પેપર ઢોસા, મસાલા ઢોસા, રવા ઢોસા ઘરે બનાવવા માટે રેસીપી

0
10718

રવા ઢોસાની વાનગી માટે સામગ્રી: ૧ કપ રવો, ૨ ટીસ્પૂન મેંદો., ૨ ટેબલસ્પૂન પાતળી સ્લાઇસ કરેલું નાળિયેર, ૨ ટેબલસ્પૂન કાજૂના ટુકડા, ૧/૨ કપ તાજું દહીં, ૧ ટીસ્પૂન ઝીણા , સમારેલા લીલા મરચાં, , /૨ ટીસ્પૂન જીરૂ, મીઠું , સ્વાદાનુસાર, ૨ ટીસ્પૂન નાળિયેરનું તેલ અથવા બીજુ કોઇપણ તેલ , વઘાર કરવા માટે, તળેલી નાળિયેરની ચટણી , પીરસવા માટે, સાંભર , પીરસવા માટે

ગાજરનો હલવો બનાવવા માટેની રેસીપી અહીં ક્લિક કરો

એક બાઉલમાં રવો, મેંદો, દહીં અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી સુંવાળું ખીરૂ તૈયાર કરો. આ ખીરાને ઢાંકીને ગરમ જગ્યા પર ૧૫ થી ૨૦ મિનિટ સુધી આથો આવવા માટે રાખી મૂકો. તે પછી તેમાં લીલા મરચાં, જીરૂ, નાળિયેર, કાજૂ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો. જો જરૂરી જણાય તો તેમાં થોડું પાણી મેળવી ખીરૂ પાતળું કરી લો. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું પાણી છાંટો અને પાણી પડવાથી થતો છણકો થાય તેની ખાત્રી કરી લો. તવા પર હલકા હાથે તેલ ચોપડીને કાંદા અથવા બટાટાની સ્લાઇસ વડે ઘસીને લૂછી લો. તે પછી તેની પર ૧/૨ કપ ખીરૂ પાથરી તવાને દરેક બાજુએ નમાવી વાંકુ વાળી ખીરૂ સરખી રીતે પાતળું ગોળાકાર થાય ત્યાં સુધી ફેરવી લો. હવે તેની ઉપર અને તેની કીનારીઓ પર થોડું તેલ રેડી ઢોસો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લીધા પછી વાળીને અર્ધ-ગોળાકાર કરી લો. આ જ પ્રમાણે બાકી રહેલા ખીરા વડે બીજા ૫ ઢોસા તૈયાર કરી તળેલી નાળિયેરની ચટણી અને સાંભર સાથે તરત જ પીરસો

સાદા ઢોસા બનાવવા માટે જરૂરી સામગ્રી: 2 કપ ચોખા, 1 વાડકી અડદ ની દાળ ,સ્વાદ મુજબ મીઠું ,1/2 ઈનો, જરૂર મૂજબ પાણી, બટર ઢોસા ઉતારવા માટે (આ સામગ્રી ફક્ત બે વ્યક્તિ માટે આપેલ છે)

હલવાઈ જેવા ગળ્યા સાટા(દેવડા) બનાવવાની રીત વાંચવા અહીં ક્લિક કરો

સાદા ઢોસા બનાવવાની રીત: સૌ પ્રથમ ચોખા અને  અડદ ની દાળ ને 7 થી 8 કલાક સુધી પલાળવું. હવે તેને મિક્ષર જારમા વારાફરતી  ગ્રાઈન્ડ કરી લેવી . પછી તેમાં જરૂર મુજબ  મીઠુ અને ઈનો નાખી બરાબર  હલાવી દો. આમ ઢોસા બનાવવા માટેનું ખીરું તૈયાર કરો. હવે એક લોઢી ગરમ કરો તેમાં ઢોસાનું બેટર પાથરો.. બે થી ત્રણ મિનિટ સુધી બટર નાખી ચઢવા દો અને તે એકદમ સરસ થઈ જશે. પછી ઢોસા ને સંભાર સર્વ કરો નાળીયેરની ચટણી પણ સાથે ખાવાની ખુબ મજા આવે છે.

