માંડવી પાક તો સિંગ પાક એક એવી ફરાળી મીઠાઈ છે જે લગભગ દરેક ઘરમાં બનતી હોય છે અને બહુ જ ટેસ્ટી લાગતી હોય છે પણ પરફેક્ટ બનાવવા માટે ચાસણી લેવાની જ ખૂબી છે અહીંયા સીગ પાકની ચાસણી કેવી રીતે લેવી જેનાથી એકદમ સોફ્ટ મોઢામાં મુકતા જ પીગળી જાય એવો સીંગ પાક તૈયાર થાય
હવે સૌથી પહેલા એકદમ પરફેક્ટ માપ સાથે સીંગપાક બનાવવા માટે આપણે સીંગ અને ખાંડ નું માપ જોઈ લઈએ અહીંયા મેં ઘરમાં રહેલો એક વાટકો શીંગદાણા લીધા એની સાથે અડધા વાટકા જેટલું ટોપરાનું ખમણ લીધું અને એક વાટકા જેટલી આપણે ખાંડ લેવાની છે તો મેજરમેન્ટ તમારે થોડું ધ્યાન રાખવાનું કે તમે જો ટોપરું ના લેતા હોય તો તમારે દોઢ વાટકા જેટલા શીંગદાણા લઈ લેવાના. અહીંયા તમે ટોપરાની જગ્યાએ કાજુનો ભૂકો કે પછી અધકચરા વાટેલા તલ પણ લઈ શકો છો
હવે આપણે જે સીંગદાણા લીધા ને એને આપણે પહેલા શેકી લેશો પાક બનાવવા માટે બહુ જરૂરી સ્ટેપ છે કે તમારે પરફેક્ટ એવા શીંગદાણા ને શેકવાના છે તમે સીંગદાણાને થોડા શેકશો ને એટલે મેં જે કંઈ પણ મૉશ્ચર હોય એ બધું દૂર થઈ જશે અને સિમ્પલ બહુ જ સરસ બનશે સાથે શેકેલા સિંગદાણા માંથી બનાવેલો લાંબો સમય સુધી સારો પણ રહે છે તો સીંગદાણાને આ રીતે થોડી થોડી વારે કન્ટિન્યુ ચલાવતા ચલાવતા શેકી લેવાના જ્યારે સિંગદાણા શેકાઈ જશે ને ત્યારે થોડું થોડું ફૂટવાનો અવાજ આવશે અને સીંગદાણાનું જે ઉપરનું ફોતરું છે એ એકદમ ઈઝીલી અલગ પડી જશે
વધારે ગેસની ફ્લેમ પર નહીં શેકવાના મીડીયમ ગેસની ફ્લેમ પર શેકવાના અને અહીંયા તમે જુઓ લગભગ મેં પાંચ મિનિટ જેવા સીંગદાણા શેક્યા પછી હું આ રીતે સીંગદાણાનો ઉપરનું ફોતરું કાઢો તો એકદમ ઈઝીલી નીકળી જાય છે અને સીંગદાણા એકદમ ક્રિસ્પી પણ થઈ ગયા છે તો બસ આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દેશો અને શેકાયેલા સીંગદાણા ને એક પ્લેટમાં કાઢી લેશો હવે સીંગદાણાને આપણે થોડીવાર માટે ઠંડા થવા દેશો તો લગભગ ત્રણ-ચાર મિનિટ જેવા સીંગદાણા ઠંડા થાય
પછી આ રીતે સીંગદાણાને હાથમાં લઇ અને આ રીતે આપણે એના ફોતરાને કાઢી લેવાના. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધા જ સીંગદાણાના ફોતરા કાઢી લીધા છે એકદમ હલકા હાથે આ પ્રોસેસ કરવાની શેકેલા સીંગદાણા હોય અને સહેજ ઠંડા થઈ જાય પછી બહુ જ ઇઝીલી ફોતરા અલગ થઈ જાય છે તો આ રીતે સરસ સિંગદાણા માંથી મેં ફોતરા અલગ કરી દીધા. હવે આ સીંગદાણાનો સીંગપાક બનાવવા માટે ભૂકો કરી લેશો. અહીંયા સિંગદાણાનો ભૂકો કરવા માટે મેં મિક્સર જાર લીધું છે એમાં આપણે ફોતરા કાઢેલા સીંગદાણા ઉમેરી દઈએ હવે આપણે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરવાનું જેથી શીંગદાણા માંથી બિલકુલ તેલ નો ભાગ અલગ ના થાય અને આ રીતનો સરસ કોરો ભુક્કો તૈયાર થાય તો મિક્સર ને ચાલુ બંધ ચાલુ બંધ કરીને સિંગદાણાનો ભૂકો તૈયાર કરી લીધો.
