા દેવાનું એટલે તમારી ગ્રેવી થઈ જશે અને આપણે એમાં મુઠીયા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને આપણે ઢાંકી બે મિનિટ જેવું પાછું થોડું થવા દઈશું એટલે મુઠીયા છે એ થોડો જ વધારાનો રસો હશે એ ચૂસી સોફ્ટ થઈ જશે અને હવે તમે જોઈ શકો છો મુઠીયા આપણા સારી રીતે થઈ ગયા છે આપણે લીલા ધાણા તો અડધો કપ જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા અને અડધો કપ જેટલું લીલું લસણ તો સુરતી ઊંધિયામાં લીલું લસણ બહુ જરૂરી છે તો જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો તમે જો એવા કન્ટ્રીમાં કેવા સીટીમાં રહેતા હોય કે ત્યાં લીલું લસણ નો અવેલેબલ હોય તો આવો લીલો મસાલો બનાવીને પણ તમે આ સુરતી ઊંધિયું બનાવી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું આપણું સુરતી ઊંધિયું ને આપણે લીલા લસણ અને ધાણા મિક્સ કરી થવા દઈશું એક મિનિટ થાય એટલે આપણે મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે. તો પહેલા મેં થોડું નાખ્યું છે અત્યારે આપણે થોડું ઉમેરી દઈશું. બે ટી સ્પૂન સુગર ખાંડ ઉમેરી દઈશું અને એક લીંબુનો રસ નીચોવી દેવાનો લીંબુ મોટું છે મેં એટલે અડધું જ લીંબુનો રસ નીચોવ્યો છે મિક્સ કરી દઈશું બહુ મોટું છે મેં એટલે સ્લો ગેસ પર થવા દઈશું એટલે આપણા બધા મસાલા એકદમ સારી રીતે કોર્ટ થઈ ગયા છે

આપણે ગરમાગરમ SURATI UNDHIYU ઊંધિયાને સર્વિંગ પ્લેટમાં કાઢીશું ઊંધિયું જ્યારે તમે સર્વ કરો ત્યારે બધા જ જે આપણે શાકભાજી લીધા છે એના બધાના પીસ બધાની પ્લેટમાં આવે એ રીતે તમારે મુઠીયા સહી સર્વ કરવાના અને ઉપરથી લીલું લસણ અને લીલા ધાણા થી ગાર્નિશ કરી તમારે એને ગરમાગરમ સર્વ કરવાનું આ ઊંધિયું પૂરી સાથે રોટલી સાથે કે પરાઠા સાથે નહીં તો એકલું પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે તો તમે જો ક્યારેય સુરતી ઊંધિયું આ રીતે ન બનાવી હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ SURATI UNDHIYU ની રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટ કરજો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles