પીરીયડ્સથી લઈને ડાયાબીટીસ સુધીમાં ખુબ ઉપયોગમાં આવે છે ડુંગળી.‘ડુંગળી અને લસણ’ જ્યારે પણ આ નામ લેવામાં આવે ત્યારે મોટાભાગે લોકો તેની સુગંધને યાદ કરીને પોતાની નાક સીકુડવા લાગતા હોય છે. ભોજનમાં લસણ ડુંગળી વગરનો સ્વાદ સાવ નકામો હોય છે જ્યારે અમુક મહાનુભાવો એવા પણ હોય છે જેઓનું જીવન ડુંગળી અને લસણ વગર અધૂરું હોય છે. જો કોઈ દિવસ તેઓને ડુંગળી-લસણ વગર બનાવેલી સબ્જી પરોસી દેવામાં આવે તો તે તે દિવસે ઘરમાં એવું કલેશ હોય છે, તે તો તેની પત્નીઓ જ જાણતી હોય છે. સાંભળવામાં થોડું અજીબ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે ક
કીડા કરડવા પર ઉપયોગી છે ડુંગળી:નાના-મોટા કીડાનાં કાટવા પર હાથના તે હિસ્સામાં તરત જ ડુંગળીને રગડો. થોડાક જ સમયમાં આરામ જોવા મળશે.
સાંભળવામાં થોડું અજીબ લાગી શકે છે. પણ આ વાત એકદમ સાચી છે કે નાના-મોટા કીડાનાં કાટવા પર હાથના તે હિસ્સામાં તરત જ ડુંગળીને રગડો. અમુક જ સમયમાં આરામ જોવા મળશે.
દાજી ગયા હોય ત્યારે:ડુંગળીને એક દર્દ નિવારણ ઔષધી તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તેની તાસીર ઠંડી હોય છે, માટે જ્યારે પણ તમે કોઈ દાજ્વા પર લગાવશો તો તમને તરત જ ઠંડક મળશે.
લાકડાની ફાસ કાઢવા:જો તમારા હાથોમાં કોઈ કારણને લીધે લાકડાની ફાંસ અટકી જાય તો તે હિસ્સામાં 40 મિનીટ સુધી ડુંગળી ને રગડો. ફાંસ પોતાની જાતે જ બહાર આવી જાશે.
પીરીયડ દરમિયાન થતું દર્દ:પીરીયડ્સના સમયે અને બીજા દિવસે મહિલાઓને પેટમાં અને કમર પર કેટલું દર્દ હોય છે એ સમજવું તો મુશ્કિલ જ નહિ પણ નામુમકીન છે. પણ જો આ દિવસોમાં મહિલાઓ ખાવામાં ડુંગળીનો ઉપીયોગ કરે તો તમે આ દર્દથી છુટકારો મેળવી શકો છો.
પગમાં પડેલા વાઢીયા દુર કરવા:જો તમારા પગમાં છાલા પડી ગયા છે, અને જો તેના લીધે ચાલવા-ફરવામાં દિક્કત આવતી હોય તો છાલાનાં સ્થાન પર ડુંગળીનો રસ લગાવો. આવું 5 દિવસ સુધી કરવાથી છાલા ગાયબ થઇ જાશે.
વારંવાર તાવ આવવો:જો તમે લગાતાર તાવ આવવાની સમસ્યાથી પરેશાન છો તો તમારે તમારા પગના મોજામાં ડુંગળીનો ટુકડો મુકીને સુવું જોઈએ. ડુંગળી તમારા શરીરનાં તાપને કમ કરી શકે છે. 10 થી 12 કલાક માં તાવ બંધ થઇ જાશે.
ઉલટીથી છુટકારો:જો તમારું પાચનતંત્ર કમજોર છે તો તમે વારંવાર ઉલ્ટી-દસ્ત જેવી બીમારીથી પરેશાન રહો છો તો હફ્તામાં બે દિવસ ડુંગળીના રસનું સેવન કરવું જોઈએ.આજકાલની યુવા પેઢીની ખાનપાનને લીધે ખીલ થવા જેવી પરેશાનીઓ સામાન્ય બની ચુકી છે. તેનાથી બચવા માટે પાણીમાં ડુંગળીનો રસ મીલાવીને તેનાથી ચેહરો ધોવાનો શરુ કરી દો. એક હફ્તામાં ફર્ક દેખાવો શરુ થઇ જાશે. તમારા ચહેરા પર ના ખીલ કાયમી માટે દુર થશે.ઘણા લોકો મો ની દુર્ગંધને લીધે કાચી ડુંગળી ખાવાનું ટાળતા હોય છે. પણ કાચી ડુંગળી ખાવાનાં પણ ઘણા બધા ફાયદા છે. ખાસ કરીને જે લોકો ડાયાબીટીસની બીમારી છે. તેઓએ જાણી લેવું જોઈએ કે કાચી ડુંગળી ખાવાથી ઇન્સ્યુલીન બને છે જે ડાયાબીટીસના મરીજો માટે ખુબ જ ફાયદેકારક છે. આમ ડુંગળીનું સેવન ખુબ જ લાભદાયક છે.