કોલેસ્ટ્રોલ અને બીપી ને નિયત્રણ કરવા આટલું કરો
કોઠાં : કોઠાં એવું જ એક ફળ છે જેનું ઝાડ વધારે મહેનત કરાવ્યા વગર આપ મેળે જ ઉગી જાય છે. કોઠાં વિટામિન બી 12 નો સારો સ્ત્રોત છે. તેના દ્વારા જાત-જાતના ખાદ્ય પદાર્થ તૈયાર કરવામાં આવે છે, જેવા કે જેમ, જેલી, શરબત, ચોકલેટ અને ચટણી વગેરે. બ્લડ પ્રેશરની સાથે કોલેસ્ટ્રોલ માટે આ ફળ ઘણું ફાયદાકારક હોય છે. કોઠા નું ઝાડ ગુજરાત માં બધેજ જોવા મળે છે. તેના પર ગોળ લાડવા જેવા ફળ લાગે છે. તેની છાલ કઠણ હોય છે. પાકું કોંઠુ ઘણું સુગંધી અને સ્વાદિષ્ટ હોય છે. Vitamin b12
તેના પાઉડરનો ઔષધિના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. આ ફળ કોલેસ્ટ્રોલ તથા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. પાકેલા ફળનું શરબત શરીરના તાપમાનને નિયંત્રત કરવામાં મદદરૂપ હોય છે. કાચા ફળમાં પાકેલા ફળની ૧૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવોસરખામણીમાં વિટામિન સી અને અન્ય ફ્રૂટ એસિડ પણ વધારે માત્રામાં હોય છે. ડાયાબિટીસમાં રામબાણ છે આ ફળ. તેના બીજમાં પ્રોટીન વધારે માત્રામાં હોય છે. તેમાં દરેક જરૂરી લવણ(મીઠું) મળી આવે છે, તો તેના ગરભ (માવો) માં કાર્બોહાઇડ્રેટ અને ફાઈબર હોય છે. તેમાં વિટામિન બી1 અને બી2 પણ હોય છે તેનું પાકેલું ફળ શરબત બનાવવા માટે કામ આવે છે. રેસીપી vitamin b12
કોઠાંના કાચા ફળમાં પાકા ફળની સરખામણીમાં વિટામિન સી અને અન્ય ફ્રૂટ એસિડની માત્રા વધારે હોય છે. તેના બીજમાં પ્રોટીન વધારે માત્રામાં હોય છે. તેના બીજમાં દરેક જરૂરી મિનરલ્સ મળી આવે છે. તેના ગરભમાં કાર્બોહાઇડ્રેટ અને ફાઈબર હોય છે. વિટામિન સી સહીત આયરન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને ઝીંક પણ તેમાં મળી આવે છે. તેમાંથી જેલી, આમ પાપડ (અમાવત), જેમ, ચોકલેટ, શરબત અને ચટણી બનાવવામાં આવે છે, જે ગ્રામીણ સ્તર પર વ્યવસાયનું એક સારું સાધન સાબિત થઈ શકે છે. ઉપચારો યોગ્ય આરોગ્ય ચિકિત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુસર આપવામાં આવે છે.
આ પણ વાંચો:
- રસોડાના કામને સરળ પણ બનાવશે અને તમારા પૈસા પણ બચાવશે એવી આ ટીપ્સ
- બજાર જેવી ઘરે સેવ ઉસળ બનાવવાની રીત | sev usad bnavvani rit
- છ ફ્લેવરનું પાણી પુરીનું પાણી બનાવવાની રીત | લારી પર મળે તેવું પાણી પુરીનું પાણી
- શિયાળાની ઠંડીમાં બનાવી શકાય તેવા શાક | મકર સંક્રાંતિ સ્પેશિયલ શાક બનાવવા માટેની રીત
- કિચન કિંગ બનવા માટે દરેક મહિલાઓ માટેની સ્માર્ટ કિચન ટિપ્સ | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