યાદશક્તિ : ( ૧ ) ચારોળી અને શિંગોડાં ખાવાથી યાદશક્તિ વધે છે . ( ૨ ) બદામનો ઝીણો ભૂકો કરી તેમાં સાકર અને ઘી મેળવી હલાવી રાત્રે રાખી મૂકવું . સવારે એ મિશ્રણનું , સેવન કરવાથી યાદશક્તિ વધે છે . o ( ૩ ) કોળાને છીણી કોળાપાક કરીને ખાવું .
( ૪ ) તરબૂચના બીની મીંજ ખાવી . ( ૫ ) યાદશક્તિ વધારવા કેરીની મોસમમાં પાકી કેરીનો રસ , દૂધ , આદુનો રસ અને ખાંડ આટલી ચીજ જરૂરી પ્રમાણમાં લઈ એકરસ કરી ધીમે ધીમે પી જવું . દરરોજ સવાર સાંજ આ પ્રયોગ નિયમિત કરવો . આનાથી સ્મરણ શક્તિમાં અદ્ધત વધારો થાય છે ; અને માનસિક તાકાત પણ ખૂબ વધી જાય છે . ડિપ્રેશનના રોગીઓને આ પ્રયોગ બહુ કામ લાગે છે . ( ૬ ) તજનો પાઉડર મધ સાથે લેવાથી કે તજના ટૂકડા મોંમાં રાખી ચૂસતા રહેવાથી ભૂલી જવાની તકલીફ મટે છે . આબાલવૃદ્ધ કોઈ પણ માટે આ પ્રયોગ અસરકારક છે . ( 9 ) ગળો , મોટા ગોખરું , આમળાં , જેઠીમધ , શંખપુષ્પી અને બ્રાહ્મીચૂર્ણ સરખા વજને લઈ એમાંથી ૩ થી ૯ ગ્રામ દ 0 વર્ષની ઉમર પછી દરરોજ એક કે બે વખત નિયમિત લેવાથી યાદશક્તિ યથાવત્ રહે છે . સાથે વાયુપ્રકોપ કરે નહિ એવો આહાર – વિહાર રાખવો , એનાથી યુવાની પણ લાંબો સમય ટકે છે . ”
( ૮ ) એગંધા , વરધારી , આમળો , મોટા ગોખરું , ગળો અને બ્રહ્મીનું સરખા ભાગે બનાવેલું ૩ થી ૩ ગ્રામ ચૂર્ણ ગાયના ઘી અને મધ સાથે સવાર – સોજ લેવાથી અને ઉપર દૂધ પીવાથી યાદશક્તિ વધે છે . આ ઉપરાંત બ્રાહ્મીધૃત જે મુસીબતનો બોજ ઉઠાવી શકે જ જીવનનો સાચો અધિકારી છે . – મિલ્ટન ,
રોગો વિશે અને તેના ઉપાયો સારસ્વતારિષ્ટ , સારસ્વતપૂ , બદામપાક , ચૈતુર્મુખરસ , યોગેન્દ્રરસ , રસરાજરસ વગેરે ઔષધો પૈકા એક – બે વાપરવાથી ચણા ઋનિશક્તિ જળવાઈ રહે છે . ( e ) બદામમાં વિટામીન ઈ હોય છે , જેનાથી પાદશક્તિ જળવાઈ રહે છે , કેમ કે એમાં એન્ટિઑક્સિડન્ટ ભોય છે . એન્ટિઓક્સિડન્ટ મગજના કોષોમાં થતી ગરબડનું પ્રમાણ ઘટાડે છે . વિટામિન ‘ ઈ’ની ગોળી કરતાં બદામ જેથી સારી
( ૧૦ ) શંખપુષ્પીના આખા છોડ ( સર્વ અંગો ) નું ચૂર્ણ દસ ગ્રામ , બદામ નંગ પાંચ , ખસખસ પા ચમચી , મરી નું સ નાની એલચી નંગ પાંચ , વરિયાળી અડધી ચમચી મને ગુલાબનાં ફૂલની પાંખડી નંગ દસને ખૂબ જ હસોટી ચટણી જેવું બનાવવું . એને એક ગલાસ ગરમ દૂધમાં મેળવી બે ચમચી સાકરનો ભૂકો નાખી ખૂબ હલાવી કંડુ પાડી રોજ રાત્રે સુતી વખતે પીવાથી પાદરાપ્તિ અને એકાગ્રતા વધે છે . પરીક્ષાના દિવસોમાં આ પ્રયોગ ખૂબ
( ક ) નિયમિત મંજનની પંદર મિનિટ પહેલાં સેફરજન ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે . ( ૧૨ ) રોજ સવારે સફરજનનો મુરબ્બો ખાવાથી યાદશક્તિ તેજ બની બી.પી. સામાન્ય થઈ જાય છે . ( ૧૦ ) એક મોટી ચમચી વરિયાળીનું ચૂર્ણ સાકર ના દૂધમાં નાખી સવાર – સાંજ પીવાથી યાદશક્તિ વધે છે .