10.8 C
New York
Wednesday, December 18, 2024

kitchen tips and rasoi tips: દરેક મહિલાને કામમાં આવે તેવી ઘરગથ્થું ટીપ્સ અને રસોઈ ટીપ્સ

kitchen tips and rasoi tips: ઘીના ચીકણા વાસણો સાફ કરવા માટે

ઘી ગરમ કરીને ચીકણા થયેલ વાસણને સાફ કરવા માટે ઘી ગરમ કરેલા વાસણ સાફ કરવામાં ખૂબ જ કંટાળો આવે છે કે ગરમ કરીએ એટલે ઘીનું તળિયે બેસી જાય છે અને તે કોઈ રીતે સાફ થતો નથી આ ઘી ગરમ કરેલા વાસણને ઝડપથી આસાનીથી સાફ કરવા માટેની ઘીના ચીકણા થયેલા વાસણની સાફ કરવા માટે તમારે જે વાસણમાં ઘી ગરમ કરેલું છે તે વાસણને થોડું ગરમ પાણી કરીને તેમાં નાખી દેવું અને 10 થી 15 મિનિટ સુધી રહેવા દેવું ગરમ પાણીને લીધે ઘી ની જે ચિકાસ છે તે દૂર થશે જીની ચિકાસ દૂર થશે એટલે તમને સાફ કરવા માટેની આસાન થઈ જશે હવે તેમાં તમે પાવડર કરકરો ની મદદ થી તાર ઘસીને ઘીનું તળિયું સાફ કરી શકો છો

આ પણ વાંચો : kitchen tips and rasoi tips: દરેક મહિલાને કામમાં આવે તેવી ઘરગથ્થું ટીપ્સ અને રસોઈ ટીપ્સ

આખા અઠવાડિયા દરમિયાન રસોઈ નું મેનુ નોંધી લો વાંચવા માટે અહીં ક્લિક કરો dinner ideas for dinner for 1 week | all recipes for menu | dinner suggestions easy menu idea

બીટના સમોસા બનાવવા માટેની રેસીપી | બીટ માંથી સમોસા બનાવવા માટેની રીત | how to make beet samosa | healthy food | beetroot samosa

વજન ઘટાડવા માટે આ ઘરેલુ ઉપચાર જરૂર કરી જુઓ | વજન ઘટાડવા માટે અક્સિર ઈલાજ | વજન ઘટાડવા માટેના ઉપાયો | Woman who lost 20 kgs at successful midlife weight loss tips

સેન્ડવીચ ઢોકળા બનાવવા માટેની આસન રીત એક વાર બનાવશો તો વારંવાર બનાવશો રીત વાંચો

કુલચા રોટી બનાવવાની રેસીપી plain kulcha recipe

હાથ ખરાબ થયા વગર લોટ બાંધવાની આસાની રીત | kitchen tips and rasoi tips

દરેક મહિલાઓને રોટલી કરવા માટેનું જે લોટ બાંધવાનો હોય તે લોટ બાંધવાનો ખૂબ કંટાળો આવતો હોય છે લોટ બાંધવાથી હાથ માં લોટ ચોંટી જાય છે પરંતુ અમે તમારા માટે એક એવી ટીપ્સ લઈને આવ્યા છીએ જે તમારા હાથ બગડ્યા વગર લોટ બંધાઈ જશે અને રોટલી પણ સરસ ફૂલીને દડા જેવી બનશે હાથ બગાડ્યા વગર રોટલી નો લોટ બાંધવા માટે તમારે મિક્ચર જાર નો ઉપયોગ કરવાનો છે જેટલી રોટલી કરવાની છે એટલો લોટ લઈને મિક્ચરના ઝારમાં લોટ અને પાણી મિક્સ કરીને ઉમેરી દેવું પછી મિક્ચર સ્ટાર્ટ કરીને લોટ બાંધી શકો છો આમ તમારા હાથ પણ બગડશે નહીં અને લોટ પણ સરસ ગુણો એવો બંધાઈ જશે જેની રોટલી સરસ ફૂલીની દડા જેવી થશે

amazon best sell this product | buy now socks best price | amazon પર સૌથી વધુ વેચાયેલ વસ્તુ જે આ મોજા છે શિયાળામાં આ મોજા ખરીદવા માટે વધુ ડિસ્કાઉન્ટ મળશે આ લીંક પર ક્લિક કરો buy now આ મોજા તમને ફક્ત રૂપિયા rs.199 માં 12 પીસ મળશે જે 85% ઓફ સાથે સૌથી ઓછા ભાવમાં તમને મળી જશે ઓરીજનલ મોજાના ફોટા નીચે આપેલા છે જે તમે જોઈ શકો છો વધુ ડિટેલ જાણવા માટે ફોટા પર ક્લિક કરો

