બાળકોને મનપસંદ અલગ અલગ પ્રકાર ના નાસ્તા બનાવવા માટેની રીત

બાળકો અને મોટા બધાને મજા આવે તેવી નાસ્તાની રેસીપી સાથે આજે મળિયા છીએ જો તમને અમારી આ રેસીપી પસંદ આવે તો કમેન્ટ કરજો અને જો અવનવી બીજી રેસિપીને રીત જાણવા માંગતા હોય તો પણ કમેન્ટ કરજો આજે બાળકોને મનપસંદ ઢોસાની રીત એ પણ ચણાના લોટમાં ફક્ત પાંચ જ મીનીટમાં બનીને તૈયાર થશે અને બીજી રેસીપી છે જે ડાકોરના ફેમસ વડાની રેસીપી અને બીજી રેસીપી છે જે દહીં તીખારી જે દરેકના ઘરમાં ખુબ ખવાતી હોય છે પરંતુ આજે એક ટીપ્સ સાથે બનાવશો તો સરસ દહીં તીખારી ઘરે બનશે

ચણાના લોટના ઢોસા બનાવવા માટેની રેસીપી સામગ્રી:

  • 2 કપ ચણાનો લોટ ,
  • 1 કપ દહીં ,
  • 1 ટેબલસ્પૂન લસણ-મરચાંની પેસ્ટ ,
  • 1/2 ટીસ્પૂન હળદર પાઉડર ,
  • 1/2 ટીસ્પૂન જીરૂ ,
  • મીઠું સ્વાદ પ્રમાણે ,
  • 1 ટેબલસ્પૂન તેલ

ચણાના લોટના ઢોસા બનાવવાની રીત :

