છાશનો મસાલો, ગરમ મસાલો , સાંભારનો મસાલો , ચાનો મસાલો , મેગી મસાલો , છોલે ચણાનો મસાલો ઘરે બનાવવા રેસીપી નોંધી લો

છાશનો મસાલો ઘરે બનાવવા

  • સામગ્રી
  • 2 ચમચી – જીરૂ
  • 1 ચમચી – સફેદ મરચું
  • 1/2 ચમચી – કાળામરી પાઉડર
  • 1/2 ચમચી – ધાણાં
  • 1 ચમચી – સંચ%too 8ળ
  • 1 ચમચી – વરિયાળી પાઉડર
  • 1 ચમચી – સૂકો ફુદીનો
  • 1/2 ચમચી – આદૂનો પાઉડર

બનાવવાની રીત એક ફ્રાઇ પેનમાં જીરૂ અને ધાણાં ઉમેરો, હવે હળવી આંચ પર તેને આછા ભૂરા રંગના થવા દો. તેને ઠંડા થવા દો. ત્યાર પછી મિક્સરમાં જીરૂ, ધાણાં, ફુદીનો, સંચળ, વરિયાળી પાઉડર, આદૂનો પાઉડર, સફેદ મરચું પાઉડર અને કાળામરી પાઉડર ઉમેરી તેને બરાબર પીસીને બારીક પાઉડર બનાવી લો. તેને એક બાઉલમાં નીકાળીને ઠંડો થવા દો. તૈયાર છે છાશનો મસાલો.. તેને એરટાઇટ ડબ્બામાં બંધ કરીને મૂકી દો. જ્યારે ઇચ્છા થાય ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો.

મેગી મસાલો બનાવવાની પરફેક્ટ રીત

નાના બાળકો સહિત મોટા લોકો ને પણ મેગી ખુબ ભાવે છે અને અેક મેગી મસાલાની વાત આવે એટલે બઘા અાંગડા ચાટતા રહી જાય દરેક લોકોને મેગી મસાલો ખૂબ ભાવે આજે આપણે મેગી મસાલો બનાવવાની પરફેક્ટ રીત શીખીશુ………

ઘરેજ બનાવો મેગી મસાલા હંમેશા બાળકોને મેગી ખાવાની જિદ કરે છે . પણ ક્યારે ક્યારે મેગી ઘર પર નહી હોય તમે નૂડલ્સથી મેગી જેવી ડિશ બનાવા ઈચ્છો છો પણ મેગી મસાલા ન હોવાથી એ બેસ્વાદ લાગે છે . તો ઘરે જ તૈયાર કરી લો મેગી મસાલા .

સામગ્રી : ૧/૨ નાની ચમચી ડુંગળી પાવડર , ૧/૨ નાની ચમચી લસણ પાવડર , ૧/૨ નાની ચમચી ધાણા પાવડર , ૧ નાની ચમચી લાલ મરચા પાવડર , અડધી નાની ચમચી હળદર પાવડર , ૧ નાની ચમચી લાલા જીરું પાવડર , એક ચોથાઈ નાની ચમચી મેથી પાવડર , અડધી નાની ચમચી આદું પાવડર , અડધી નાની ચમચી ગરમ મસાલા , ૪ નાની ચમચી ખાંડ , ૨ નાની ચમચી ચીલી ફ્લેકસ , ૧ નાની ચમચી કોર્ન ફ્લોર , અડધી નાની ચમચી આમચૂરનો પાવડર , ૧/૨ એટલે કે દોઢ નાની ચમચી મીઠું .

ટિપ્સ : સૌથી પહેલા બધી સામગ્રીઓને એક સાથે મિકસરમાં નાખી ગ્રાઈડ કરી લો . પછી જયારે પણ નૂડલ્સ બનાવી તેમાં આ મસાલા ૨ ચમચી નાખવું . , જો તમને વધારે તીખું જોઈએ તો મસાલાની માત્રા વધારી નાખવી . , તેને સારી રીતે મિકસ કરી અને નુડલ્સ કરો . અને મજાથી ખાવુ અને ખવડાવો .