મસાલા ઢોસા બનાવવા જરૂરી સામગ્રી: ૩- કપ ચોખા ૧ -કપ અળદની પાલીસ વાળી દાળ ૧- નાની ચાચી મેથીના દાણા ૩/૪- નાની ચમચી બેકિંગ સોડા ૧- નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર) બટર અથવા તેલ ઢોસા શેકવા માટે

https://rasoinozalso.com/khandavi/

મસાલા ઢોસાનો મસાલો તૈયાર કરવા માટે ની સામગ્રી સામગ્રી : ૪૦૦ ગ્રામ બટેટા (લગભગ ૬-૭ નંગ મધ્યમ કદના) ૧- કપ લીલા વટાણા ૨- ટે. સ્પૂન તેલ ૧- નાની ચમચી રાઈ ૧/૪- નાની ચમચી હળદર ૧- નાની ચમચી ધાણા નો પાઉડર ૨-૩ નંગ લીલા મરચાં (બારીક સમારી લેવા) ૧ થી ૧-૧/૨ ઈંચ નો નાનો ટૂકડો આદુનો ૩/૪- નાની ચાચી મીઠું (સ્વાદાનુસાર) ૧/૪ -નાની ચમચી આમચૂર પાઉડર ૧/૪- નાની ચમચી લાલ મરચાં નો પાઉડર (સ્વાદાનુસાર) ૨- ટે. સ્પૂન લીલી કોથમીર (સમારી લેવી) કાંદા પસંદ હોય તો ૧ થી ૨ નંગ સમારી લેવા

રીત: -અળદની દાળ અને મેથીને બરાબર  સાફ કરી,એક વાસણમાં ઓછામાં ઓછું ૪ કલાક અથવા પૂરી રાત પલાળી ને રાખવી. આવી રીતે  ચોખાને પણ સાફ કરી ધોઈ પલાળી રાખવા . અળદની દાળને પાણીમાંથી કાઢી અને મિક્સર જારમાં જરૂર મુજબ પાણી નાખી બારીક પીસી લેવી અને એક મોટા વાસણમાં રાખવી. આવીજ  રીતે ચોખાને પણ જરૂર મુજબ ઓછું પાણી નાખી સાવ બારીક કરકરા પીસવા. આમ ચોખા અને દળના મિશ્રણ ને એકસાથે મિક્સ કરવી. ખીરું બને તેટલું ઘટ રાખવું, જેથી ચમચાથી નીચે પાળવામાં આવે તો તેની ધાર ન થતા નીચે પડે તો એક સાથે ઘટમાં જ પડે.

ઢોસા માટે નું મિશ્રણમાં  આથો લાવવા માટે, બેકિંગ સોડા નાખવો અને ઢાંકીને ૧૨-૧૪ કલાક માટે રાખી દેવું (પૂરી રાત રાખી શકાય તો વધુ સારું બનશે ખીરું) જેથી તે આથો આવી જતા ફૂલીને ડબલ થઇ જાય ત્યારે ખીરું ઢોસા બનાવવા માટે તૈયાર થય ગયેલ છે એમ સમજવું

મસાલા ઢોસા માટે નો મસાલો બનાવાવા માટે ની રીત રીત: -એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી ગરમ તેલમાં રાઈ નાંખી અને તેને સાંતળવી. ત્યારબાદ, તેમાં લીલા મરચાં, અને આદુહળદર, ધાણા પાઉડર, નાંખી અને એક મિનિટ સુધી સાંતળવું. ત્યારબાદ, લીલા વટાણા નાંખી અને બે ચમચા પાણી નાખવું અને તેના ઉપર ઢાંકણ ઢાંકી દઇ અને પાકવા દેવા.પછી  તેમાં બાફેલા બટેટાસ્વાદ અનુસાર  મીઠું, આમચૂર પાઉડર અને લાલ મરચાનો પાઉડર નાંખી અને બે મિનિટ સુધી પાકવા દેવું. –

ત્યારબાદ, ગેસની ફ્લેમ  બંધ કરી દેવો. ઉપર લીલી કોથમીર છાંટવી. આ રીતે ઢોસાનો અંદરનો મસાલો તૈયાર થઈ જશે.

