રસોઈને સરળ બનાવવા માટે વાંચી લો આ રસોઈ ટીપ્સ દરેક ગૃહિણી સ્માર્ટ બની જશે

આપણને રસોડામાં એવી ઘણીબધી મુશ્કેલીઓ હોય છે ॥ કે જે રસોઇ બનાવવામાં કે પછી અન્ય કોઈ પણ રીતે આપણને મુશ્કેલી પડતી હોય છે તો અહીં થોડી એવી ટિપ્સ છે કે જે આપની મુશ્કેલીઓ ને દૂર કરે છે દ્દ્રએક મહીકલા ઓ આ રસોઈ ટીપ્સ વાંચી લેસો તો સ્માર્ટ ગૃહિણી બની જશો

શાકમાં તીખી ચટણી વધુ પડી ગય હોય તો તીખાશ ઓછી કરવા માટે આટલું કરો શાકમાં મરચું વધુ પડી જાય તો તેમાં થોડો ટોમેટો સૉસ કે દહીં નાંખો. શાકની તીખાશ ઓછી થઇ જશે.

શાકનો વધારે ઉડે છે અને ઘર માં વધારના લીધે ઘરમાં ચીકાશ થઇ જતી હોય છે આટલું કરો શાકનો વઘાર કરતી વધતે સુપ્રથમ હળદળ તેલમાં નાખો એટલે વઘાર ઉડશે નહિ

લીલોતરી લીલા શાકનો કલર લીલો જ રાખવા માટે આ ટીપ્સ અપનાવો લીલા ચણા, વટાણાં, વગેરે લીલા દાણાના શાકને રાંધ્યા બાદ પણ તેનો રંગ યથાવત રાખવા માટે તેને રાંધતી વખતે જ ચપટી ખાંડ નાંખી દો. આમ કરવાથી લીલોતરી કોઈપણ શાક એટલે કે લીલી ભાજીનું શાક તમે બનાવતા હોય તો શાકનો કલર તેવો જ જળવાઈ રહેશે કાળો પડશે નહીં

પરોઠાને કુરકુરા બનાવવા માટે પરાઠા સેકતી વખતે માખણ થઈ શેકશો તો પરાઠા કુરકુરા બનશે અને ખુબ ટેસ્ટી પણ બનશે. અને પરાઠા બનાવતી વખતે પરાઠામાં બાફેલું બટાકું અને એક ચમચી અજમો નાખી દેશો તો પણ પરાઠા સ્વાદિષ્ટ બનશે . આ રીતે પરોઠાનો લોટ બંધવાથી પરોઠા કુરકુરા અને સરસ સોફ્ટ એવા બને છે જે બાળકોને તેમજ મોટા ને ખાવામાં ખૂબ જ મજા આવશે

શાકનો રસો પાણી જેવો થઈ ગયો હોય અને રસાવાળા શાકની ગ્રેવી ઘટ્ટ બનાવવા માટે કોઈ પણ રસવાળા શાકની ગ્રેવી ઘટ્ટ બનાવવા માટે રોટલીનો ભૂકો કરીને શાકમાં ઉમેરી દો શાકની ગ્રેવી ઘટ્ટ થઈ જશે શાકનો રસો પાણી જેવો નહિ લાગે

ઘણી વખત દાળ ભાત બનાવતી વખતે ભાત એકદમ ચોટેલા બની જતા હોય છે અને તે ખાવામાં મજા આવતી નથી હોતી પરંતુ જો દાળ ભાત બનાવતી વખતે ભાતને છૂટા છૂટા ભાત રાંધવા માટે પાંચ બાફતી વખતે તેમાં મીઠું લીંબુ અને થોડું એટલે કે એક ચમચી એક તેલ નાખીને ભાત બાફવામાં આવે તો વાતના દાણા છૂટા છૂટા થાય છે અને ખાવામાં ખૂબ મજા આવે છે તેમજ ભાતને સુગંધીદાર બનાવવા માટે દાળભાત બનાવતી વખતે ચોખા સુગંધિત બનાવવા હોય તો ભાત બાફતી વખતે તજનો એક નાનકડો ટૂકડો નાંખી દો ભાત ખુબ સુગંધિત અને ટેસ્ટી બનશે

તળિયે બેસી ગયેલ ભાતની વાસ એટલે કે બળેલી વાસ દૂર કરવા માટે આટલું કરો ભાત રાંધતી વખતે તળીએ બેસી ગયા હોય અને બળવાની વાસ ભાતમાં બેસી ગઈ હોય તો ભાતની ઉપર થોડું મીઠું નાખી દેવું. આમ કરવાથી બળેલ વાસ દૂર થઈ જશે. પછી ઉપરથી લઈને ભાત ખાવાના ઉપયોગમાં લેવા.

. આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો તમે શાક સમારતી વખતે લાકડાના પાટીયાનો ઉપયોગ કરવો પ્લાસ્ટીકનો ઉપયોગ કરવાથી નેનો પ્લાસ્ટિક શાક સાથે ભલે છે જે નુકશાન કારક બને છે પ્લાસ્ટિકના પાટિયાનો ઉપયોગ કરવાથી ચપ્પુ પ્લાસ્ટિક પર અડવાથી થોડું થોડું પ્લાસ્ટિક કપાતું જાય છે અને તે આપણા શાકભાજી સાથે મળતું જાય છે આ પ્લાસ્ટિક આપણા શરીરને ખૂબ જ નુકસાન કરે છે આથી બંને ત્યાં સુધી પ્લાસ્ટિકના પાટિયાનો ઉપયોગો કરવો નહીં અને લાકડાના પાટીયાનો જ ઉપયોગો કરવો જોઈએ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles