10.8 C
New York
Monday, December 23, 2024

ખારી સીંગ | શેકેલા દાળિયા | શેકેલા ચણા | મસાલા સીંગ બનાવવાની રીત

ખારી સિંગ બનાવવાની રીત એકદમ સસ્તી પડે એવી ખારી છે તો ફ્રેન્ડ્સ આ ખારી સીંગ બનાવવામાં માત્ર તમારે 20 થી 25 મિનિટની જરૂર પડશે તો બિલકુલ વધારાની ઝંઝટ વગર બનતી ખારી સિંગ બનાવવાની રેસીપી બનાવવા માટે સૌથી પહેલા આપને મળે તો ચાલો બનાવીએ એકદમ ક્રિસ્પી અને મોઢામાં નાખતા જ મજા આવી જાય એવી ખારી સિંગ

ખારી સિંગ બનાવવા માટે જરૂરી સામગ્રી: 200 ગ્રામ સિંગદાણા, મીઠું, જરૂર મુજબ પાણી

બજારમાં મળતી સિંગ જેવી ખારી સિંગ બનાવવાની રીત | khari sing:

કડાઈમાં પાણી ઉમેરશો આ સીંગદાણા આપણે બાફવાના છે પણ શીંગદાણા બાફવામાં પણ ખાસ કાળજી માંગી લે છે પાણી ગરમ થવા દેશો અને પાણી ગરમ થઇ ગયું છે તો પાણી ગરમ થતા તરત જ આપણે સીંગદાણા છે એ પાણીમાં ઉમેરી દેશો અને માત્ર પાંચ જ મિનિટ આપણે સીંગદાણા ને બાફવાના છે વધારે વાર સીંગદાણા પાણીમાં નથી રાખવાના આ રીતે સીંગદાણા બાફવાથી સીંગદાણા ઉપરથી જે કલર હશે એ અલગ થઈ જશે આ રીતે બાપ પાસે તમે જોઈ શકશો કે તરત જ પાણીમાં એકદમ લાલ કલર થવા માંડ્યો છે અને સિંગ આપણી એકદમ ઉજળી બનશે પાંચ મિનિટ થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને સીંગદાણા ઓકે લેવાથી તેમના દાણા થોડા સોફ્ટ થઈ જશે શાળાની મદદથી આ રીતે આપણે બધા જ સિંગદાણા વાળા વાસણમાં કાઢી લેશું જેથી એક્સટ્રા પાણી હશે તો એ પણ નીકળી જશે તો એ પણ દૂર થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા કરતા સિંગદાણા કલરમાં એકદમ ઉજળા થઈ ગયા છે અને તમે સીંગદાણા બાફેલું પાણી પણ જોઈ શકો છો કે સિંગદાણા બાફેલું પાણી લાલ થઈ ગયું છે બનાવવા માટે આ પ્રોસેસ ખાસ ઈમ્પોર્ટન્ટ છે એટલે બિલકુલ સ્કીપ કર્યા વગર આ રીતે બનાવજો હવે સિંગદાણા ગરમ છે ત્યાં જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશો મીઠું પણ સીંગદાણા ગરમ હોય ત્યારે જ ઉમેરી દેવાનું અને સિંગદાણા આપણે સાઈડ પર રાખી દેશું. હવે આપણા સીંગદાણા રેસ્ટ કરીશ ત્યાં સુધીમાં જાડા તળિયાની કડાઈમાં આપણે આ રીતે મીઠું ઉમેરી દેશો અને મીઠું સારી રીતે ગરમ કરી લેશો ગરમ થઇ જશે અને આપણા સીંગદાણા ને પણ રેસ્ટ મળી જશે મીઠું ગરમ કરી અને પછી જ સીંગદાણા મીઠામાં ઉમેરવાના તો બજારમાં મળતી સિંઘ એ લોકો રેતીમાં શેકતા હોય છે જેથી દૃષ્ટિએ પણ તે વધારે હાનિકારક હોય છે પણ ઘરે બનાવેલી છે વધારે હેલ્ધી બને છે તો બને ત્યાં સુધી આ રીતે બનાવી અને ઉપયોગમાં લેવાની અહીંયા થોડી જ વારમાં મીઠું સારી રીતે શેકાઈ ગયું છે તો જે આપણે બાકીના રાખેલા સિંગદાણા છે એ બધા જ મીઠામાં ઉમેરી દેશો પહેલા તમે જુઓ કે મીઠામાં આપણે સીંગદાણા મિક્સ કરતા બધું જ મીઠું સિંગદાણા પર કોટ થઈ ગયું છે પણ સીંગદાણા શેકાતા જશે એમ સીંગદાણા માંથી મીઠું અલગ પડતું જશે