હવે આપણે પરફેક્ટ સિમ્પલ માટેની ચાસણી બનાવીએ ચાસણી બનાવવા માટે અહીંયા આપણે જે એક વાટકો ખાંડ લીધી એને ઉમેરી દેશો અને બિલકુલ ખાંડ ડૂબે એટલું જ ઓછું પાણી ઉમેરવાનું. તો એક ચોથાઈ કપ જેટલો જ મેં પાણી ઉમેરી દીધું હવે સારી રીતે મિક્સ કરી દઈએ ગેસની ફ્લેમ થોડી વાર મીડીયમ રાખીશું અને ખાંડ મેલ થાય ત્યાં સુધી થવા દેશો અહીંયા જો દોઢથી બે તારની ચાસણી થઈ જશે તો સિમ્પલ કડક થઇ જશે અહીંયા તમારે ફક્ત એક જ તારની ચાસણી કરવાની છે ચાસણી કરવા માટે આ રીતે તમે જુઓ બધી ખાંડ મેલ્ટ થઈ જાય અને આ રીતે બબલ આવવા માંડે એટલે તમારે ચાસણીને એકવાર ચેક કરી લેવાની તો ચાસણીને સ્પેચ્યુલામાં લઈ થોડી ઠંડી થવા દેવાની અને પછી ચાસણી ઠંડી થાય એટલે આ રીતે તમારે એનો તાર બનાવવાનો.
અહીંયા તમે જુઓ એકદમ સરસ પરફેક્ટ એક તાર બને છે બિલકુલ આપણે તાર તૂટતો નથી તો બસ આ રીતનો પરફેક્ટ એક તાર બને એટલે તરત જ ગેસને એકદમ સ્લો કરી દેવાનો અને ગેસને સ્લો કરી આપણે આમાં સીંગદાણાનો ભૂકો ઉમેરી દેશો સાથે આપણે જે ટોપરાનું ખમણ લીધું છે એને પણ ઉમેરી દઈએ ટોપરાનું ખમણ અને સિંગદાણાનો ભૂકો બંને મિક્સ થશે અને જે સિમ્પલ બનશે એનો સ્વાદ ખુબ જ સરસ લાગશે તો હવે અહીંયા તમે જુઓ અમે બધો સારી રીતે મિક્સ કરી દીધું તો શરૂઆતમાં તમને એકાદ મિનિટ જેવું મિશ્રણ ઢીલો લાગશે. પણ તમે આને જેમ જેમ ચલાવતા રહેશો એમએમ આજે મિશન છે એ થોડું ઘાટું થઈ જશે તો લગભગ બે જ મિનિટમાં આપણું મિશ્રણ થોડું એવું ખાટું થઈ ગયું છે આને પોવર નથી કરવાનો.