રેગ્યુલર ઢોસા ની જેમ જ મજા આવશે ફટાફટ બની જશે નાસ્તા માટે સવાર હોય બપોરનો હોય કે રાત્રે તમારે થોડું એવું કટક કરવું હોય તો આ નાસ્તો તો બેસ્ટ છે એના માટે મેં અહીંયા ચાલેલો એક કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે અને સાથે સાથે પોણા કપ જેટલું પાણી લઈશ પણ બધું પાણી આપણે એક સાથે નથી ઉમેરવાનું થોડો એવો પાણીને અહીંયા સાઈડમાં રાખી દીધું છે આ લોટને આપણે નોર્મલી છે ગોટા બનાવતા હોય એ જે જાડો એવો રાખવાનું છે ખીરું એકદમ પતલુ બિલકુલ નથી બનાવી લેવાનું. જે નોર્મલ આપણે ઢોસા નુ ખીરુ હોય તેના કરતાં થોડું ઓછું રાખીશું આ લોટને આપણે ત્યાં સુધી ફેટવાનું છે જ્યાં સુધી તેનો કલર એકદમ લાઈટ થઈ જાય અને બેટર એકથી દોઢ ગણા જેટલું વધારે ફૂલી જાય આ બેટરને ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા થોડી એવી હળદર અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરેલું છે હળદર એટલા માટે કાઢો કલર એકદમ સરસ આવે તમે જોઈ શકો છો આપણે ચપટી ચપટી જ ઉમેરવાની છે અને મીઠું પણ સ્વાદ અનુસાર ઉમેરીશું કારણ કે ચણાનો લોટ નોર્મલી ફરતો જ હોય છે હવે આ એડ કરી અને મિનિમમ તમારે આઠ થી દસ મિનિટ જેટલું આ બેટરને ફેટવાનું છે આમાં કોઈ ડિરેક્શનનું ધ્યાન રાખવાની બિલકુલ જરૂર નથી તમે કોઈ પણ સાઇડ અહીંયા ફેટી શકો છો હવે મેં અહીંયા દસ મિનિટ સુધી બેટર ને ફેટી લીધું છે તો લોટી પણ સરસ રીતના ગરમ થઈ ગઈ છે તો એક ચમચા જેટલું ખીરું આપણે એડ કરી અને ઢોસા ની લોઢી જે છે તેના અત્યારે મીડીયમ રાખીશું અને આવી રીતના એક જ ડાયરેક્શનમાં સર્ક્યુલેટ કરતા જશું ચમચાને બને ત્યાં સુધી ચમચો આ રીતનો યુઝ કરવો બહુ ફ્લેટનો વાપરવો નહીંતર ચોટી જશે હવે એક થી બે મિનિટ સુધી આપણે ગેસને મીડીયમ રાખીશું અને પછી એકદમ ધીમો કરી દેશો જેથી કરીને ક્રિસ્પી ને ખુબ જ સરસ આવે અને ઢોસા નો કલર પણ કાળો ના પડે બધી બાજુ હવે આવી રીતના ટેલેન્ટ કરવાનું છે જો તમારે બટર નો ઉપયોગ કરવો હોય તો તમે બટર પણ કરી શકો છો બટરથી આની ક્રિસ્પીને ઓર સરસ આવશે આ ઢોસાને આપણે ચીઝ વગર બનાવીશું એટલે એકદમ હેલ્ધી અને ટેસ્ટી રહેશે સાથે સાથે અહીં આપણે બધી બાજુ હવે તેલને સ્પ્રેડ કરી દઈશું અને ઉપરથી વસ્તુ આપણે એડ કરવી હોય તે કરી શકાય જેમાં સૌથી પહેલા મેં અહીંયા સેઝવાન ચટણી એડ કરેલી છે તમે સેઝવાન સોસ નો પણ ઉપયોગ કરી શકો છો સાથે સાથે આપણે રેગ્યુલર છે ટોમેટો સોસ હોય એ લીધેલો છે અહીંયા મેં કેપ્સીકમ ડુંગળી ધાણાભાજી ટામેટા અને બીટ નો યુઝ કરેલ છે મેં અહિયાં બીટને ખમણીને લીધેલું છે જો તમારે આદુનો પણ ઉપયોગ કરવો હોય તો તેને તમે પહેલેથી ખમણીને ઉપર છાંટી શકો છો હવે પહેલાં હું આવી રીતના સોસને બધી બાજુ સ્પ્રેડ કરી દઈશ 100 એકવાર સ્પ્રેડ થઈ જાય એટલે બધા વેજીટેબલ્સ આપણે ઉપર છાંટી દઈશું

ડાકોરના ફેમસ ગોટા માટેની રેસીપી સામગ્રી:

2 કપ ચણાનો લોટ , 1 1/2 કપ દહીં , 1/2 ટીસ્પૂન હળદર પાઉડર , 1 ટીસ્પૂન મીઠું , 2 ટીસ્પૂન મરચા પાઉડર , 1 ટીસ્પૂન લીલા મરચાં પેસ્ટ , 1 ટીસ્પૂન આદૂ-લસણ પેસ્ટ , 1 ટીસ્પૂન સોડા બાયકાર્બonate , તળવા માટે તેલ

ડાકોરના ફેમસ ગોટા બનાવવાની રીત:

