બોટલનું ઢાંકણ ખોવાઈ ગયું હોય તો તેના બદલે કરો આ દેશી ઉપાય | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ

બોટલનું ઢાંકણ ખોવાઈ ગયું હોય તો તેના બદલે કરો આ દેશી ઉપાય

દરેકને કામ લાગે તેવી કિચન ટિપ્સ: બોટલ માટેની આપણી બોટલ નું ઢાંકણ જો આ રીતનું હોય અને ખોવાઈ ગયું હોય તો બોટલ ખુલી રાખવી તે સારું નથી અને ખુલી રહેશે તો અંદરનો સોસ સુકાઈ જશે તો તેના માટે આપણે એક એલ્યુમીનીયમ ફોલ્ડ પેપર લેવાનું છે તેને આ રીતે પ્રેસ કરીને બોટલનું ઢાંકણનો જે શેપ હોય તે આપી દેવાનો છે એકદમ સરસથી આ રીતે પ્રેસ કરી દઈશું એટલે આ રીતે એકદમ સરસ થી ઢાંકણ તૈયાર થઈ જાય છે અને આ ઢાંકણ થી આપણે બોટલને પેક કરી શકે છે તો મારી પસંદ આવે તો કોમેન્ટમાં જણાવજો

સુધારેલા બટાટા ને ફેકી દેવા કરતા આ રીત સાચવો | દરેકને કામ લાગે તેવી કિચન ટિપ્સ

સેકન્ડ ટિપ્સ છે બટાકા માટે અહીંયા મેં સેમ્પલ માટે નાનું બટેકુ લીધેલું છે તમારી પાસે મોટું બટેકુ હોય અને ઉપયોગ નાના બટાકા નો થવાનો હોય તો મોટા બટાકા માંથી ભાગ નીકાળીને તે વેસ્ટ ન જાય તેના માટે આપણે ફોઇડ પેપરને આ રીતે પેક કરીને બટાકાને રાખી શકો છો દરેકને કામ લાગે તેવી કિચન ટિપ્સ બે થી ત્રણ દિવસ સુધી આ બટાકાને કશું જ થતું નથી અને તમારું બટાકુ ઉપયોગમાં પણ આવી શકે છે મેં

મોંઘી ડુંગળી વધુ સુધારાઈ ગઈ હોય તો આ રીતે સાચવી રાખો

દરેકને કામ લાગે તેવી કિચન ટિપ્સ

સિમ્પલ માટે નાની ડુંગળી સીધેલી છે પણ તમારી મોટી ડુંગળી અને ઉપયોગ નાની ડુંગળીનો થવાનો હોય તો આ ડુંગળીના બે ભાગ કરી દેવાના છે અને જે રાખી મૂકવાની છે તે ડુંગળી ઉપર તેલ લગાવી દેવાનું છે આ રીતે સરસ રીતે લગાવી દેવાનું છે અને એક બાઉલમાં આ રીતે ઉંધી મૂકી દેવાની છે દરેકને કામ લાગે તેવી કિચન ટિપ્સ તેની ફ્રીજમાં મૂકીને એકથી બે દિવસ સુધી સ્ટોર કરી શકો છો કશું જ થતું નથી

કઠોળમાં મટકા જીવડા પાડી જાય છે શું કરવું

દરેકને કામ લાગે તેવી કિચન ટિપ્સ

અત્યારે આપણે અનાજ કઠોળ ભરતા હોઈએ છીએ તો દાળ ચોખા રાખતા હોઈએ છીએ તો તેમાં મટકા જીવડા પડી જતા હોય છે તો તેના માટે આપણે એક સૂકું લાલ મરચું અને એક તમાલપત્ર લેવાનું છે અને તેને આ રીતે બરણીની અંદર મૂકી દેવાનું છે આવી રીતે કરવાથી મટકા કે જીવડા નહીં પડે અને તમારું કઠો લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો અને તે સારું રહે છે જો અહીંયા તો મારે થોડું થોડું કઠોળ છે પણ જો તમારી જાજુ કઠોળ હોય તો બે ત્રણ તમાલપત્ર અને બે ત્રણ સુકા લાલ મરચા લેવાના છે દરેકને કામ લાગે તેવી કિચન ટિપ્સ આ રીતે કરવાથી કઠોળ નથી બગડતું જો તમને કઈ ટીપ્સ પસંદ આવી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.

સોફ્ટ રોટલી બનાવવા માટે લોટ બાંધવાની સાચી રીત | બાંધેલો લોટ ફ્રીઝમાં રાખ્યા વગર તાજો રાખવા માટે

લોટ કેવી રીતે બંધાય તે હું તમને જણાવીશ આ લોટ ફ્રિજમાં રાખ્યા વગર જરા પણ કાળો નહીં પડે તે રીતનો લોટ તૈયાર થશે તો ચલો ફ્રેન્ડ્સ લોટ કઈ રીતે બાંધવો તે જાણી લઈએ એક કાચોટ લેવાની સ્થિતિમાં એક કપ ઘઉંનો રોટલીનો લોટ લીધેલો છે અને સ્વાદ અનુસાર શોલ્ડ આ લોટમાં આપણે અત્યારે તેલનું મોણ નથી લેવાનું. સારી રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ રીતે લોટ બાંધવાની રીત હું તમને જણાવીશ અત્યારના સમયમાં શું છોકરીઓને લોટ બાંધતા નથી આવડતું તમને ફટાફટ લોટ બાંધતા આવડી જશે ને તમારી લોટની રોટલી એકદમ સોફ્ટ થશે આપણો લોટ એકદમ સરસથી મિક્સ થઈ ગયું છે આ રીતે ધીરે ધીરે પાણી એડ કરીને લોટને એકદમ સારી રીતે ભેગો કરી લઈશું તમે આ લોટ બાંધીને ખૂબ જ વધારે સમય સુધી રાખી શકો છો જરા પણ બગડશે નહીં અને ઘણા લોકો આ લોટને ફ્રીજમાં રાખતા હોય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો અને શાસ્ત્રોની દ્રષ્ટિએ જોઈએ તો લોટ ક્યારેય ફ્રિજમાં ન મુકવો જોઈએ તે આપણા શહેદ માટે ખૂબ જ નુકસાનકારક થાય છે આ રીતે ધીરે ધીરે પાણી એડ કરવાનું છે એક સાથે પાણી એડ કરી દેશો તો તમારો લોટ ઢીલો થઈ જશે

ફ્રેન્ડ્સ આ લોટને ફ્રિજમાં રાખ્યા વગર લાંબો સમય સુધી કઈ રીતે રાખવો તેવી રીતે હું તમને આગળ જણાવી આ રીતે આપણો લોટ એકદમ સરસથી બંધાઈ ગયું છે આ લોટની આપણે હળવા હાથે મસળતા જઈશું જેથી આપણો લોટ એકદમ ઢીલો ન થઈ જાય અત્યારે આપણે આમાં એક ટીસ્પૂન જેટલું તેલ લીધેલું છે અને લોટને થોડો થોડો દેવાનો છે આ રીતે લોટને કરવાથી લોટ લાંબો સમય સુધી કાળો પણ નહીં પડે અને એકદમ લોટ સોફ્ટ થઈ જશે જો તમે જોબ કરતા હોય અને લોટ બાંધવાની ફટાફટ હોય તો આ રીતે લોટ બાંધીને તમે આઠથી નવ કલાક સુધી લોટને સ્ટોર કરી શકો છો દરેકને કામ લાગે તેવી કિચન ટિપ્સ ફ્રીજમાં પણ રાખવાની જરૂર નથી પડતી

લોટ કાળો પણ નહીં થાય તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ થી સોફ્ટ અને એકદમ વાઈટને સુપર નોટ થઈ ગયો છે આ લોટને રોટલી એકદમ સોફ્ટ અને કુણી કુણી રોટલી તૈયાર થાય છે તો આ રીતે લોટની મસળવાથી આ લોટ સારો તૈયાર થઈ જાય છે હવે આપણે આગળ જોઈશું એક કોટનનું કપડું લેવાનું છે તેને ભીનું કરીને આ લોટ ઉપર આ રીતે ચીપકાવી દેવાનું છે અને હવે એક પ્લેટ લઈને તેને ટાંકી દેવાનું છે આ રીતે લોટને દોસ્તી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે આપણો લોટ જરા પણ બગડતો નથી અને લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે

10 થી 15 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણો લોટ જરા ઢીલો પણ નથી થયો અને કાળો પણ નથી થયું હવે લોટને આપણે સહેજ 1 થી 2 મિનિટ માટે સ્ટોર કઈ રીતે કરવું તે હું તમને આગળ બતાવીશ તો આ રીતે તમે લોટ બાંધશો ને તો પહેલીવાર લોટ બાંધ્યો હશે ને તો પણ તમારી રોટલી એકદમ સોફ્ટ અને કુણી કુણી તૈયાર થશે અને તેમાં એક વાસણ મૂકી દેવાનું છે હવે તેના અંદર લોટ મૂકીને જે કોટનનું ભીનું કપડું હતું તેને ઢાંકીને બંધ કરી દેવાનું છે હવે આ લોટને આપણે દસ કલાક સુધી રાખી મૂકશું હવે દરેકને કામ લાગે તેવી કિચન ટિપ્સ 10 કલાક બાદ તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ થી એવો ને એવો વચ્ચે જરાક કાળો પણ નથી થયો અને ઢીલો પણ નથી થયો આ રીતે લોટ બાંધીને રાખી દેશો ને તો તમારી ફ્રીજમાં પણ નહીં રાખવો પડે અને આપણી હેલ્થ માટે પણ સારું રહેશે તો ફ્રેન્ડ્સ આ લોટ બાંધવાની ટિપ્સ તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.

Leave a Comment