આ સ્ટેજ પર આપણે ફ્લેવર માટે અડધી ટીસ્પૂન જેટલો અથવા બેથી ત્રણ ઈલાયચીનો ઝીણો એકદમ બારીક કરેલો ભૂકો ઉમેરીશું અને સિમ્પલમાં એકદમ સારી એવી શાઇનિંગ આવે એના માટે એક નાની ચમચી જેટલું આપણામાં ઘી ઉમેરીશું. તો ખૂબ જ ઓછા ઘીમાં આ મીઠાઈ તૈયાર થઈ જાય છે તમે ઘી ના ઉમેરો તો પણ ચાલે પણ થોડું બી ઉમેરો તો બધું મિશ્રણ એક સરખું સારી રીતે ભેગું પણ થઈ જાય છે તો અહીંયા તમે જુઓ મેં ઘી ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લેજો. હવે આ સીતા પ્રોપર જામશે કે નહીં અને જામ્યા પછી એકદમ સોફ્ટ રહેશે એવી પણ હું તમને બતાવું આ રીતે સરસ બધું મિક્સ થઈ જાય ને પછી થોડું મિશ્રણ તમારે પ્લેટમાં કાઢી લેવાનો અને એના રીતે થોડો ફેલાવી દેશો જેથી મિશન ફટાફટ ઠંડુ થઈ જાય અત્યારે મેં ગેસને એકદમ સ્લો રાખેલો છે હવે અહીંયા તમે જુઓ બે મિનિટ જેવું મિશ્રણ ઠંડુ થાય પછી આ રીતે મિશ્રણને હાથમાં લઇ આપણે ચેક કરીએ તો તમે જુઓ આ રીતે સરસ આપણે મિશ્રણનો સહિત બને છે
મતલબ આપણો શિલ્પા પરફેક્ટ એવો સેટ થઈ જશે તો હવે આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દઈશું તો ગેસને તમે બંધ કરી દો પછી હજી હું તમને રીત બતાવું કે પ્રોપર જામશે કે નહીં તો એના માટે તમે જુઓ આ રીતે હું મિશ્રણને પેનમાંથી અલગ કરું છું તો તમે જો બિલકુલ આપણું મિશ્રણ પેનમાં ચોટતું નથી અને રીતેનો સરસ એક શેપ પણ બનવા માંડ્યો છે તો બસ હવે આપણે આ મિશ્રણને ટ્રેમાં ટ્રાન્સફર કરી દેશો તો કોઈપણ થાળી કે કોઈ પણ કાંઠા વાળી આ રીતની ચોકીમાં તમે પાકના મિશ્રણને સેટ કરવા માટે અને થોડું ઘી થી ગ્રીસ કરી દો. તો મારી પાસે આ રીતની નાની ચોકી છે તો એને મેં સારી રીતે ઘી થી ગ્રીસ કરી દીધી છે હવે આપણે પાકનું બધું જ મિશન ઉમેરી દેશો મેરે દેશો
લગભગ અડધા કલાક પછી અહીંયા તમે જુઓ આપણો એકદમ પરફેક્ટ એવો સેટ થઈ ગયો છે અને ફ્રીઝમાં પણ નહીં રાખવાનો બહાર જ અડધા કલાકમાં આપણો શીંગતા પરફેક્ટ એવો સેટ થઈ જશે તો હવે આપણે સીમપાકને આ રીતે કટ કરી લઈએ તો સીમકાર્ડ નું પીસ તમે તમારી પસંદ પ્રમાણે નાનું કે મોટું રાખી શકો છો મારા કટ કરતા જ તમને અંદાજ આવતો હશે કે આપણો શિલ્પા કેટલો પરફેક્ટ બન્યો છે અહીંયા તમે જુઓ મેં એક પીસને આ રીતે કાઢી લીધું અને કેટલો સરસ આપણો સેટ થયો છે તો છે ને બનાવો
એકદમ સહેલો તૈયાર થયેલા આ સીંગ પાકને એકવાર બનાવ્યા પછી 15 થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય અહીંયા તમે જુઓ એકદમ સોફ્ટ અને મોઢામાં મુકતા જ પીગળી જાય એવું આપણે બન્યો છે તો જો ક્યારે આ રીતે ટોપરું અને સિંહને મિક્સ કરી અને શીંગ પાક ના બનાવ્યો હોય તો આ રેસીપી ને જરૂર ટ્રાય કરજો