આ મસાલનો સ્વાદ ખુબ સરસ હોય છે નાના મોટા દરેક લોકોને આ ટેસ્ટ ગમે છે આ મસાલાનો ઉપયોગ તમે વઘારેલ ભાત, શ્હક, મેગી, નુડલ્સ દરેક વસ્તુમાં કરી શકો છે…

જરૂરથી ઘરે બનાવવાની કોશિશ કરજો અને આવીજ અવનવી વાનગીની રેસીપી મેળવવા માટે અમારા ફેસબુક પેઝ્ને લાયક અને શેર જરૂર કરજો

આ પણ વાંચો:

RELATED ARTICLE

આયુર્વેદની ૧૫ થી વધુ ઉપયોગી ઔષધથી થતા ફાયદા વિષે જાણો અને શેર કરવાનું ભૂલશો નહિ વાંચવા અહી ક્લિક કરો

દવા લેવા છતાં ઉધરસ મટતી નથી તો આ દેશી ઉપચાર જરૂર કરજો વાંચવા અહિ ક્લિક કરો

કેન્સરને હમેશા માટે દુર રાખવા આટલું જરૂર કરો આટલી કાળજી રાખશો તો કેન્સર થશે નહિ વાંચવા અહિ ક્લિક કરો

રોગી પોતે સૌથી સારો ડોકટર બનીac શકે છે વાંચવા અહિ ક્લિક કરો

આ રીતે હળદરની પેસ્ટ ચહેરા પર લગાવી જુઓ ચહેરો નીખરી ઉઠશે વાંચવા અહિ ક્લિક કરો

વિટામીનની ગોળી સલાહ વગર લેવાથી થાય છે આ ભયંકર બીમારી વાંચવા અહિ ક્લિક કરો

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવ

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

ઘરે ચાટ મસાલો બનાવવાની રીત

  • 50 ગ્રામ ધાણા લેવા
  • 25 ગ્રામ જીરું લેવુ
  • 10 ગ્રામ તજ લેવા
  • 10 ગ્રામ કાશ્મીરી મરચાં લેવા
  • 5 ગ્રામ લવિંગ લેવુ
  • 1 ટેબલસ્પૂન સંચળનો પાઉડર લેવો
  • 1 ટેબલસ્પૂન મરીનો પાઉડર લેવો
  • 2 ટેબલસ્પૂન અનારદાણા લેવા
  • 1/2 ટીસ્પૂન હિંગ લેવી

ચાટ મસાલો બનાવવો એક્દમ સરળ છે. સૌથી પહેલા ધાણા, જીરુંને ધીમે તાપે શેકી બારીક પાઉડર બનાવવો. હવે તજ, લવિંગ અને મરચાંને થોડાક તેલમાં શેકી, પાઉડર બનાવવો. અનારદાણાનો પાઉડર કરવો. પછી બધું ભેગું કરી તેમાં સંચળનો પાઉડર, મરીનો પાઉડર અને હિંગ નાંખી, હલાવી ચાટ મસાલો તૈયાર કરવો

છોલે ચણાનો મસાલો બનાવવાની રીત

ચણા મસાલો સામગ્રી ઘડમના દાણા – અડધો ચમચો મરી – 1ચમચો આખા ધાણા – 1 ચમચો , જીરું – અડધી ચમચી એલચા – 6 – 7 નંગ , તજ – 2ટુકડા , સિંધાલૂણ સ્વાદમુજબ , લવિંગ – 7 – 8 નંગ

આખાં લાલ મરચાં – 4 – 5 નંગ રીતઃ લોઢીને ગરમ કરી તેના પર દાડમના દાણા , આખા ધાણા , જીરું , મરી , એલચાના દાણા , તજ અને લાલ મરચાં બધાંને અલગ અલગ શેકી લો . ઠંડા થાય એટલે આ બધા મસાલાને થોડા થોડા કરી ક્રશ કરી લો . સારી રીતે ક્રશ થઈ જાય એટલે એરટાઇટ ડબ્બામાં ભરી લો . જ્યારે છોલે બનાવો ત્યારે આ મસાલો તેમાં નાખવાથી છોલેનો સ્વાદ અનેરો આવશે

પંચફોરમ મસાલો બનાવવાની રીત

પંચફોરમમસાલો સામગ્રી

. જીરું – 2 ચમચા , વરિયાળી – 2 ચમચા , શાહજીરું – 1 ચમચો , મેથી – 1ચમચી , રાઈ – 1ચમચી

રીતઃ વરિયાળી , જીરું , રાઈ અને મેથીને સાફ કરો . એક નોનસ્ટિક લોઢી કે કડાઈમાં શાહજીરું સાથે બધા સાફ કરેલો મસાલાને ધીમી આંચે શેકી લો . શેક્યા પછી તે ઠંડા થાય એટલે તેને મિક્સીમાં ક્રશ કરી લો . પહેલી વાર ક્રશ કરો ત્યારે એકદમ બારીક ન થાય તો બે કે ત્રણ વાર ક્રશ કરો . પછી તેને ચાળી લો . આને એરટાઇટ ડબ્બામાં ભરી લો . જરૂર પડે ત્યારે શાકમાં ઉપયોગ કરો

ચાનો મસાલો બનાવવાની પરફેક્ટ રીત

માં મન લાગતું નથી. તો આજે અમે તમારા મસાલા વાળી ચા બનાવવા માટે તેનો મસાલો ઘરે કેવી રીતે બનાવાય તેની રેસિપી recipe લઇને આવ્યા છીએ તો આવો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય ચા નો મસાલો..

