10.8 C
New York
Thursday, December 26, 2024

પેટ ઓછું કરવા માટે કરો આ આસન

પેટ ઓછું કરવા માટે કરો મંડુકાસન જાણો તેને કરવાની રીત અને ફાયદા હાલના દિવસોમાં લોકો જાડાપણથી વધારે પેટથી પરેશાન છે લોકડાઉનના કારણે મોટા ભાગે લોકોનો પેટ બહાર નિકળી ગયુ છે પેટ ઓછા કરવા માટે યોગા સૌથી બેસ્ટ છે . યોગ કરવાથી પેટથી સંકળાયેલી સમસ્યાઓથી છુટકારો મળશે . પેટ ઓછું કરવા માટે સૌથી સારું આસન છે .

મંડૂકાસન એટલે દેડકા આસન વજસનમાં બેસો અને તમારી મુઠ્ઠી બાંધી તમારી નાભિની પાસે લઈને આવો . મુકીને નાભિ અને જાંઘની પાસે ઉભી કરીને રાખો . ધ્યાન રાખો કે આ કરતા સમયે પેટની તરફ હોય . ગહરી શ્વાસ લેવી અને મૂકતા આગળની તરફ નમવું અને છાતીને જાંઘ પર ટકાવવાની કોશિશ કરવી નમતા સમયે નાભિ પર વધારે થી વધારે દબાણ આવે . માથા અને ગરદન સીધી રાખો અને ધીમે – ધીમે શ્વાસ લેવી અને છોડવી .

જાણો તેના ફાયદા . ગેસથી રાહત : તેને કરવાથી પેટથી ટોસિસ અને ઝેરીલી ગૈસા બહાર નિકળી જાય છે . ડાયબિટીજ : તેને કરવાથી ફાયબિટીજને ખૂબ હદ સુધી કંટ્રોલ કરી શકાય છે . કારણકે આ યોગથી પૈક્રિયાસથી ઈંસુનિલનનો સ્ત્રાવમાં મદદ મળે છે . પેટ ઓછું દરરોજ તેને કરવાથી પેટની ચરબી ઓછી હોય છે . યોગ ગુરૂઓની માનીએ તો તેને કરવાથી પેટ પર દબાણ પડે છે અને પેટની ચરબી ઓછી થાય છે . કબજીયાતથી રાહત કબજીયાતની પરેશાનીમાં આરામ મળે છે કારણકે તેનાથી શરીરમાં એંજાઈમ અને હાર્મોનનો સ્ત્રાવ સારું હોય છે .

મામ્રતિતલી આસન કરવાથી પણ પેટ સંબંધિત બીમારીઓ છૂમંતરથઈ જશે ગર્ભવતી મહિલાઓ માટે પણ તિતલી આસન ફાયદાકારક હોય છે યોગના માધ્યમથી ઘણી બધી શરીરની તકલીફોથી છૂટકારી મળી શકે છે . પરંતુ આજની વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં ઘણા બધા યોગાસન કરવાનો સમય મળી શકતો નથી . એવામાં જરૂરી છે કે કેટલાક એવા આસનો કરવામાં આવે છે એક સાથે ઘણી બધી મુશ્કેલીઓથી રાહત અપાવે છે . આ આસનોની યાદીમાં તિતલી આસન પણ સામેલ છે . જેને બદ્રકોણાસન પણ કહેવામાં આવે છે .

આ એક આસન કરવાથી ઘણી બધી મુશ્કેલીઓ જેવી કે વજન વધારે હોવું , પેટ અને પગની સમસ્યાઓથી રાહત મળે છે . આ સાથે જ ગર્ભવતી મહિલાઓ માટે પણ આ આસન ખૂબ જ લાભદાયી છે . તિતલી સન ( બદ્રકોણાસન ) કરવાની રીત : આ આસનને કરવા માટે દંડાસનની અવસ્થામાં બેસી જાઓ . ત્યારબાદ ઘૂંટણને વાળીને પગના તળિયાને પરસ્પર નમસ્તેની મુદ્રામાં જોડી દો . ધ્યાન રાખો કે થાઇસની માંસપેશિઓ રિલેકસ મોડમાં રહે . ધીમે – ધીમે ઘૂંટણની ઉપર અને નીચેની તરફ હલનચલન કરાવો . ઘૂંટણને જેટલું શક્ય હોય તેટલું જમીનને સ્પર્શે તેવો પ્રયાસ કરો .

આ આસનને તિતલી આસન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેમાં પગને કોઇ તિતલીની પાંખની જેમ હલાવતા રહીએ છીએ . આમ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે . જો કોઇના ઘૂંટણમાં ઇજા અથવા સાયટિકાની સમસ્યા છે તો આ આસન કરવાનું ટાળવું જોઇએ . તિતલી આસન કરવાથી થાઇસના અંદરના ભાગમાં જમા ચરબીને ઘટાડવામાં મદદ મળે છે . આ સાથે જ સતત ઊભા રહીને કામ કરવા અને થાકની પરેશાનીને દૂર કરી શકાય છે . ગર્ભવતી મહિલાઓએ આ આસન કરવાથી પ્રસુતિ સમયે ઘણી મદદ મળે છે . આ આસન કરવાથી આંતરડા સાફ થાય છે . આ સાથે જ આ આસન કરવાથી યૂરિન સંબંધિત બીમારીઓમાં પણ મદદ મળી રહે છે .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles