આ કારણે રોજ ભોજનમાં લેવી જોઈએ રોટલી જાણો રોટલીના ફાયદા

રોટલી ભારતીય ભોજનનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. આ રોટલી શાકભાજી, દાળ, સંભારા સાથે ખાવામાં આવે છે, રોટલીમાં વિટામિન્સ, મિનરલ્સ, કૈલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વોથી ભરપુર હોય છે. રોટલી તેલ વગર બનાવવામાં આવે છે એટલે તે વધારે હેલ્ધી હોય છે. આજે આપણે જાણીશું કે શા માટે ભોજનમાં રોટલીનો ઉપયોગ કરવો જોઈએ. એક સામાન્ય સાઈઝની રોટલીમાં 71 કેલરી હોય છે. રોટલી ખાવાથી શરીરને એનર્જી મળે છે. રોટલીમાં રહેલ કાર્બોહા ઈડ્રેટથી એનર્જી રહે છે અને દિવસભર પેટ ભરેલું હોય તેવો…… અહેસાસ રહે છે. એનર્જી સાથે રોટલીનું સેવન મૂડને પણ નિયંત્રિત કરે છે.Nutritionથી ભરપુર હોય છે રોટલી તેમાં વિપુલ પ્ર માણમાં વિટામિન B અને E મળે છે. રોટલીમાં કોપર, ઝીંક, આયોડિન, પોટેશિયમ, કૈલ્શિયમ જેવામિન રલ્સ હોય છે. રોટલીમાં રહેલ ભરપુર માત્રામાં ફાઈબર પાચન શક્તિને મજબુત કરે છે. ચોખાની સરખા મણીએ રોટલીમાં કેલરીનું પ્રમાણ ઓછુ હોય છે. સ્કિન માટે સારી માનવામાં આવે છે રોટલીને. તેમાં રહેલ ઝીંક અને બીજા મીનરલ્સ ત્વચા માટે ફાયદાકારક છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles