હસુદાદા જણાવે છે દરેક રોગની માત્ર એક જ દવા છે આ ચૂર્ણ

દરેકના ઘરમાં હમેશા રાખવા જેવું ચૂર્ણ કારણકે માનવ જાતના સર્વ રોગ ઉપર રામબાણ જેવું કામ આપનાર છે.આં ચૂર્ણને ભૈ ષ જય રતનાકર,અને ભૈ ષ જય સહિતા માં વર્ણવેલું આં ચૂર્ણ કે જેના વખાણ કરતા થાકિયે નહિ તેવા ગુણો વાળું અને તેનું નામ પણ આયુર્વેદે એવુંજ આપ્યું છે.

નાર સિહ ચૂર્ણ:

જે રોગોની દ્રષ્ટીએ એંશી જાતના વાયુના રોગો,ચાલીસ જાતના પિત્તના રોગો,અને વિશ જાતના કફના રોગોને તે મટાડે છે.ઉપરાંત વાતપિત્ત, પિત્તકફ,કફવાત,અને ત્રિદોષ જન્ય રોગોને તે મટાડે છે.પ્રમેહ (ડાયાબિટીસ) પાંડુ,ચામડીના બધાજ રોગો,શરદી પેટના બધાજ રોગો, મસા,ભગંદર,ઉનવા,સાયટિકા,ક્ષય,તેમજ વંધ ત્વ,ને ખાસ મટાડે છે.ઉપરાંત તેમાં રસાયન અને વાજી કણ

( પુરુષની જાતીય શકિત ને વધાર નાર)ગુણ સવિશેષ છે. શુક્રદો ષ, નમર્દા ય,શીઘ્ર પતન, શૈથીલ્ય વગેરેને

પણ તે દૂર કરે છે.ગ્રંથકારે તો ત્યાં સુધી લખ્યું છે ક”ે નારસિહમ ઈદ મ્

ચૂર્ણ સર્વરોગ હરમ નૃણામ” આં ચૂર્ણતો માનવ માત્રના તમામ રોગોને મટાડનાર છે.અને માત્ર રોગીષ્ટ જ નહિ પણ સાજા માણસ પણ લઈ શકે છે…

ચૂર્ઔણ બનાવવા માટે જરૂરી ષધો આ મુજબ છે

સતાવ રી ચૂર્ણ 64ભાગ,ગોખરુ ચૂર્ણ 64ભાગ, તલ ચૂર્ણ 64ભાગ, વિદારી કંદ64ભાગ,શુદ્ધ ભિલામો 128ભાગ,વારાહી કંદ80ભાગ,ચિત્રક મૂળ80ભાગ, ગળો ચૂર્ણ100ભાગ, ત્રી ક ટુ 32ભાગ,,અને સાકર ચૂર્ણ 27ભાગ તૈયાર કરી મેળવવું પછી તેમાં ઘી 70ભાગ તથા મધ 140ભાગ મેળવીને તૈયાર કરી રાખવું …

સવાર…સાંજ અડધોથી એક તોલો શકિત પ્રમાણે ખાઈ અને ઉપર દૂધ પીવું…આમ નિયમિત પ્રયોગ કરવાથી તમે દરેક રોગથી મુક્તિ મળશે

આ ઔષધ આપણી ઔષધ પેટીમાં હંમેશા રાખવું અને દૂરના પ્રવાસમાં પણ સાથે રાખવાથી ઉત્તમ પરિણામ મળશે… જય મહાદેવ…૯૫૭૪૬૧૨૫૩૪

Leave a Comment