આજે આપણે ડાકોરના ફેમસ ખોટા ઘરે કેવી રીતે બનાવવા એ જોઈશું આ ગોટા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અહીંયા એક ગોટો હું તમને તોડીને પણ બતાવું છું કે બહારથી કેટલું ક્રિસ્પી અને અંદર કેટલું સોફ્ટ છે ત્યારે સાંજના નાસ્તામાં તમને હલકી ફૂલકી ભૂખ લાગે ત્યારે તમે ફક્ત 10 થી 15 જ મિનિટમાં ગોટા બનાવીને ખાઈ શકો છો તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા એક બાઉલમાં આપણે અઢી કપ જેટલો ગોટા બનાવવાનો લોટ ઉમેરી દઈશું. ગ્રામમાં જોશો તો બસોને 75 ગ્રામ જેટલો લોટ છે હવે આપણે એની અંદર 1/4 કપ જેટલી ઝીણી સમારેલી મેથી ઉમેરી દઈશું. અહીંયા મેં જે ઝીણી મેથી આવે છે એ લીધી છે જેમાં કડવાશ વધારે હોય છે તમે વધારે નથી લીધી બે મોટી ચમચી ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું એક મોટી ચમચી આપણે વાટેલા આદુ અને લીલા મરચા ઉમેરીશું તમારે આને ચોક્કસ ઉમેરવાનું છે એનાથી ગોટા નો ટેસ્ટ ખુબ જ સરસ આવશે આપણે આની અંદર હવે લાલ મરચું હળદર ખાંડ કઈ જ ઉમેરવાની જરૂર નથી પ્રીમિક બનાવતી વખતે આપણી બધી જ વસ્તુ ઉમેરી હતી તો પહેલા આપણે હાથથી આને બરાબર મસળી મસળીને મિક્સ કરી લઈએ હવે એની અંદર આપણે બે નાની ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરવાનો છે તો તમે થોડા વધારે ઉમેરી દેશો તો ગોટા તમારા ફ્રાય કરતી વખતે જલ્દી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે તો આનાથી વધારે સોડા આપણે નથી ઉમેરવાનો તો હવે સોડાની ઉપર આપણે એડ કરવાનું છે બે મોટી ચમચી જેટલું ગરમ તેલ અને હવે આપણે થોડું થોડું કરીને દૂધ નાખીશું અને ગોટા બનાવવાનું મિશ્રણ તૈયાર કરી લઈશું. અહીંયા મેં દૂધ લીધું છે તમે ચાહો તો દુધી જગ્યાએ પાણીનો પણ યુઝ કરી શકો છો કે પછી થોડુંક દૂધ અને થોડુંક પાણી બંને મિક્સ કરીને પણ લોટ તૈયાર કરી શકો છો જો તમારે આની અંદર દહીં ઉમેરવું હોય તો તમે દૂધની જગ્યાએ પાણીનો યુઝ કરી શકો છો આજે મિશ્રણ છે એ તમારે વધારે હાર્ડ નથી રાખવાનું જે નહીં તો જ્યારે તમે ગોટા ખાશો ત્યારે ગળામાં એકદમ ચોખ્ખું લાગશે એટલે થોડું ઢીલું એવું આપણે મિશ્રણ રેડી કરવાનું છે થોડું થોડું કરીને દૂધ નાખતા જઈશું અને આપણે ઢીલું મિશ્રણ રેડી કરી લઈશું. અહીંયા મેં 100 ml એટલે કે અડધો કપ જેટલું દૂધ નાખી દીધું છે હવે આપણે જરૂર મુજબ પાણી નાખીને એનો લોટ તૈયાર કરી લઈશું. થોડુંક મેં દૂધ ઉમેર્યું હતું તો હવે થોડુંક આની અંદર હું પાણી એડ કરી રહી છું અને આ મિશ્રણને તમારી એક વખત ચાખી લેવાનું છે જો મીઠું ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો પણ મેં ચાખ્યું છે તો મીઠું એકદમ પરફેક્ટ છે ઘણા લોકો આની અંદર જેનો રોગો પણ ઉમેરે છે