ગેસની ફ્લેમ મીડીયમ રાખીને જ આ સીંગદાણા શેકવાના છે ઉપરથી તો લાલ થઈ જશે પણ અંદરથી કાચા રહેશે પરિણામે તમે બે થી ચાર દિવસમાં સિંગ એકદમ પોચી પડી જશે એટલે આવી નાની નાની બાબત ધ્યાનમાં રાખીને જ તમારે બનાવવાની ફેકાયા પછી તમે જોઈ શકો છો કે પહેલા જે મીઠાનું કોટિંગ સીંગદાણા ઉપર થઈ ગયું છે એ અલગ થઈ ગયું છે અને સિંગદાણા શેકાવા માંડ્યા છે જેમ જેમ સિંગદાણા શેકાતા જશે તેમ મીઠાનું કોટિંગ ઓછું થતું જશે સિંગ ફેકવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની જો પરફેક્ટ હશે ને તો જ લાંબા ટાઈમ સુધી તમે સીંગ ખાઈ શકશો નહીંતર એક થી બે દિવસમાં સિંહ પોચી પડવા મળશે આ તમને મેં એકદમ ઈઝી અને ઝડપી રીત સીંગ બનાવવાની બતાવી છે ઘણા લોકો સીંગ બનાવવા માટે સીંગદાણાને ઓવર નાઈટ પાણીમાં પલાળી અને પછી સીંગ બનાવતા હોય છે પણ આ સીંગ બનાવવા માટે આપણે કોઈ વધારાની જનજટ કર્યા વગર જ સિંગ તૈયાર કરશો એટલે મીડીયમ રાખી અને સતત આ રીતે ચલાવવાનું છે જો તમે કડાઈને એમનેમ છોડી દેશો તો સિંહ દાણા નીચે બળી જશે અને ઉપર કાચા રહેશે સિંગદાણા જેમ જેમ શેકાતા જશે અવાજ પણ આવવા માંડશે બેથી ત્રણ સીંગદાણા એક પ્લેટમાં લઈ લેશું અને થોડા ઠંડા થવા દેશું વધારે છે ઓલમોસ્ટ આપણે ગઈ છે પણ તો પણ એક વખત ચેક કરી લઈએ અલગ થઈ જાય છે એકદમ આરામથી ફોતરી અલગ થઈ જાય છે અને સિંગના ફાડા આપણે આ રીતે બે ભાગ કરતા તમે આમાં નાખો ડીશમાં નાખો તો એકદમ સરસ અવાજ પણ આવી રહ્યો છે

શેકેલા ચણા બનાવવાની રીત | દાળિયા બનાવવાની રીત :

એકદમ ક્રિસ્પી એવા દાળિયા આપણા બનાવવા ઘરે ફક્ત દસ જ મિનિટમાં દાળિયા બનીને તૈયાર થઈ જશે અને એવા સુપર ટેસ્ટી બનીને તૈયાર થશે કે બજારના દાળિયા અને પણ તમે ભૂલી જશો જોઈ લેશો તો કદાચ ક્યારેય બજારમાંથી શેકેલા ચણા નહીં લાવો એ મારી ગેરંટી છે