ડુંગળી સમારતી વખતે આંખમાં આંસુ નહીં આવે

ડુંગળી સમારતી વખતે આંખમાં ખૂબ બળતરા થતી હોય છે અને મહિલાઓ તો રડે છે પણ આજુબાજુમાં બેઠેલા લોકો પણ રડવા લાગે છે ડુંગળી એક એવી વસ્તુ છે જે બધાને રડાવી દે છે પરંતુ ડુંગળી સમારતી વખતે જો આ ટિપ્સ અપનાવશો તો ડુંગળી સમારતી વખતે તમારી આંખમાં બળતરા થશે નહીં અને આસાનીથી ડુંગળીના છાલ ઉતારી શકશો ડુંગળી સમારવા માટે તમારે સૌ પ્રથમ એક બાઉલમાં ફ્રીજમાંથી બરફ ની પ્લેટ લઈ તેમાં બરફના ટુકડા નાખવાના છે અને હવે તેમાં થોડું પાણી ઉમેરી અને ડુંગળીના બે ફાડા કરીને રહેવા દો પછી તમે ડુંગળી સુધારશો એટલે ડુંગળી માંથી તમારે આંખ નહીં બળે અને ડુંગળીના ફોતરા આસાનીથી ઉતરી જશે

ગંદા થયેલા મિક્ચરની સાફ કરવા માટે | kitchen tips and rasoi tips

મિક્ચરમાં કોઈ પણ વસ્તુ આપણે દોડી એટલે તે ખૂબ ગંદુ થઈ જતું હોય છે અને તે સાફ કરવા માટે વાર લાગતી હોય છે પરંતુ એકદમ સરળ રીતથી મિક્ચરની સાફ કરવા માટે તમારે કોલગેટ નો ઉપયોગ કરવાનો છે કોલગેટના ઉપયોગથી મિક્ચર સરસ સાફ થઈ જશે મિક્ચર સાફ કરવા માટે તમારે થોડી કોલગેટ લઈ અને સ્ક્રબની મદદથી મિક્સરને સાફ કરવાનું છે મિક્ચરના નાના નાના ખાંચામાં જો ગંદુ કે ચીકણું થઈ ગયું હોય તો તમે ear buds નો ઉપયોગ કરીને પણ મિક્ચરની સાફ કરી શકો છો મિક્સરમાં વચ્ચે જે ચકરી આવેલી છે તે ભાગ સાફ કરવા માટે એક કાંટા ચમચી માં કપડું અથવા તો ટીસ્યુ પેપર લઇ અને તે ભાગ સાફ કરી શકો છો kitchen tips and rasoi tips

શ્રીફળ માંથી ટોપરું આસાનીથી કાઢવા માટે

શ્રીફળ માંથી ટોપરું કાઢવું ખૂબ મુશ્કેલ કામ છે તેમ છતાં ટુકડો કાઢતી વખતે જે આપણે છરી ચપ્પાનું ઉપયોગ કરીએ છીએ તે લાગે જવાનો પણ હોય લાગતો હોય છે આમ શ્રીફળ માંથી ટોપરું આસાનીથી કાઢવા માટે આ તમે ઘરગથ્થુ ટિપ્સ રસોઈ ટીપ અપનાવશો તો આસાનીથી ટોપરું નીકળી જશે અને તમારી મહેનત પણ ઓછી લાગશે શ્રીફળના જેટલા કટકા થયેલા છે તે કટકાને ગેસ પર ગરમ કરો ગેસ પર ગરમ કરવાથી આસાનીથી શ્રીફળમાં રહેલું ટોપરું બહાર કાઢી શકાય છે

આ પણ વાંચો :

બટાકાની ચિપ્સને બજાર જેવી ક્રિસ્પી બનાવવી હોય તો batata chips tips

ગંદા પ્રેશર કુકરને સાફ કરવા માટે કે કુકરની સીટી વાગતી ન હોય તો tips and tricks

Portable Room Heater buy now only price MRP.₹3,590 60 % off amazon best deal ₹1,449

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles