ઉનાળામાં કામની નાની નાની હેલ્થ ટીપ્સ જે તમને તંદુરસ્ત રાખશે

0

ઉનાળાની ગરમીમાં બાળકો ચાવીને ન ખાય એટલે પેટમાં દુખ્વાઓ થાય છે અને પેટની ગરમી કાઠવા માટે નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો. આમ બાળકને પેટની ગરમી નીકળી જશે

ઘણી મહિલાને માસિક દરમિયાન ખુબ પેટમાં દુખતું હોય છે આ દુખાવાથી રાહત મેળવવા માટે માસિક ધર્મના ૧૫ દિવસ પહેલાં ૮-૧૦ બદામ પાણીમાં રાતના પલાળવી સવારે તેની છાલ ઉતારી ચાવી ચાવીને ખાવી બદામને નિયમિત સવાર સાંજ નાસ્તા પહેલાં ચાવીને ખાવી. આ પ્રયોગ નિયમિત કરવાથી માસિક દરમિયાન દુખાવો થતો નથી

ટામેટાના ગરને ચહેરા પર લગાડવાથી ખીલ ચહેરા પરના ડાઘ-ધાબા દૂર કરી ત્વચાની કાંતિ વધે છે. અને ચહેરો નીખરી ઉઠે છે

ગરમીની શરદી થાય અને ઉધરસ મટતી ન હોય તો અડધો અડધો ચમચો દાડમની છાલનું ચૂરણ તથા મધ ભેળવી આપવાથી બાળકોને ખાંસીમાં રાહત થાય છે.

ઉનાળામાં ગરમીના લીધે નાકમાં નસકોરી ફૂટે તો શું કરવું નસકોરી ફૂટે ત્યારે સફેદ સરકામાં રૂનું પૂમડું ભીંજવી નાકના ફોયણાં પાસે રાખવાથી રક્ત વહેતું અટકે છે.  

ન મટતી દાદર મટાડવા માટેનો ઉપાય ગરમી ન અલીધે શ્બીરીમાં દાદર થી હોય અને કોઈ રીતે મટતી ન હોય તો બીટના પાનનો રસ મધમાં ભેળવી દાદર પર લગાડવાથી રાહત થાય છે.

એનિમિયાથી પીડાતી વ્યક્તિ એક એક ચમચો બીટનો રસ દિવસમાં ત્રણ વખત પીએ તો રક્તમાં લાલકણની માત્રા વધે છે. બીટમાં આર્યન વધુ હોવાથી તેનું સેવન ફાયદાકારક નીવડયું છે.

ફુદીનાના તાજા રસમાં પાણી સાથે ભેળવી સવાર સાંજ કોગળા કરવા આ કુદરતી માઉથ વોશ સાબિત થયું છે. તેમજ – કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા ફુદીનાના પાન  અંજીર સાથે ચાવી ચાવીને ખાવા

ભોજન બાદ વરિયાળી નિયમિત ખાવી જોઈએ ભોજન બાદ વરીયાળી ખાવાથી સરળતાથી પછી જાય છે. વરિયાળી ચાવવાથી પેટ પણ હળવું ફૂલ જેવું રહે છે.

ઉનાળામાં ઉનવા કે પેસાબની બળતરામાં રાહત મેળવવા માટે ઉનવા નો ઘરેલુ ઉપચાર લુ કે ઉનવાથી બચવા લીંબુ પાણી પીવો તેમજ ગોળનું પાણી પણ ખુબ ફાયદા કારક છે નારીયેલ પાણી પણ ફાયદાકારક છે

ન મટતી દાદર મટાડવા માટેનો ઉપાય | ઉનાળામાં ગરમીના લીધે નાકમાં નસકોરી ફૂટે તો શું કરવું | ઉનાળામાં ઉનવા કે પેસાબની બળતરામાં રાહત મેળવવા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here