સામગ્રી | ingreadiant : ૨૫૦ ગ્રામ દેશી ચણા, મીઠું હળદર

દાળિયા બનાવવાની રીત : બજાર જેવા શેકેલા ચણા ની રેસીપી તો આના માટે આપણને જોઈશે દેશી ચણા જે આપણા રેગ્યુલર દેશી ચણા આપણે ઘરમાં યુઝ કરીએ છીએ એ દેશી ચણા લેવાના છે તમારા ચણા શેકાયા પછી કેટલા સરસ લાગશે એ તમારા દેશી ચણાની ક્વોલિટી પર નક્કી થશે એટલે બને એટલી સારી ક્વોલિટીના દેશી ચણામાં યુઝ કરવા હવે આપણે એક મોટા લોયામાં અહીંયા આગળ પહેલા તો મીઠું ગરમ કરવા મૂકી દઈશું. અહીંયા આગળ અડધો કિલો જેવું મીઠું આપણે લીધું છે અને એને વ્યવસ્થિત ગરમ કરવાનું છે કેમકે આ જ મીઠામાં આપણે ચણાને શેકવાના છીએ આ ચણા શેકવા બહુ જ સહેલા છે તમે આખી રીત જોશો તો મેં અહીંયા આગળ જે વીડિયોમાં એને શેકતા વખતે એને ક્યાંય કટ નથી કર્યો વિડિયો જેથી કરીને તમને એક્ઝેટ ટાઈમ ની ખબર પડે કે આ ચણા ને શેકાતા કેટલી વાર લાગે છે આપણે મીઠું શેકતા વખતે આ રીતે એને હલાવતા રહીશું જેથી કરીને એક સરખું શેકાઈ જાય તો હવે મીઠું સરસ ગરમ થઇ ગયું છે તો સૌથી પહેલાં તો આપણે કોરા ચણા શેકીશું અહીંયા આગળ આપણે જે દેશી ચણા છે ડાયરેક્ટ મીઠામાં અત્યારે આપણે એડ કરી લીધા છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે હું એને ચમચા વડે શરત હલાવતી રહીશ આવું કરવાથી જે ચણા છે એક સરખા શેકાય છે તમારે જે ચર્ચા તમને વધારે ફાવે અહીંયા આગળ મને નાના ચમચાથી હલાવું ફાવે છે તો મેં એ લઈ લીધો છે અને આપણે ગેસને બહુ વધારે તેજ પણ નથી રાખવાનો અને ધીમો પણ નથી રાખવાનો તે જ રાખશો તો જણા બળી જશે અને એના ફોતરા છુટા નહીં પડે અને ધીમો રાખશો તો ચણા શેકાશે નહીં તો આપણે અહીંયા આગળ આ રીતે એને હલાવતા રહીશું તમે જોઈ શકો છો કે ચણા સરસ શેકાવા માંડ્યા છે અને જેમ જેમ એ વધારે શેકાશે એમએમએલા એ ફૂટીને એના ફોતરા ફૂટીને છૂટા પડવા માંડશે આપણે અહીંયા આગળ જેટલી વાર અત્યારે શેકાતા થઈ રહી છે એટલી જ થશે આપણે આગળ ત્રણ અલગ અલગ રીતે શેકવાના છીએ હું તમને ત્રણેય રીત બતાવીશ આ રીતની અંદર તમારા ચણામાં મીઠાનું પ્રમાણ ઓછું રહેશે જો તમે જોઈ શકો છો કે ચણા હવે સરસ શેકાવા માંડ્યા છે આ વિડીયો મેં ક્યાંય ફાસ્ટ ફોરવર્ડ કે ક્યાંય કટ નથી કર્યો એટલે અત્યારે જેટલી વાર લાગી છે એટલી જ વાર આ ચણા ને શેકાતા લાગે છે એટલે ખૂબ જ સહેલી રીતે આ ચણા શેકાઈ જાય છે અને ખૂબ જ ઓછી વારમાં શેકાઈ જાય છે હવે આ ચણાના ફોતરા તમે જોઈ શકો છો કે ફૂટી ગયા છે આ સ્ટેજ ઉપર જ્યારે બધા ચણાના ફોતરા તમને એવા ફૂટેલા દેખાય ત્યારે ગેસને ધીમો કરી લેવો કારણ કે નિતરે ચણા બળવા મળશે અને તમારા ચણાનો સ્વાદ બગડી જશે હવે આપણે આવા ચમચાની મદદથી કે પછી ચાયણીની મદદથી ચણાને કાઢી લેવાના છે અહિયાં આગળ હું આવા ચમચા ની મદદથી કાઢું છું તમે જોઈ શકો છો ખૂબ જ સહેલું છે ખૂબ જ સહેલાઈથી કોઈ જ પૂર્વ તૈયારી વગર આપણા ચણા ને શેકી લીધા છે છે ને ખુબ જ સરસ તો આ બધા ચણા સરસ શેકાઈ ગયા છે જો તમારા ચણા અંદર શેકાતા વખતે બળી જાય તો સમજવું કે મીઠું બહુજ ગરમ છે તો ગેસે થોડો ધીમો કરી દેવો તમે પહેલીવાર જણાશે 100 તો તમને આઈડિયા આવી જશે કે મીઠાનું તાપમાન કેટલું જોઈએ છે આવું તને ફરીવાર બતાવવામાં થોડા ફરીવાર ચણા આપણે ઉમેરી લઈશું. અહીંયા આગળ એક સાથે વધારે ચણા નથી નાખવાના કારણ કે નહિતર મીઠું ઠંડુ પડી જશે અને ચણા શેકાશે નહીં એટલે આપણે થોડા થોડા ચણા જ આ રીતે શેકી લઈશું. આ ચણા તમે ક્યારેય પણ શેકીને ડબ્બા ભરીને રાખી શકો છો જોઈ શકો છો કે બહુ સરસ રીતે આ પણ ફૂટ્યા છે અહીંયા આગળ મેં વિડીયો થોડો ફાસ્ટ કર્યો હતો એટલે જલદી ફૂટ્યા છે પણ તમે પહેલા જોયું કે કેટલી વાર થાય છે છતાં પણ બહુ જ ઓછી વારમાં જઈશ શેકાઈ જાય છે ચણાની ક્વોલિટી સારી હશે તો બધા ચણા એકસરખા તમારા ફૂટશે તો આને પણ આપણે હવે કાઢી લઈશું ચમચાની મદદથી હવે આના પછી જો તમારે આમાં વધારે મીઠાનું પ્રમાણ જોઈતું હોય ઉપરથી મીઠાનું કોટિંગ જોઈતું હોય તો તમે આ ચણા થોડા અલગ રીતે શેકવાના રહેશે હું તમને એ રીતે પણ બતાવીશ અહીંયા આગળ મીઠું રહેશે આની અંદર પણ થોડું અંદર પડતું રહેશે હવે બીજી રીતમાં આપણે આ મુઠ્ઠી ચણાની અંદર ચાર-પાંચ ટીપા તેલ ઉમેરી દઈશું અને એને સરસ મિક્સ કરી દઈશું. જેથી દરેક ચણાની ઉપર એક તેલનું કોટિંગ આવી જશે આવું કરવાથી એના ફોતરા સારા શેકાય છે તેમજ એની પણ મીઠાનું સરસ કોટિંગ પણ થાય છે હવે આ ચણા ને આપણે જે રીતે આગળ શેક્યા એ જ રીતે તેલ મીઠામાં ઉમેરી દેવાના છે અને ફટાફટ આ રીતે જ સેમ જે પહેલા કર્યું એ જ રીતે એને હલાવવાના છે યાદ રાખવું કે એને હલાવવાનો સળંગ છે બહુ ઓછી વાર હલાવવા પડશે પણ હલાવાની તમે હલાવશો નહીં