  • સામગ્રી Ingredients
  • 2 મોટી ચમચી – કાળામરી
  • 2 મોટી ચમચી – સૂંઠ પાઉડર
  • 10-12 મોટી – ઇલાયચી
  • 10-12 નંગ – લવિંગ
  • 1/2 કપ – સૂકી તુલસીના પાન
  • 1 ઇંચ – તજનો ટૂકડો

બનાવવાની રીત how to make tea masala powder સૌ પ્રથમ ચાનો મસાલો બનાવવા માટે કાળામરી, સૂંઠ પાઉડર, ઇલાયચી, લવિંગ અને સૂકી તુલસીના પાન તેમજ તજના ટૂકડાને બરાબર પીસી લો. તૈયાર છે ચાનો મસાલો.. આ મસાલાને એર ટાઇટ tight ડબ્બામાં ભરીને રાખી શકો છો. જ્યારે પણ ચા બનાવવી હોય તો તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો. આ મસાલાથી બનાવેલી ચા પીવામાં ટેસ્ટીteasty tea લાગશે.

ચાટ મસાલા પાવડર બનાવવાની રીતનો વીડીયો જોવા અહીં ક્લિક કરો અને #subscribe જરૂર કરજો

સાંભર મસાલો બનાવવાની રીત

ચણાની દાળ – 1 ચમચી , અડદની દાળ – 1 ચમચી, આખા ધાણા – 2 ચમચા , મેથી – અડધો ચમચો, રાઇ – અડધો ચમયો , લવિંગ – 5 – 6 નંગ , જીરું – અડધી ચમચી , એલચી – 2નંગ તજ – 1 ટુકડો , હિંગ – 2 ચપટી હળદર – 1 ચમચી , આખાં લાલ મરચાં – 2 – 3નંગ લીમડો – 10 – 2પાન

રીતઃ અડદની દાળ , ચણાની દાળ , એલચાના દાણા , તજ , હિંગ , આખા ધાણાને સારી રીતે સાફ કરી લો . લીમડાને ધોઈ કોરો કરી લો . હવે લોઢી કે કડાઈમાં આખા ધાણા , મેથી , રાઈ , લવિંગ , જીરું આ બધાને અલગ અલગ શેકી લો . જ્યારે સુગંધ આવવા લાગે ત્યારે બધા મસાલાને ઠંડા કરી બારીક ક્રશ કરી લો . ઇડલી – ઢોંસા – વડાં બનાવતી વખતે સાંભરમાં નાખો

ગરમ મસાલો બનાવવાની પરફેક્ટ રીત

ગરમ મસાલો સામગ્રી મરી – 2ચમચી , લવિંગ – 1 ચમચી એલચી – 5 નંગ , જીરું – 2 ચમચા તજ – 1નાનો ટુકડો , તમાલપત્ર – 3નંગ જાયફળ – 1 , જાવંત્રી – 1ચમચી આખા ધાણા – 2 ચમચા જીરું – 1ચમચી આખાં લાલ મરચાં 3નંગ

રીત : બધા મસાલાને સાફ કરીને જાડી લોઢી કે કડાઈમાં લવિંગ , જીરું , તજ , આખા ધાણા , લાલ મરચાંને ધીમી આંચે શેકી લો . તેની સુગંધ આવવા લાગે ત્યારે બધો મસાલો શેકાઈ ગયો હશે . તે પછી જાવંત્રી અને જાયફળને અધકચરો ભૂકો કરી તેમાં મિક્સ કરો . હવે મસાલાને ઠંડો કરી તેને મિક્સીમાં ક્રશ કરી એરટાઇટ ડબ્બામાં ભરી લો . જ્યારે પણ અક્ક શાક બનાવવું હોય જેમ કે , પરવળ , ભીંડાં , ટિંડોરા , રવૈયા વગેરેમાં આ ગરમ મસાલો નાખી તેને વધારે સ્વાદિષ્ટ બનાવી શકો છો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles