દરેકને કામમાં આવે તેવી કિચન અને ઘર ટિપ્સ | kitchen tips | health tips | likeinworld | કિચન ટીપ્સ અને રસોઈ ટીપ્સ

કામમાં આવે તેવી કિચન અને ઘર ટિપ્સ | kitchen tips | health tips | likeinworld

કિચન ટીપ્સ અને રસોઈ ટીપ્સ: જો તમારું શરીર ગરમી વાળું હોય તો શરીરને ઠંડક માટે આટલું કરો અજમાવી જૂઓ ખાંડ છાશમાં થોડી સાકર ભેળવી પીવાથી શરીરની આંતરિક ગરમી દૂર થાય છે. શિયાળાની શરૂઆત થી ગઈ છે એટલે શરીરમાં ખંજવાળ આવવાનું શરુ થઇ જય છે શરીરમાં આવતી ખંજવાળથી રાહત મેળવવા માટે આટલું કરો શરીરે ખંજવાળ આવતી હોય તો મૂંઝાશો નહીં સ્નાનના પાણીમાં લીંબુનો રસ ભેળવી સ્નાન કરવાથી રાહત થશે. આ લીંબુ નાખેલ પાણીથી દરરોજ સ્નાન કરશો એટલે શરીરમાં આવતી ખંજવાળથી રાહત મળશે

અનાજને જીવાતથી બચાવવા માટે કિચન ટીપ્સ અને રસોઈ ટીપ્સ

મોંઘીદાટ કારપેટને સાફ કરવા કિચન ટીપ્સ અને રસોઈ ટીપ્સ તેના પર સુકા ચા ના પાંદડા નાખી હળવેથી ઝાડ કાઢવું. બારેમાસ સાચવી રાખેલ અનાજમાં જીવાત પડે તો આટલું કરો સુકા કારેલાના ટુક્ડો કરીને દાળ,ચોખા કે અનાજ માં રાખવાથી તેમાં જીવાત નહીં પડે. કોફીમાં ચપટી મીઠું નાખવાથી તેની કોફીની સોડમ સારી આવે છે.

વધેલા પાઉંમાંથી આ રીતે ભજીયા બનાવો ચણાના લોટમાં મીઠું,મરચું, હીંગ તથા જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી વેસણ બનાવી તેમાં વધેલા પાઉંના નાના ટુકડ કરી બોળીને તળવાથી સ્વાદિષ્ટ ભજીયા બનશે, એક કપ વિનેગારમાં એક મગ પાણી ભેળવી કિચન પ્લેટફોર્મ સાફ કરવાથી કીડીનો ઉપદ્રવ નહીં થાય. લેધર બેગને ચકચક્તિ કરવા માટે લીબુનો રસ બેગ પર સુકાઈ જાય બાદ લુછી નાખવાથી બેગ ચમકીલી બનશે.

શિયાળામાં કોપરેલનું તેલ જામતું અટકાવવા માટે કિચન ટીપ્સ અને રસોઈ ટીપ્સ

શિયાળામાં કોપરેલનું તેલ જામી જતું અટકાવવા માટે કિચન ટીપ્સ અને રસોઈ ટીપ્સ આટલું કરો શિયાળામાં કોપરેલને જામી જતું અટકાવવા તેમાં રાઇનાં તેલનાં કોઈ ટીપાં ભેળવી દેવા. ઘરમાં તાજા કરાવેલ કલરની વાસ દૂર કરવા માટે દિવાળીનો માહોલ ચાલે છે ઘરને સુંદર દેખાળવા ઘરમાં તમે કલર કારવિયો છે અને ઘરમાં તાજા કરાયેલા રંગની વાસ દુર કરવા રૂમમાં કાચો કાંઠો કાપીને મુકી દેવો.

રસોડામાંથી વાંદાનો ઉપદ્રવ દુર કરવાનો સરળ ઇલાજ જાણી લો. બોરેક્સ પાઉડર,સાકર,ઘઉંનો લોટ,અને પાણી સપ્રમાણ માત્રામાં ભેળવી તેની ગોળીઓ બનાવી જ્યાં વાંદ્યનો ઉપદ્રવ હોય ત્યાં મુકી દેવી. આઇસક્રમ પીરસતી વખતે તે જલદી ઓગળી ન જાય માટે આઈસ્ક્રીમના બાઉલને થોડીવાર માટે ફ્રિજરમાં મુકી રાખીને આઇસક્રિમ પીરસવો. બાઉલ ઠંડા હોવાથી તે આઇસક્રિમને પીગળતો અટકાવે છે. પગની એડીમા પડેલા ચીરા દુર કરવા શેકેલા કાંદાની પેસ્ટ બનાવી પગની એડી પર એક મહિના સુધી લગાડવાથી રાહત થશે.