તો અમુક જણા તમારા શેકાયા વગરના રહી જશે? હા ચણા તમારી સ્વાસ્થ્ય માટે પણ બહુ જ લાભદાયક હોય છે તમે આ ગોળ જોડે આ ચણા ખાવ તો હિમોગ્લોબિન ની માત્રા પણ શરીરમાં બહુ જ વધે છે તેમ જ ડાયટ માટે પણ સારા છે ભૂખ લાગે ત્યારે આને ખાવાથી તમારે વજન પણ નહિ વધે અને કફ ને એવા પણ એક ઘણો જ મદદરૂપ થાય છે. હવે તમે જોઈ શકો છો કે ચણા ફૂટવા માંડ્યા છે અને એના છોતરા તમને અલગ થતા દેખાવા મળશે આ ચણામાં આપણે બે ચાર ટીપા તેલ નાખીને કર્યા છે એટલે તેલનું કોટિંગ કરીને આપણે એને શેક્યા છે થવા જણા તમે જોઈ શકો છો કે બધા ફૂટી ગયા છે અંદર હવે આપણે ગેસને ધીમો કરી દઈશું અને આને પણ ચમચાની મદદથી કાઢી લઈશું. આની ઉપર એક તમે જોઈ શકો છો કે મીઠાની પરત આવી ગઈ છે તેલ ના લીધે આ એક હું સ્વાદિષ્ટ લાગે છે આજે મીઠું છે એને તમે ઠંડુ થાય એટલે તમે એક ડબ્બામાં સ્ટોર કરીને રાખો અને વારંવાર તમે આજ મીઠું યુઝ કરી શકો છો એટલે એવું પણ નથી કે તમે આ મીઠું એક વખત વાપરશો તો એ વેસ્ટ થઈ જશે તમે કોઈપણ વસ્તુ શેકવા માટે કે પછી કોઈ બેકિંગ માટે પણ આ મીઠાનો ઉપયોગ કરી શકો છો એને ડબ્બામાં આપણે ઠંડુ થાય એટલે ભરી લેવાનું રહેશે અને તમે જોઈ શકો છો કે આ શાળા પણ બહુ સરસ શેકાઈ ગયા છે અને આપણે ફોતરું ઉખેડીને જોઈશું ફોતરો ઉખેડતા જ તમે સાંભળી શકો છો ફોતરા નો અવાજ આવે છે એટલે કે બહુ જ સરસ દેખાય છે હવે હું તમને ત્રીજી રીત બતાવીશ જ્યાં આગળ આપણે ચણા ઘણી વખત પીળાશ પડતા આપણને મળે છે અને હળદર મીઠા વાળા તો એના માટે આપણે એક વાડકીમાં એક ટીસ્પૂન મીઠું અને અડધી ટીસ્પૂન હળદર મિક્સ કરી લઈશું અને એની અંદર આપણે પા કપ પાણી ઉમેરી લઈશું આ આપણે મિક્સરને સરસ હલાવીને મીઠું ઓગળે એ રીતે તૈયાર કરી લઈશું અને આ પાણી આપણે સાઈડમાં રાખવાની છે તમારે હળદર મીઠાવાળા જ્યારે ચણા બનાવવા હોય તો આવી રીતે પાણી બનાવીને પહેલા તમારી બાજુમાં રાખવાનું છે અને દરેક વખતે ચણા શેકતા પહેલા આ પાણીનો આપણે ઉપયોગ કરવાનો રહેશે તો અહીંયા આગળ આ મીઠું ઓગળી ગયું છે હવે આ મેં એક મુઠ્ઠી ચણા લીધા છે દરેક વખતે તમારે જેટલા શેકવા હોય એટલા જ ચણા લેવા અને એની અંદર મેં એક ચમચી આજે આપણે મિક્સર રેડી કર્યું છે એ મિક્સ કરી લીધું છે આ મિક્સર એમાં એડ કર્યા પછી આને રાખવાનું નથી તરત જ આપણે એને શેકવા નાખી દઈશું. ધ્યાનમાં રહેવાનું છે કે જેટલા ચણા તમારે એક ટાઈમમાં શેકાવાના હોય એટલામાં જ તમારે આ હળદર મીઠાનું મિશ્રણ ઉમેરવું કારણકે નહીં તો તમારા ચણા શેકાશે નહીં સરખા એટલે કે મોટી મોટી ચણામાં જ આપણે આ ઉમેરતા જઈશું દરેક વખતે શેકતા પહેલા આપણે આ રીતે ઉમેરી દેવાનું છે. આનાથી તમારો મીઠાનો રંગ થોડો બદલાઈ જશે પણ આ મીઠું છતાં પણ તમે યુઝ કરી શકશો જેટલી પણ વાર તમારે કરવું હોય હવે અને આપણે ફરીવાર પહેલા શેક્યા છે એ જ રીતે શેકી લેવાના છે તમે જોઈ શકો છો

