પેટની કૃમિથી પરેશાન હોય તો આ ઉપાયથી મળમાર્ગે બહાર નીકળી જાય છે

રોગો વિષે અને તેના ઉપાયો આરોગ્ય ગીતા ….કૃમિ :

( ૧ ) દરરોજ સવાર – સાંજ જમવાની પાંચેક મિનિટ પહેલાં આખું કે દળેલું તેમ ક એકાદ નાની ચમચી જેટલું પાણી સાથે ફાકવાથી કૃમિ મનથી કે મળમાર્ગે બહાર નીકળી જાય છે . |

( ૨ ) ૧ થી ૨ ચમચી અધકચરી ખાંડેલી દાડમની છાલ ૧ ગ્લાસ પાણીમાં ધીમા તાપે અડધો કપ જેટલું ૨હે ત્યાં સુધી ઉકાળવું . ઠંડુ પાણી ગાળીને ખાલી પેટે આ ઉકાળો પીવો . બીજે દિવસે સવારે હરડેનો રેચ લેવો . આનાથી ચપટા કૃમિ – ટેપવર્મ બેહોશ થઈ કે મરી જઈને બહાર નીકળી જાય છે

. ( ૩ ) લીમડાના પાનનો રસ દરરોજ ૧૨ ચમચા સવાર – સાંજ પીવાથી તમામ કૃમિ મૂળ , વાટે બહાર નીકળી જ ઈ પેટ નિર્મળ થઈ જાય છે .

( ૪ ) કારેલાં કૃમિઘ્ન છે . બાળકોને મોટે ભાગે દૂધિયા કુમિ થતા હોય છે . એમને કારેલાંનું શાક ખવડાવવું . બાળક કારેલાંનું શાક ” ખાય તો કારેલાંનો રસ કાઢીને બે ચમચી જેટલો સવાર – સાંજ પીવડાવવો .

( ૫ ) પપૈયાનાં બીને સુકવી પાઉડર બનાવવો એ ક નાની ચમચી પાઉડરને નાની વાડકી ભરી તાજી દહીંમાં મેળવી દિવસમાં ત્રણ વખત લેવાથી કૃમિ ઝડપભેર બહાર નીકળવા માંડે છે .

( ૬ ) કૃમિ થયા હોય તો માત્ર પાન ખાવાથી સારું થઈ શકે છે . ૩ – ૪ કે દિવસમાં જે ટલાં પાન ખાઈ શકાય તેટલાં સાદાં કે સામગ્રી નાખેલાં પાન ખાવાં . એનાથી મુળ વાઢ કૃમિ બહાર નીકળી જાય છે .

( ૭ ) બનનારા ખાવાથી એ કે અઠવાડિયામાં પેટમાંના કૃમિનું પાણી હોય છે . આથી બાળકો માટે અનનાસ ઉત્તમ છે

. ( ૮ ) એક સારી સોપારીનો ભુકો કરી થોડા ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ – ચાર વાર લેવાથી કમિ મટે

( ૯ ) કારેલીના પાનનો રસ થોડા ગરમ પાણીમાં આપવાથી કૃમિ મરી જાય છે . ( ૧૦ ) ખાખરાનાં બી , લીમડાના બી અને વાવર્ડીંગને લાટી બનાવેલું વસ્ત્રગાળ ચૂર્ણને ‘ પલાશબીજાદિ ચૂર્ણ કાડે છે . બાળ કોને પા ચમર્ય . અને મોટાંઓને અડધી ચમચી ચૂર્ણ પાણી સાથે સવાર – સાંજ આપવાથી કમિ દૂ૨ થી *

( ૧૧ ) ટામેટાના રસમાં હિંગનો વઘાર કરી પીવાથી કમિરોગમાં ફાયદો થાય છે . ‘ ( ૧૨ ) દાડમની છાલનો અથવા તેના છોડ કે મૂળની છાલનો કવાથ કરી તેમાં તલનું તેલ નાખી 45 ° સુધી પીવાથી પેટમાંના કૃદ્ધિ નીકળી જાય છે . મીન અને એકાંત આત્માના સર્વોત્તમ મિત્રો છે . – લોંગફેલો

