દરેક ફળ ખાવાનો પણ હોય છે સાચો સમય કોઈ જાણતા નહિ હોય

0
629

શું ખરેખર ફળો ખાવાનો પણ કોઈ યોગ્ય સમય હોય  છે આજ કાળના જમાના ગમે તે ફ્રુટ ગમે તે સિઝનમાં મળી આવે છે આપણે સૌ વિચાર્યા વગર ફ્રુટ ખરીદી લેતા હોય છીએ અને શું એવો કોઈ સમય છે આપણે ફ્રુટ ખાવાનું ટાળવું જોઈએ આ મૂંઝવણ દુર કરવા માટે  ફળો દિવસના કોઈપણ સમયે ખાઈ શકાય છે – નાસ્તાના રૂપમાં, ખોરાક સાથે અથવા સંપૂર્ણ ભોજન તરીકે પણ તમે ફ્રુટ ખાય શકો છો વગેરે. . જે લોકોનો વજન ઝડપથી વધી જતો હોય તેવા લોકોએ ફ્રુટ ખાવા જોઈએ

ફળોને હંમેશા મોસમ પ્રમાણે ખરીદવા સારા રહે છે. કારણ કે આજકાલ દરેક શાકભાજી અને ફળ હવામાન વિના પણ બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ બજારમાં સ્ટોર કરેલાં ફળ અને શાકભાજી બરાબર નથી. કારણ કે સ્ટોર કરવાથી તેમની ગુણવત્તામાં ફરક પડે છે. તેથી આ ફળો અને શાકભાજી તમને લાભ આપતા નથી

હમેશા માટે તાજા ફાળો જ ખરીદીને ખાવા જોઈએ. વસી ફળ ખાવાથી કઈ નુકશાન થતું નથી પર્નાતું તાજા ફળમાંથી મળતા પુશ્ક્તાત્વો ના પ્રમાણમાં પોશ્ક્તાત્વો ઓછા થઇ જાય છે

  • ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ તેનું સેવન કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ-
  • ફળ માત્ર સવારે જ ન ખાવા જોઈએ, સાંજે પણ તેનું સેવન કરવું ફાયદાકારક છે.
  • લંચ પહેલા કે પછી ફળ ખાવા વચ્ચે 30 મિનિટનું અંતર રાખવું જોઈએ.
  • ફળો ખાવા માટે નિયમિત સમય બનાવો અને તેને યોગ્ય રીતે આહારમાં સામેલ કરો.
  • ફળો ખાતી વખતે, તેમના મિશ્રણની કાળજી લેવી જોઈએ.

મિત્રો કેવી લાગી તમને આ અમારી પોસ્ટ  તમારા અભિપ્રાય અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવી અવનવી રેસિપી, કિચન ટીપ્સ, સૌંદર્ય ટીપ્સ, હેલ્થ ટીપ્સ, રસોઈ ટીપ્સ વાંચવા તેમજ  નવીન નવીન  રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં facebook  Page” ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ-likeinworldને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ-likeinworld તેમજ તમારા મિત્રોને પણ શેર કરજો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here