પણ આપણે ઓલરેડી જે બેસન લીધો છે એ હલકો ગગરો લીધો છે તો આપણે સુજી કે રવો એડ કરવાની જરૂર નથી તો આ આપણો ગોટા બનાવવા માટેનો લોટ તૈયાર છે આપણે હાથમાં એને આ રીતે પકડી શકીએ એ રીતનું મિશ્રણ રાખીશું અને 10 થી 15 મિનિટ એને રેસ્ટ આપી દઈશું 15 મિનિટ રેસ્ટ આપ્યા પછી આપણે હાથની આ રીતે તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું અને આમાંથી મીડીયમ સાઈઝના ગોળ ગોટા બનાવી લઈશું. આ મિશ્રણમાંથી તમારે આ રીતે પહેલા હાથથી ગોળ કરીને ગોટા બનાવી લેવાના છે પછી આપણે એને ફ્રાય કરીશું ડાયરેક્ટ જો તમે ગોટા તેલમાં મુકવા જશો તેનો શેપ ખરાબ આવશે તેલ મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું અને જ્યારે તેલ સરસ ગરમ થઇ જાય ત્યારે આપણે એક એક કરીને ગોટા ને તેલમાં ઉમેરતા જઈશું અને ધીમા તાપે આપણે એને ફ્રાય થવા દેવાના છે તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ ને તો જે ગોટા છે એની ઉપર તિરાડ આવવા મળશે અને ગોટા તેલમાં છૂટા પડી જશે તો એક સાથે કડાઈમાં જેટલા આવી શકે એટલા અમે એડ કર્યા છે અને હવે વચ્ચે વચ્ચે હલાવતા રહીને અને આપણે ટ્રાય કરી લઈશું. આપણા ગોટા એકદમ સરસ લાઈટ બ્રાઉન થઈ ગયા છે તો આપણે આને બહાર કાઢી લઈએ એક ટીસુ પેપર ઉપર જેથી જે વધારાનું તેલ હોય એ ઓબ્જેક્ટ થઈ જાય બાકીના ગોટા પણ આપણે આ જ રીતે ફ્રાય કરી લેવાના છે તો જ્યારે આને આ રીતે થોડો ટેપ કરીશું તો જે એક્સ્ટ્રા ઓઇલ હોય એ કડાઈમાં જ પડી જશે તમે જોઈ શકો છો કેટલા સરસ ફોટા બન્યા છે અને ખાવામાં પણ ટેસ્ટી છે બધા જ ગોટા મેં ફ્રાય કરી લીધા છે અને એક ખોટો હું તમને તોડીને પણ બતાવું છું કે અંદરથી એકદમ શોખ છે એકવાર આ રેસીપી ને ફોલો કરીને તમે ચોક્કસ ટ્રાય કરજો. આ ગોટા ને તમારી દહીંની અંદર થોડી દળેલી ખાંડ નાખીને મિક્સ કરીને એની સાથે સર્વ કરવાનું છે

દહીં તીખારી માટેની રેસીપી સામગ્રી:

2 કપ દહીં , 1 ટિસ્પૂન મીઠું , 1/2 ટીસ્પૂન કાળી મરચા પાઉડર , 1/2 ટીસ્પૂન જીરુ , 1 ટીસ્પૂન રાઈ , 2 ટેબલસ્પૂન તેલ , 1/4 કપ પાણી , થોડુંક અધકચરું બાળક કરેલી લીલી મરચી , હિંગ 1 ચપાટી

દહીં તીખારી બનાવવાની રીત:

આજે આપણે બનાવીશું અસલ કાઠીયાવાડી દહીં તીખારી તો સૌથી પહેલા એક વાસણ લઈ લઈએ જેમાં એક ચમચી લસણની ચટણી લઈશું. તેમાં મેં 10 થી 12 કળી લસણની લઈ અને થોડી લાલ મરચું નાખી લીધી છે સાથે આપે થોડી હળદર નાખીશું અને અડધી ચમચી ધાણાજીરું નાખીશું અહીંયા મેં જે મરચું નાખ્યું હતું લાલ મરચું તેમાં કાશ્મીરી પણ મિક્સ થતું જેથી કરી તીખાશ પહોંચ્યો હોય સાથે સાથ પ્રમાણે મીઠું નાખ્યું છે અને હવે થોડું પાણી નાખી પેસ્ટ બનાવીશું. પાણી બહુ વધારે નથી યુઝ કરવાનું બસ આની એક પેસ્ટ બને તેટલું જ પાણી આપણે એડ કરવાનું છે તમે આ રીતની પેસ્ટ બનાવી આપણે રેડી કરી લીધી છે હવે વઘાર માટે એક વાસણમાં આપણે થોડું તેલ ગરમ કરીશું તો એક થી દોઢ ચમચી તેલ ગરમ કરી લીધું છે હવે આપણે એમાં થોડી રાઈ એડ કરીશું અને રાઈના દાણાને સરસ ફૂટવા દેશું હવે આપણે રાય ફૂટી ગઈ છે તો આપણે એમાં હિંગ એડ કરીશું

