રેસિપી: માત્ર 15 જ મિનિટમાં બનતી મહારાષ્ટ્રની ટ્રેડિશનલ વાનગી ઉકરપેંડી

0
224

રેસિપી: માત્ર 15 જ મિનિટમાં બનતી મહારાષ્ટ્રની…. ટ્રેડિશનલ વાનગી ઉકરપેંડીરેસિપી ડેસ્ક: ઉકરપેંડી મહારાષ્ટ્રમાં …..ઘઉંના ઉપમા તરીકે પણ ઓળખાય છે. સવારના હેલ્ધી બ્રેકફાસ્ટમાટે આ બેસ્ટ ચોઇસ છે. ઉકરપેંડી મહારાષ્ટ્રની ટ્રેડિશનલ ..વાનગી છે ઉપરાંત જલદી બની જતી આ વાનગી હેલ્ધી અને.. ટેસ્ટી છે.

ઉકરપેંડીસામગ્રી 100 ગ્રામ ઘઉંનો લોટ એક મોટી….. ડુંગળી ઝીણી સમારેલી એક ટામેટું ઝીણું સમારેલું) એક નાનું કેપ્સિકમ ઝીંણુંસમારેલું 8-10 મીઠા લીમડાનાં પાન બેલીલાં મરચાંઝીણાં સમારેલાં બે મોટી ચમચી ઝીણી સમારેલી …..કોથમીર અડધા લીંબુનો રસ દોઢ ચમચીધાણાજીરુંએકચમચી …..લાલ મરચું પા ચમચી હળદર પા ચમચી રાઈ અડધી ચમચી …જીરું સ્વાદ અનુસાર મીઠું બે ટેબલ સ્પૂનતેલ.એકકપપાણી………………..

રીતસૌપ્રથમ એક કડાઇ ગરમ કરી લો. કડાઇ ગરમ થઈ જાય એટલે અંદર ઘઉંનો લોટ નાખો અને ધીમી આંચે 8-10 મિનિટ સુધી શેકી લો. લોટને સતત હલાવતા રહેવું. લોટ તેલ વગર જ શેકવાથી જલદી શેકાઇ જશે. લોટનો કલર લાઇટ બ્રાઉન થઈ જાય અને સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી …પ્લેટમાં કાઢી લો. હવે એજ કડાઇમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે અંદર પા ચમચી રાઇ નાખો અને ….સાથે જ જીરું નાખો. રાઇ અને જીરું તડતડવા લાગે એટલે ……..અંદર ડુંગળી નાખી સાંતળો. તેમાં જ લીલાં મરચાં અને મીઠો લીમડો નાખી એક મિનિટ સુધી સાંતળવું. ગેસની ફ્લેમ મધ્યમ રાખવી.

ડુંગળી ગુલાબી થવા લાગે એટલે અંદર કેપ્સિકમ ઉમેરો અને બરાબર મિક્સ કરો. ત્યારબાદ અંદર ટામેટું નાખી સ્વાદ અનુ સાર મીઠું નાખી સતત હલાવતા રહેવું. ઢાંક્યા વગર જ. હલાવ તા રહેવું. લગભગ બે મિનિટ બાદ ટામેટાં બરાબર ગળી.. જાય એટલે અંદર હળદર, ધાણાજીરું અને લાલ મરચું નાખી.. બરા બર મિક્સ કરી લો. ત્યારબાદ દસ મિનિટ સુધી મધ્યમ ….તાપે હલાવતા રહો. મસાલામાંથી તેલ છૂટું પડવા લાગે એટલે અંદર પાણી ઉમેરો અને ઉકળવા દો.પાણી ઉકળવા લાગે એટલે ગેસ ની ફ્લેમ ધીમી કરો અને પહેલાંથી શેકીને રાખેલ લોટ… ઉમેરી બરાબર હલવતા રહો. બરાબર મિક્સ થઈ જાય એટલે છેલ્લે અંદર ઝીણી સમારેલી કોથમીર અને લીંબુનો રસ મિક્સ કરો. હવે ગેસને બંધ કરી કોથમીર અને ડુંગળીથી ગાર્નિશ કરી સર્વ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here