હવે પાછા આપણા ચણા સરસ ફૂટવા મંડ્યા છે આની અંદર આપણે હરખી સી હળદર મીઠાની ફ્લેવર જે છે હળદરને એ પણ આવી જશે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બહુ જ ફટાફટ બને છે તમે જોઈ શકો છો સહેજ પીળાશ પડતા સરસ ચણા શેકાઈ ગયા છે આપણે આને પણ હવે ચમચાની મદદથી કાઢી લઈશું અને તમારે જ્યારે આ એક વખત તમે ચણામાંથી કાઢી લો ત્યારે પાછો ગેસને ધીમો રાખી અને બીજા શાળામાં આજ રીતે હળદર મીઠાનું પાણી મિક્સ કરી અને એને ફરીવાર શેકવાના છે આ રીતે તમે બધા ચણા તમારે જેટલા પણ શેકવા હોય એ એકસાથે વારાફરતી પાણી ઉમેરીને શેકી શકો છો છે ને તદ્દન સરળ રેસીપી કોઈએ જાતે પૂર્વ તૈયારી નહોતી કરી છતાં પણ આપણે ચણા બજાર જેવા થયા છે અને જો તમે ફોતરા આપણે એના અવાજ સાંભળીએ તો બહુ જ સરસ રીતે ઉખડે છે અને બહુ જ ફરસાણ થયા છે અને કોઈએ જાતના તેલના કે રેતીના ઉપયોગ વગર આપણે ઘરમાં રહેલી વસ્તુ ત્યાં ચણા શેક્યા છે તો જણાવો કેવી લાગી આ રેસિપી અને જરૂરથી ટ્રાય કરો