ઢોસા બનાવવાની રીત : -સૌપ્રથમ ઢોસાના ખીરાને બરાબર  હલાવીને તપાસવું કે તે જરૂર કરતાં વધુ ઘટ નથી ને. જો ઘટ લાગે તો જરૂરી પાણી ઉમેરવું ત્યારબાદ, નોનસ્ટિક ગેસ ઉપર ગરમ કરવા મૂકવી. જ્યારે તે ગરમ થઇ જાય, એટલે ગેસનો તાપ મધ્યમ કરી દેવો. અને  એક ભીનું કપડું લઇ અને સૌપ્રથમ, નોનસ્ટીક તાવિને ભીના કપડાથી સાફ કરવી પેહલી વખત તેની ઉપર નોર્મલ  તેલ લગાડવું. હવે તવી ઉપર એક ચમચો ખીરું લઇ અને તાવિની વચ્ચે મૂકવું અને તેને ચમચાની મદદથી ધીરે ધીરે ગોળ ગોળ ફેરવીને ગોળાઈમાં પાથરવું. બંને ત્યાં સુધી તેને પાતળું પાથરવું. પથરાઈ ગયાબાદ, તેની ચારે બાજુ ઉપર માખણ અથવા તેલ લગાડવું . -ધીમા તાપથી ઢોસાને બરોબર શેકવો. જ્યારે ઉપરનું પળ શેકાઈ ગયું છે એવું લાગે ત્યારે તેની ઉપર વચ્ચે એક થી બે ચમચા મસાલો અંદર વ્યવસ્થિત મૂકવો ) અને એક છેડાને તાવિથાની મદદથી ઉંચો કરી અને તેને બીજી તરફ બંધ કરવું અને ઢોસાનું  ફીંડલું બનાવવું તો તૈયાર છે મસાલા ઢોસા આમ બીજો ઢોસો તાવી ઉપર મુકતા  પેહલાં ફરી એકવાર એક ભીના કપડાથી તાવિને સાફ કરીને જ ઢોસા મુકવા હવે પેહલાં ઢોસાની જેમ જ બીજો ઢોસો બનાવવો. દરેક નવો ઢોસો બનાવતા પેહલાં તાવિને ભીના કપડાથી સાફ કરવી જરૂર છે. છેને સાવ સરળ રેસીપી  હવે ધોસને સંભાર અને નાળીયેર ચટણી સાથે સર્વ કરો

ઢોસા સાથે બનાવો સાંભાર : સાંભાર બનાવવા માટે જરૂરી સામગ્રી: , દાળ બાફવા માટે , ૧/૨ કપ તુવેરદાળ-, ૧/૪ કપ આંબલી -, મોટા સમારેલા શાકભાજી- (૨ બટાકા, ૧ ટામેટું, ૨ ડુંગળી, દુધી), ૧ ચમચી લાલ મરચું પાવડર-૨ ચમચી ધાણાજીરું -, ૨ ચમચી સાંભાર પાવડર-૧/૨ ચમચી હળદર પાવડર -, ૧/૪ ચમચી હિંગ ,૨ ચમચી ગોળ, મીઠા લીમડાનાં પાન – ૫ થી ૬, જરૂર મુજબ પાણી, સ્વાદ મુજબ મીઠું , વઘાર માટે , ૨ ચમચી તેલ , ૧ ચમચી રાઈ , ૧ ચમચી જીરૂ , ૧/૪ ચમચી હીંગ, સુકા લાલ મરચા – ૨,

સાંભારબનાવવા માટેની રીત: સૌ પ્રથમ દાળને ગરમ પાણીથી સારીરીતે ધોઈ લો. હવે, કૂકરમાં દાળ અને ૧.૫ ગ્લાસ પાણી ઉમેરી ૩ સીટી કરી બાફી લો. આંબલીને પાણીમાં અડધી કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ તેને ગાળી લો. આ પાણીમાં લાલમરચું, ધાણાજીરૂ, હળદર, સાંભાર મસાલો અને મીઠું ઉમેરી મિકસ કરી લો.

સાંભાર બનાવવા માટેની રીત: સૌ પ્રથમ દાળને ગરમ પાણીથી સારી રીતે ધોઈ લેવી. હવે, કૂકરમાં દાળ અને ૧.૫ ગ્લાસ પાણી ઉમેરી ૩ સીટી કરી દાળ બાફી લો. આંબલીને પાણીમાં અડધી કલાક સુધી પલાળી રાખવી. ત્યારબાદ આંબલીને ગાળી લો. આ પાણીમાં લાલમરચું પાવડર, ધાણાજીરૂ પાવડર , હળદર, સાંભારનો મસાલો અને મીઠું ઉમેરી મિકસ કરી લો. વઘાર માટે તેલ ગરમ કરી તેમાં લીમડો ઉમેરી વધાર કરવો અને રાઈ, જીરું નાખવા ત્યારબાદ દાળ ઉમેરી મિકસ કરી લો સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું અને ૫ મિનીટ પછી ગેસની ફ્લેમ બંધ કરી દો. તો તૈયાર છે ઢોસા સાથે ખાવામાં આવતો સાંભાર.

મિત્રો આ રેસીપી તમે સારી લાગે તો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજોઅને મિત્રો સાથે શેર કરજો

આ પણ વાંચો:

RELATED ARTICLE

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવ

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here