લાખો રૂપિયા ખર્ચવા છતાં લિવરના ન મટતા રોગોને મટાડનાર છે આ ઔષધ

0
1

ફોટામાં બતાવેલ ઔષધી ફૂકડવેલ છે.જે ઔષધી આજે લુપ્ત તા નાં આરે હોય જેથી જેની પાસે જમીન, વાડો,અથવા વાવવાની સુવિધા હોય તેવા લોકોએ આના બીજ ગોતી અને દિવ્ય ગણાતી આં ઔષધી ને બચાવી લેવી જોઈએ.

આ ઔષધી લીવર સબંધિત બીમારી માટે ખુબજ અક્ષીર છે.અને કુદરતની બક્ષિસ છે. લાખો રૂપિયા ખર્ચવા છતાં લિવરના ન મટતા રોગોને મટાડનાર છે.જો આવી દિવ્ય વનસ્પતિ લુપ્ત થા સે તો આપણી આવનાર પેઢી પોતાની કમાણીના મોટા ભાગના પૈસા આવી બીમારીઓ પાછળ જ ખર્ચતા રહેશે.

ફરી ફરી પણ મારી અપીલ છે.કે આં વનસ્પતિને બચાવો.જે તમોને અને તમારી આવનાર પેઢીને બચાવશે…

Luffa echinata: Kukadvel (કુકડવેલ) કમળો,દમ-અસ્થમા અને એલર્જીક શરદીમાં કામ આવતી સંજીવની-કુકડવેલ

કુકડવેલ આપણે ત્યાં ચોમાસા ઠેરઠેર ઉગી નીકળતી તુરીયા કુળની વેલ હતી. અત્યારે પેસ્ટીસાઇડ અને નિંદામણ નાશક ગ્લાયસેલના ઉપયોગના લીધે આ ખુબજ ઉપયોગી વનસ્પતી નાશ થવાના આરે છે.છતાં પણ હજુ ગામડામાં કોઇક ખેતરોની વાય્ડે કે નદીઓના કોતરોમાં જોવા મળે છે.

કુદરતે દરેકે ઋતુ પ્રમાણે શરીરને ડીટોક્ષ કરવા પુરતા પ્રમાણમાં શાક્ભાજી અને મેડીસીનલ હર્બસ આપ્યા છે.

ભાદરવો આવે એટ્લે મોટાભાગની ચોમાસુ વનસ્પતીના પરાગનયનની ક્રીયા પુર્ણ થયેલી હોય છે અને જે તે વનસ્પતીના બીજ કે ફળ તૈયાર થઇ ગયા હોય છે.

આ પરાગનયનની ક્રીયાપછી વધેલા પરાગરજ એટલે કે પોલનની મોટાભગના લોકોને ખુબજ એલર્જી હોય છે

ખાસ કરીને ગાજરઘાસની પોલનની એલર્જી મોટાભગના લોકોને હોય છે. આ પોલનની ખુબજ સુક્ષ્મ એવી રજની અસરથી સતત નાકમાંથી પાણી સાથે ખુબ મોટી સંખ્યામાં છીંકો આવે છે અને આ શરદી ઉંઘ હરામ કરી નાખે છે. આ એલર્જીક શરદીથી ગમે તેવો માણસ પણ થાકી જાય છે.

પણ કુદરતે તેનો ઉપાય આપ્યો જ છે. આ ચોમાસા દરમ્યાન થતી કુકડવેલ. આ કુકડવેલના ફળના જ્યુસનું નસ્ય લેવાથી ગમેતેવી એલર્જીક શરદી ભાગી જાય છે. આ કુકડવેલનું નસ્ય લેતી વખતે કે ફળ ખાંડતી વખતે ખાસ ધ્યાન રાખવુ કારણ કે આપને આ ફળની સ્મેલથી ભયંકર છીકો આવી શકે છે. જો કે આ છીંકોથી શરીરમાં રહેલો કચરો દુર થાય છે.

આ ઉપરાંત કુકડવેલનો ખરો ઉપયોગ તો કમળો મટાડવામાં થાય છે. ભાદરવામાં તાવ અને કમળાનો વ્યાધી પણ પુરબહારમાં હોય છે કારણ કે ભાદરવામાં પિત્ત પ્રકોપે છે.કમળામાં પણ નસ્ય આપવામાં આવે છે. કમળો પિત્તજન્ય રોગ છે અને કમળામાથી મોટેભાગે કમળી થઇ જવાના ચાન્સ વધુ રહેતા હોય છે. આ કમળામાં જો આ કુકડવેલનું નસ્ય કોઇ સારા જાણકાર વૈધની દેખરેખ નીચે આપવામાં આવે તો ખુબ જ સારા પરીણામ મળે છે. નસ્ય આપવાથી દર્દીના શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં પિત્ત બહાર નીકળી આવે છે.

આ ઉપરાંત UTI માં પણ ખુબ ઉપયોગી છે.

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

આમ તો આ કુકડવેલ સંજીવની ગણી શકાય કારણ કે આ કુકડવેલથી અનેક રોગોમાં ચમત્કારીક પરીણામ મળે છે… જેમે કે હાઇ ફીવર, હરસ-મસા,દાદર-ખરજવામાં, કરમીયા,દમ-અસ્થમામાં, ટી.બી.માં, લીવર અને બરોળના રોગોમાં કામ આવે છે.

અને છેલ્લે કોઇને એમ લાગતુ હોય મને ભુત વળગ્યુ છે તો એ ભુત કાઢવામાં આનો ઉપયોગ ભુતકાળમં થતો. છીંકાવી છીંકવીને ભુત કાઢવામાં આવતુ… છીંકો જ એટલી આવતી કે ભુત ભાગી જતુ!!!!

આ વનસ્પતી ઝેરી કુળમાં આવે છે એટલે જાણકાર વૈધની સલાહ વગર ઉપયોગ કરવો નહીં

ગીરનું દેશી આયુર્વેદ ***
હસુ દાદા.જામવાળા(ગીર)
Mo.૯૫૭૪૬૧૨૫૩૪.

આ પણ વાંચો:

RELATED ARTICLE

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here