મસાલા સિંગ બનાવવાની રીત | masala sing bnavvani rit :

મસાલા સીંગ બનાવવા જરૂરી સામગ્રી :

બજારમાં મળતી મસાલા સિંગ બનાવવા માટે: મસાલા સિંગ મોસ્ટલી નાસ્તામાં દાબેલી બનાવવામાં કે ઘણી જગ્યાએ તો બ્રેડ બટરમાં પણ મસાલા સિંગ યુઝ થતી હોય છે બ્રેડ બટરમાં જો તમે બેસનની સેવ અને મસાલા સીંગ એડ કરીને ખાવ તો એ ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે અને ઘણા લોકો મસાલા સિંગ ઉપવાસમાં પણ યુઝ કરતા હોય છે તો ચાલો બહાર જેવી મસાલા સીંગ ઘરે કેવી રીતે બનાવી

એને શીખવાની છે તો મેં અડધો કપ સીંગદાણા લીધા છે અને સીંગદાણાને સ્લો ટુ મીડીયમ ગેસ ઉપર આપણે શેકી લઈશું અને કોન્સ્ટન્ટ હલાવતા રહો જેથી તે સરસ શેકાઈ જાય અને ક્યાંય કાળા ડાઘ જેવું ના રહે સરસ વાઈટ કલરના સીંગદાણા આપણને શેકેલા તૈયાર મળે આ રીતે સ્કીન અલગ થાય અને અમુક સિંગદાણાના બે ફાડા જેવું તમને દેખાય એટલે ગેસ બંધ કરી દેવાનું અને ઠંડુ થવા દો કમ્પ્લીટલી ઠંડુ થાય એટલે આ રીતે એને છોલી લેવાની. તમે આ રીતે કરશો એટલે છોતરા પણ છુટા પડી જશે અને એક સિંગના આ રીતે બે ફાડા થઈ જશે અને બધી સિંગ ને આ રીતે સાફ કરી લીધી છે અને એક સિંગના બે ફાડા કરી લેવાના છે તો મસાલો સરસ રીતે ચોંટશે 1/2 tbsp તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ થોડુંક જ ગરમ થાય એટલે એમાં ચપટી હળદર અને ચપટી હિંગ એડ કરીશું અને એને મિક્સ કરી લઈશું. હવે જે સીંગદાણા આપણે તૈયાર કરીને રાખ્યા છે ફાડા કરીને એ આમાં એડ કરી દો અને ગેસની ફ્લેમ હવે મીડીયમ કરીને અને ત્રણથી ચાર મિનિટ આપણે હજુ શેકવાના છે જેથી દાણા એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય થોડી થોડી વારે આને પણ હલાવતા રહેવાનું. મેં આ સીંગદાણાને ચાર મિનિટ શેકી લીધા છે હવે ગેસ બંધ કરી દઈએ નીચે ઉતારીને આમાં એક ટીસ્પૂન સંચળ 1/2 ટી સ્પુન આમચૂર પાવડર 1 ટીસ્પૂન કાળા મરીનો પાવડર 1 ટીસ્પૂન દળેલી ખાંડ 1 ટીસ્પૂન લાલ મરચું કે તમારે જેવું તીખું જોઈતું હોય એ પ્રમાણે અને 1/2 ટીસ્પૂન ધાણાજીરું આપણે એડ કરીશું અને આને મિક્સ કરી લઈશું. આ રીતે એક સિંગના બે ફાડા આપણે કરી લીધા છે એટલે મસાલો સરસ રીતે ચોંટી ગયો છે હવે આ સિંગ ને એક પ્લેટમાં લઈ લઈએ

8 થી 10 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને આને તમે આવી રીતે જ ખાવાનો ઉપયોગમાં લઈ શકો છો અને કા તો કોઈ પણ તમારે નાસ્તો બનાવવો હોય દાબેલી કે બ્રેડ બટર કે કઈ પણ તો એમાં પણ તમે ઉપયોગમાં લઈ શકો છો અને આપણે ફ્રેશ બનાવી છે તો આ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે તો તમે પણ એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો તમારા ઘરમાં પણ આ બધાને ચોક્કસ પસંદ આવશે સિંગ દાળિયા બનાવવાની રીત

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles