આપણા પૂર્વજો વાપરતા હતા આ આયુર્વેદ ઇલાજ જે આપણે અત્યારે સાવ ભુલી જ ગયા છી પહેલાના જમાનામાં ડોક્ટર ન હતા પરંતુ ઘરે બેઠા જ બધી બીમારીની સારવાર કરવામાં આવતી હતી જેમ કે તાવ શરદીમાં તુલસી , કાકડામાં દુખાવો થતો હોય તો હળદર , ઝાડા થયા હોય તો છાશ જીરું , ધાધરમાં કુવાડીયો , હરસ મસા માં સુરણ , દાંતના દુખાવામાં મીઠું. નાના બાળકોને થતા કૃમી માં વાવડિંગનો ઉપયોગ , ચામડીના રોગમાં લીંબડો , ગાંઠ માં કાંચનાર , સફેદ ડાઘમાં બાવચી , ખીલ માં શિમલકાંટા , લાગવા કે ઘામાં ઘા બાજરીયું તેમજ દુબળાપણું હોય તો અશ્વગંધા , નબળા પાચન માં આદુ , અનિદ્રા માં ગંઠોડા , ગેસ માં હિંગ , અરુચિ માં લીંબુ , એસીડીટી માં આંબળા , અલ્સર માં શતાવરી , અળાઈ માં ગોટલી , પેટ ના દુખાવા માં કાકચિયા , ઉધરસ માં જેઠીમધ , પાચન વધારવા માટે ફુદીનો , સ્રીરોગ માં એલોવીરા અને જાસૂદ , શરદી ખાંસી થઈ હોય તો અરડૂસી , શ્વાસ ખાંસી માં ભોંય રીંગણી , યાદશક્તિ વધારવા બ્રાહ્મી મોટાપો ઘટાડવા જવ , કિડની સફાઈ કરવા વરિયાળી , તાવ દમ માં ગલકા , વા માં નગોડ , સોજા કે મૂત્રરોગ માં સાટોડી આપણા પૂર્વજો આ બધુંય વાપરતાં હતાં , કયારેય એમને આજકાલ ની બીમારી નહોતી થાતી
ચર્મ રોગ માં ગરમાળો હૃદયરોગ માં દૂધી , વાળનું સૌંદર્ય વધારવા જાસૂદ , દાંત અને ચામડી માટે કરંજ , મગજ અને વાઈ માટે વજ , તાવ અને અરુચિ માટે નાગર મોથ , શરીર પુષ્ટિ માટે અડદ , સાંધા વાયુ માટે લસણ , આંખ અને આમ માટે ગુલાબ , વાળ વૃધી માટે ભાંગરો , અનિંદ્રા માટે જાયફળ , લોહી સુધારવા હળદર , ગરમી ઘટાડવા જીરું , ત્રિદોષ માટે મૂળા પાન , પથરી માટે લીંબોળી અને પાન ફૂટી , કફ અને દમ માટે લિંડી પીપર , હિમોગ્લોબીન માટે બીટ અને ફિંદલા , કંપ વા માટે કૌચા બી , આધાશીશી માટે શિરીષ બી ખરાબ સ્વગ્ન માટે ખેર , ફેક્ચર માટે બાવળ પડીયા માથા ના દુખાવા માટે સહદેવી , આંખ કાન માટે ડોડી ખરખોડી , ડાયાબીટીસ માટે ગળો અને આંબળા નો ઉપયોગ કરવો … !!