( ૧૩ ) દાડમડીના મૂળની લીલી છાલ પ૦ ગ્રામ ( તેના નાના નાના કકડા કરવા ) , ખીમરાની ભીનું છે 1 ગ્રામ , વાવડીંગ ૧૦ ગ્રામ અને ૧ લિટર પાણીમાં અધું પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી ઠંડુ થાય ત્યારે ગાળી , દિવસમાં ચાર વાર એવી અધો કલાકે પC0 – પC ગ્રામ પીવાથી અને પછી એરંડિયાનો જલાબ લેવાથી તમામ પ્રકારની ઉંદર કૃમિ નીકળી જાય છે . ( ૧૪ ) નારંગી ખાવાથી કૃમિનો નોશ થાય છે .

( ૧૫ ) મૂકી . ચણો રાત્રે સરકામાં પલાળી રાખી સવારે ખાલી પેટે ખાવાથી કૃમિ મરી જઈ ઉદરશુદ્ધિ થાય છે , ( ૬૯ ) વડવાઈના કૂમળા અંકુરનો ઉકાળો કરી પીવાથી પેટના કૃમિ મટે છે . ( ૧૭ ) સરગવાનો કવાથ મધમાં મેળવી દિવસમાં બે વાર પીવડાવવાથી ઝીણા કૃમિ નીકળી જાય છે .

( ૧૮ ) સવારે ઊઠતા ની સાથે બે – ત્રણ ગ્રામ મીઠું પાણીમાં મેળવી થોડા દિવસ પીવ થી નાના નાના કૃમિ બહાર નીકળે છે , નવા કૃમિની ઉત્પત્તિ બંધ થાય છે અને પાચનક્રિયા સુધરે છે . ( ૧૯ ) સુંઠ અને વાવડીંગનું ચૂર્ણ મધમાં લેવાથી કૃમિ મટે છે . ( ૨૦ ) કાચા પપૈયાનું તાજું દૂધ ૧0 ગ્રામ , મધ ૧૦ ગ્રામ અને ઉકળતું પાણી 80 મિ . લિ . એ કત્ર કરી ઠંડુ થાય ત્યારે પીવાથી અને બે કલાક પછી એરંડિયાનો જુલાબ લેવાથી ગોળ કૃમિ નીકળી જાય છે . તેનાથી પેટમાં ચૂંક આવે તો લીંબુનો રસ ખાંડ નાખી પીવો . ) |

( ર૧ ) માં ગરાનો પાઉડર ( બજારમાં મળી શકે છે અથવા તાજી . ભાંગરાનો રસ અને અડધા ભાગે દિવેલ રામે સૂતાં પહેલાં દરરોજ લેવાથી બધા કૃમિ ઝપાટાબંધ બહાર નીકળી જાય છે . | ( ૨૨ ) એક ગ્લાસ ઘટ્ટ છાસમાં એક ચમચો ૧ . ટેલો માં નાખી સવાર – સાંજ પીવાથી પેટમાંન . બધા કમિ મળમાર્ગે બહાર નીકળી જાય છે ,

( ૨૩ ) બાળ કોને કૃમિ થાય તો તેની અવસ્થા મુજબ ગરમ પાણી સાથે દરરોજ રાત્રે સૂતિ વખતે એરડિયે પાવાથી તે મટી જાય છે , ( ૨૪ ) કાચા કે પાકા પપૈયાના રસમાં સાકર મેળવી બાળકને પીવડાવવાથી પેટમાં , કૃમિ મળ વાટે બહાર ફેંકાઈ જવા લાગે છે . કાર્ય કરતાં કરતાં મનને ભીતરમાં જોયા કરો . – ગૌતમ બુદ્ધ

( ૨૫ ) દરે ૨ોજ સવાર , બપોર , સાંજ એ કે એ કે ૬૫ પાણીમાં એક નાની ચમચી મીઠું ( નમક ) પીવાથી કૃમિની ફરિયાદ મટે છે . ( ૨૩ ) સુંઠ , વાવડીંગ અને બિલામાનું ચૂર્ણ મધમાં લેવાથી . કૃમિ મટે છે . 2020 . 03 . 30 ( ૨૭ ) કપીલો , વાવડીંગ અને રેવંગી સરખા ભાગે લઈ મધ સાથે બાળ કને ચટાડવાથી તેના પેટમાંના કયા સાફ થઈ જાય છે .

