દરેક ઘરમાં નિયમ હોય છે રસોઈ માપીને બનાવવા છતાં રસોઈ વધે છે અને ઘણી વખતે ઘરમા આપણે ગમે તેટલું માપીને રસોઇ બનાવીએ અમે છતા રસોઇ વધતી નથી આવામાં અનેક લોકો ભુખ્યા મરે છે જેમને રાંધેલુ ધાન મળતુ નથી. તો શું આવું ના બને એ માટે આપણે રસોઈ વધારે બનાવીને ફેકી દેવી જોઈએ?
તો આપણે રસોઇ ફેંકી દેવાય ? એવું જરુરી નથી કે એક વખત રાંધેલી દરેક વસ્તુઓ ખરાબ થઇ જાય તેનો તમે અમુક ટ્રીક અને ક્રિએટીવ આઇડિયાની નવીનતમ ઉપયોગ થઇ શકો છો. તો રસોઈ વધશે પણ નહિ અને ઘટશે પણ નહિ
ભાત બાફતી વખતે વધેલ ઓસામણનું પાણી : હંમેશા આપણે ભાત રાંધી લીધા બાદ તેનું પાણી ફેંકી દેતા હોય છીએ પરંતુ તેને ફેંકવાને બદલે તમે તેનો ઉપયોગ ચટણીને થીક બનાવવામાં અથવા વાળ સ્ટ્રેઇટ કરવ માટે કરી શકો છો. ભાતના ઓસામણનું પાણી ક્યારેય ફેકશો નહિ પરંતુ આ પાણી તમે વાળ સ્ટ્રેટ કરવામાં કરશો તો તમારે પાર્લરમાં જવાનો ખર્ચો બચી જશે.
એલચીના ફોતરા નો ઉપયોગ : એલચીમાં અંદર રહેલા દાણાનો ઉ૫યોગ કર્યા બાદ તેને ફેંકી દેવાને બદલે તેને એક ડબ્બામાં સાંચવી રાખો. ચા અથવા દુધ બનાવતી વખતે એલચીના ફોત્ઉરનો ઉપયોગ કરવો.
વધેલી રોટલી : એક વખત બનેલી રોટલી બીજા દીવસે બગડતી નથી તેનો તમે અલગ રીતે ઉપયોગ કરી શકો છો. તેના માટે મીઠા વાળુ પાણી કરી રોટલી પર ચોપડો. હવે તેને માખણ નાખી શેકી લો હવે ઉ૫ર જે ચટણી બનાવતા શીખીને આપણે ટામેટાની તેની સાથે આ પરોઠા ખાઇ શકો છો.
ટામેટાની છાલ : જો તમે ટામેટાની છાલને ફેંકી દેતા હોય તો તેને બદલે તેમાં ચમચી એક ખાંડ, આદુ, લવિંગ અને કોથમીર નાખી વઘાર કરો. અને નમક ઉમેરો, તો તૈયા છે તમારી ટોમેટો ડીપ ડીપ ચટણી.
ઇન્સ્ટન્ટ પાઉભાજી એટલે કે પૂર્વ તૈયારી વગર પાઉભાજી બનાવવાનું થાય તો શું કરશો : ઘણી વખતે એવું બને કે બપોરે થોડુક શાક વધે છે સાંજે થોડા અમથાક વધેલા શાકભાજીને ફેંકવા કરતા તેમાંથી પાઉભાજી બનાવી શકો છો, જો શાક વધુ બની ગયુ હોય તો તેને સ્કવીઝ કરીને આદુ, લસણની પેસ્ટ, પાઉભાજીનો મસાલો નાખી તેને ફરીથી ફ્રાય કરી શકો છો. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ પાઉભાજી
ડુંગળીની છાલને ફેંકશો નહી તેનો ઉપયોગ : ડુંગળીની છાલને ફેંકવા કરતા તેમાંથી બનાવો ફૂલના છોડમાં નાખવાનો ખા પાઉડર બનાવી તેને ફુલ છોડમાં નાખવાથી તે ખાતર માફક કામ કરે છે.
રસોઇની જડીબુટીઓ : તમે ફુદીનો, કોથમીર જેવી વસ્તુઓને સુકવીને તેનો સંગ્રહ કરી શકો ફ્રિઝમાં રાખી છો. જ્યારે મેથી કોથમીર, ફુદીના જેવી વસ્તુઓ સુકવીને એરટાઇટ ડબ્બામાં પેક કરી રાખી દો, તેનો ઉપયોગ કરવા સમયે પહેલાં તેને પાણીમાં પલાડી રાખો બાદમાં તેનો ઉપયોગ કરો.
- રસોડાના કામને સરળ પણ બનાવશે અને તમારા પૈસા પણ બચાવશે એવી આ ટીપ્સ
- બજાર જેવી ઘરે સેવ ઉસળ બનાવવાની રીત | sev usad bnavvani rit
- છ ફ્લેવરનું પાણી પુરીનું પાણી બનાવવાની રીત | લારી પર મળે તેવું પાણી પુરીનું પાણી
- શિયાળાની ઠંડીમાં બનાવી શકાય તેવા શાક | મકર સંક્રાંતિ સ્પેશિયલ શાક બનાવવા માટેની રીત
- કિચન કિંગ બનવા માટે દરેક મહિલાઓ માટેની સ્માર્ટ કિચન ટિપ્સ | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ
- બજાર જેવા મસાલા ઘરે બનાવવાની રીત | પાવભાજીનો મસાલો બનાવવાનો રીત | masalo banavvani rit
- હોટલ જેવું ડ્રાય મન્ચુરિયન બનાવવાની રીત | dry manchurian banavvani rit
- સાંજે ગરમા ગરમ ખાય શકાય તેવું ખીચું બનાવવાની રીત | khichu banavvani rit
- પૈસા પણ બચશે અને કામ પણ સરળ બનશે અપનાવો આ કિચન ટીપ્સ
- લીલી તુવેરની રેસીપી | lili tuverni recipe | સાંજનું મેનુ | લીલી તુવેરમાંથી રેસીપી બનાવવાની રીત