કિડનીને તંદુરસ્ત રાખવાનો અદ્ભુત ઉપાય.R1.00 અથવા તેથી ઓછા ખર્ચે તમારી કિડની સાફ કરો
વર્ષો પસાર થઈ રહ્યા છે અને આપણી કિડની મીઠું દૂર કરીને શરીરમાં પ્રવેશતા કોઈપણ અનિચ્છનીય બેક્ટેરિયા તથા રક્તને ફિલ્ટર કરી રહી છે. લાંબા સમયે મીઠું કિડનીમાં એકઠું થયા કરે છે અને તેને સફાઈ સારવારની જરૂર છે. આપણે આને સાફ કરવાની દરકાર કરી છે? અહીં તે માટે સસ્તી અને સરળ રીત પ્રસ્તુત છે.
તાજા લીલા ધાણા (કોથમરી) ની એક ઝૂડી લો અને તેને સાફ કરો. તે નાના ટુકડાઓમાં સમારીને તે પોટ માં મૂકો. શુધ્ધ પાણીમાં દસ મિનિટ માટે ઉકાળો. પછી તે ઠંડું થવા દો. તેને ગરણીથી ગાળી લો. ઠંડુ કરી સ્વચ્છ બોટલમાં ભરી અને તેને ઠંડું કરી રેફ્રિજરેટરમાં રાખો.
તેમાંથી દરરોજ એક ગ્લાસ સવારે નરણે કોઠે પીઓ. અને તમે પેશાબ વાટે મીઠું અને અન્ય અશુદ્ધિઓ કિડનીમાંથી બહાર આવતી જોશો.તમે પોતે તેનો તફાવત પરખી શકશો.
તાજા લીલાં ધાણા CORINNDER કિડની માટે શ્રેષ્ઠ સફાઈ સારવાર તરીકે ઓળખવામાં આવે છે અને શ્રેષ્ઠ દવા છે, વળી તે કુદરતી છે!
કૃપા કરીને આ માહિતીને અન્ય લોકો સાથે શેર કરો અને રાખો
તમારી કિડની સ્વચ્છ.
A wonderful way to keep the kidneys healthy
ફક્ત વાંચો નહીં તમે પોતે કાળજી લો છો તો તેને ફોરવર્ડ કરો
read this
- ખારી સીંગ | શેકેલા દાળિયા | શેકેલા ચણા | મસાલા સીંગ બનાવવાની રીત
- દરેક ગુજરાતીઓની પ્રખ્યાત વાનગી બનાવવાની રીત | ગુજરાતી રેસીપી
- શિયાળામાં ખાવ ભરપુર માત્રામાં આ બધા શાકભાજી અને ફ્રુટ થશે અનેકગણા ફાયદા | health benefits
- કપડામાં ચોટેલ રૂછડા અને વાળ દૂર કરવા માટે | સુકા આદુની છાલ ઉતારવા માટે | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ | winter tips
- ઘરમાંથી મચ્છર ભગાડવા માટે દેશી જુગાડ | પીતાંબરી વગર પિત્તળના વાસણો સાફ કરવા માટે | kitchen hacks