( ૨૮ ) શણના બીનું ચૂર્ણ ગોમુત્રમાં મેળવી પીવાથી કરમિયાનtો રોગ કાયમ માટે મટે છે . ( ૨૯ ) વાવડીંગને અધકચરાં ખાંડી ઉકાળો કરીને પીવાથી કૃમિ નાશ પામે છે . . ( 30 ) લીબુના પાન વાટી કાઢી રસથી અડધું મધ ભેળવી સાત દિવસ સુધી રોજ સવારે ખાપવાથી અને ! આઠમાં દિવસે રેચ લઈ લેવાથી પેટના તમામ કૃમિ નીકળી જાય છે . કૃમિ – ગંડુપદ : કપીલો , વાવડીંગ , નાગમોથ , દીકામાળી અને પાંચળનું સમાન ભાગે બનાવેલું ચુર્ણ મોટું માણસનું એકથી બે ગ્રામ અને બાળ કોને ૧ થી ૨ રતિ સવાર – સાંજ પાણી સાથે આપવાથી અળસિયા જેવા ગંડુપદ કૃમિ ( Round woems ) દસથી પંદર દિવસમાં મટે છે . આ ચૂર્ણ સાથે એક રતિ અકિવિષકળી ચૂર્ણ ઉમેરી આપવાથી બાળકોને ઝડપથી સારું થાય છે અને કૃમિને કારણે થયેલા ઉપદ્રવો પણ મટે છે . આ ઉપરાંત બજારમાં મળતાં ફમિન ચૂર્ણ , કૃમિ કુઠારરસ અને વિડંગારિષ્ટ પણ ખૂબ જ સારી અસર કરે છે . . કૃશતા : ગળો , ગોખરું અને આમળાં સમાન ભાગે ઘી સાથે મેળવીને લેવાથી અને ઉપર દૂધ પીવાથી ફરશત . મટે છે . કૅન્સર : વધારે પડતી રોકલી , બળી ગયેલી કે ખુલ્લી ભદ્દી પર બનાવેલી વાનગીમાં કાળા પડી ગયેલા ભાગમાં પોલી સાઈકલીક એરોમેટિક હાઈડ્રોકાર્બન જમા થાય છે જે ખાવાથી કૅન્સનરની શક્યતા ૪ થી 22 – ટકા વધી જાય છે . કોબીજ , ફલે . વ૨ અને સરસવ કેન્સરમાં ઉપયોગી છે . કેન્સરની દવા જેવાં જ કેન્સર વિરોધ રસાયણો ફલાવરમાં હોય છે , જે મોટા આંતરડામાં રહેલાં કેન્સરના જીવાણું ખોને નારા કરે છે . નૈસાઈ આઈસૌથિયોસાઈટ ( ATTC ) તરીકે . ખીતું ના રસાયણ જ્યારે આ શાકભાજીને કાપવામાં , ચાવવામાં , રાંધવામી કે પચાવવામાં આવે છે ત્યારે છુટું પડે છે . ભાસિક , વર્ગનો શોકભાજીમના આ રસાયણો મોટા આતરડામાંના કેન્સરે રે જીવાનોની વૃદ્ધિ અને કૃષિ વિભાજી ની પ્રક્રિયાને ખતમ કરી નાખે છે . આ રસાયણા કે કલાના કેન્સરને રોકનં . ૧ પણ અસરકાર કે છે , કારને રોકવા માટે આ શાકભાજીનું વધુ પ્રમાણમાં સેવન કરવું જરૂરી છે . | કારીર એ માણસનું મંદિર છે તેનું આરોગ્ય જાળવવું એ વ્યક્તિમામની નૈતિક ફરજ છે . – માતાઝ

Related Articles

- Advertisement -

Latest Articles