ગેસને ધીમો કરીશું જેથી કરીને આપણા મસાલા દાઝી ન જાય અને સાથે કડી પત્તા એડ કર્યા છે અને હવે આપણે જે મસાલો રેડી કર્યો હતો તે એડ કરી તરત જ ઢાકળથી ઢાંકી દેશું જેથી કરી આપણે વઘાર ઉડે નહીં અને તેની સરસ સુગંધ આપણા વઘારમાં બેસી જાય મસાલાની અરે થોડો મસાલો વાસણમાં પણ લાગ્યો હતો તો થોડું પાણી નથી તેને પણ આપણે વાસણમાં લઈ લીધું છે હવે થોડી વાર ઢાંકેલું રહેવા દઈ હવે આપણે એને ખોલી લેશું અને સરસ બરાબર મિક્સ કરી લેશું અને આપણે આને ત્યાં સુધી ચડવા દઈશું જ્યાં સુધી આપણે જે પાણી એડ કર્યું તે બધું જ બળી ના જાય લગભગ એક થી દોઢ મિનિટ જેવું થયું છે અને તમે જુઓ મસાલો સરસ પાકી ગયો છે બધું જ પાણી બળી ગયું છે અને લસણની ચટણીની પણ ખુબ જ સરસ સુગંધ આવી રહી છે બે તીખારીમાં બે લસણનો ટેસ્ટ આપવાનો હોય છે તો લસણ ભરપૂર યુઝ કરવાનું હવે આપણે ગેસને બંધ કરી અને થોડું હલકું ઠંડુ થવા દઈશું.

ઘણીવાર એવું બને છે કે દહીં ફાટી જાય છે એનું મેઈન કારણે છે કે તમે ગરમા ગરમ મસાલામાં દહીં એડ કરો છો તો હલકુ ઠંડુ કરી અને પછી જ દહીં એડ કરવું. અમે મસાલા ને હલકો ઠંડો કર્યો છે ત્યાર બાદ જ મેં તૈયાર કર્યું છે અહીંયા મેં ઘરનું તાજો બનાવેલું દહીં લીધું છે દહી હંમેશા તાજુ અને મોણ હોવું જોઈએ તો જ દહીં તીખારી નો ટેસ્ટ પરફેક્ટ આવશે અહીંયા મેં એક મોટા વાટકા જેટલું દહીં લીધું છે હવે બધું જ બરાબર મિક્સ કરી લેશો દહીંને આપણે ઘણીવાર છે ને એકદમ સરસ પેસ્ટ બનાવીને એડ કરીએ છીએ પણ દહીં હંમેશા રીતે આખો ભાગ જ એડ કરવું અને દઈને બહુ વધારે નહીં હલાવવાનું થોડુંક આખો ભાગ હોય ને તો ખાલી ખાવાની ઓર મજા આવે ખૂબ જ સરળતાથી ચારથી પાંચ મિનિટમાં દહીં તીખારી ભરીને તૈયાર થઈ ગઈ છે થોડી અલગ અલગ રીતે દહીં તીખારી બનાવવામાં આવે છે પણ કાઠીયાવાડમાં વર્ષોથી આ રીતે બનાવવામાં આવે છે જે ટેસ્ટમાં બહુ જ સરસ પડે છે મજા પડે તો ભાખરી રોટલા સાથે તમે બનાવો અને મને જણાવો તમને રેસીપી કેવી લાગી

1 thought on “બાળકોને મનપસંદ અલગ અલગ પ્રકાર ના નાસ્તા બનાવવા માટેની રીત”

Leave a Comment