લીમડાના તાજા પાંદડાને બે કપ પાણીમાં ઉકાળવા. ઠંડા પડ્યું બાદ તેને ગાળી ચહેરા પર લગાડવાથી ઉત્તમ ફેસ ટોનિકની અસર કરશે અને ખીલમાંથી છૂટકારો મેળવી શકાશે.

શિયાળાની સવારનો નિબંધ

કોઈપણ ઋતુની સવારનો સમય પ્રસંગ હોય છે કિચન ટીપ્સ અને રસોઈ ટીપ્સ એમાં પણ શિયાળાની સવારતુ ખૂબ જ આનંદદાયક અને શીતળ હોય છે શિયાળાની સવાર આહલાદક હોય છે શિયાળામાં દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે શિયાળાની સવારનું વાતાવરણ હોય છે સવારે આકાશમાં ટમટમતા તારલા જોવા મળે છે વાતાવરણમાં નવી ચેતના આવે છે અને પશુ પક્ષી ઠંડીમાં તૂટવાઈ જાય છે શિયાળાની ગુલામી ઠંડી લોકોને નવી માછલી નો અનુભવ કરાવે છે પરોઢિયે લોકો ઠંડીમાં આપણા સળગાવીને તેની આસપાસ ગોઠવાઈને ઠંડીથી રાહત મેળવે છે ગામડામાં પણ ખેડૂતો શિયાળાની વહેલી સવારમાં ખેતરમાં જઈને ખેતી કામ કરે છે પહેલી સભામાં ગાય અને ભેંસને દોહે છે વહેલી સવારમાં મંદિરમાં મંગળા આરતી વખતે વગાડતા ઘંટડીના અવાજ સંભળાય છે કે શિયાળાની વહેલી સવારમાં લોકો ફરવા જાય છે અને શિયાળાની સવારનું આનંદ લે છે યુવાનો શિયાળામાં બંને સવારે બગીચામાં ચાલવા અને દોડવા જાય છે કેટલાક લોકો વહેલી સવારમાં કસરત પણ કરે છે શિયાળામાં કેટલાક લોકો ઠંડીમાં રજાઈ ધાબળા ઉડીને મોડે સુધી સુતા હોય છે

શિયાળામાં બાળકોને શાળાએ જવા માટે વહેલા ઊઠવું ગમતું નથી બાળકોને પથારી છોડવી જ ગમતી નથી સવારમાં સ્કૂલ બસની રાહ જોતા અને આંખો ચોટા બાળકો નજરે પડે છે શિયાળાની સવારમાં લોકોને મજા આવે છે દૂધવાળા વિદ્યાર્થીઓ છાપાવાળા ની અવર-જવર શરૂ થઈ જાય છે શિયાળાની સવારમાં લોકો સ્વેટર મફલર હાથ મોજા કાનની ટોપી વિદ્યાર્થીઓ અને કામે જતા લોકો નજરે પડે છે શિયાળાની સવારે અડદિયા પાક સાલમપાક મેથીના લાડુ જેવા પોષણયુક્ત મસાણા ખાવાની લોકોને મજા ના પડે છે શિયાળામાં વસાણા ખાવાથી આખા વરસની તંદુરસ્તીમાં વધારો થાય છે શિયાળાની સવારની કસરત અને વસાણું આપણને બાર મહિના સ્વસ્થ રાખે છે

કેટલાક લોકોને શિયાળાની સવાર માફક આવતી નથી શ્વાસની તકલીફવાળા દર્દીઓને શિયાળાની સવાર માફક આવતી નથી કેટલાક લોકોને શિયાળામાં વારંવાર શરદી તાવ અને ખાંસી જેવી તકલીફ થઈ જાય છે ગરીબ લોકો પાસે ઠંડીથી બચવા માટે ઓઢવા અને પાથરવાની સગવડ ઓછી હોય છે તેથી ગરીબ લોકો માટે શિયાળો ખૂબ આકરો હોય છે શિયાળાની સવારે આકાશ સ્વચ્છ હોય છે અને વાતાવરણમાં પ્રદૂષણ ઓછું હોય છે આમ શિયાળાની સુંદર સવાર લોકોને તાજગી અને સ્મૃતિથી ભરી દે છે આ હતો આપણો શિયાળાની સવાર નો નિબંધ

Leave a Comment