ઔષધિ નો રાજા ગીર નો “કેસુડો” જે કરે ખતરનાક રોગો નો નાશ જાણો રહસ્ય કેસુડો જે કેટલાક ઝેરી રોગો નો નાશ કરે છે ઔષધિઓ નો રાજા છે જેનું પેલાના વૈદો માં પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે કુદરતે આપણ ને ઘણી બધી એવી ઔશધિ આપી છે પણ આજના જમાના માં કંઈક પણ થાય એટલે સીધા ડૉક્ટર પાસે લોકો દોડી જાય છે પણ આપણે આ અમુક બીમારીઓ ઔસધ દ્વારા પણ મટાડી શકીયે છીએ પણ ક્યારે અપને કોઈ ઔશધિ નું પૂરો ઉપયોગ ખબર હોવી જોઈએ આજે તમને એના કેટલાક ઉપિયોગો ની ખબર પાડીસ અને તમે કેસો આરે આતો ખબર જ નતી ચલો જાણીયે કેવી રીતે કેસુડો આપે છે રક્ષણ બીમારીઓ સામે.
“કેસુડાના ઔશધિય ફાયદા ” ૧.ગર્ભવતી સ્ત્રી ને દરરોજ કેસૂડાં નો ભૂકો દૂધ સાથે આપવામાં આવે તો એનાથી આવનારું બાળક બળવાન અને વીર્યવાન બને છે અને શરૂઆત ના મહિના માં જો સ્ત્રી ને કોમળ કેસૂડાં ના ફૂલ મસળીને ગાયના દૂધ સાથે આપવમાં આવે તો બાળક શક્તીશાળી અને પહેલવાન પેદા થાય છે
૨.જો તમારું અંડકોષ વધી ગયું હોય તો કેસુડાના છાલ નું ૬ ગ્રામ ચૂર્ણ પાણી જોડે પીવાથી ફાયદો થાય છે ૩.કેસૂડાં ના બીજ નો લેપ કરીને લગાડવાથી મહિલા ગર્ભ ધારણ ના કરવો હોય તો આ કરી શકે છે ૪.જો તમને પેશાપ માં બળતરા થતી હોય તો કેસૂડાં નો રસ કાળી ને પીવાથી તેમાં ફાયદો થાય છે ૫.માસ થી પરેશાન થતા લોકો કેસૂડાં ના પાન ને દહીં જોડે ખાય તો માસ માં રાહત મેળવી શકે છે
૬.તેજ તાવ આવી ગયો હોય ત્યારે કેસૂડાં ના પાન નો રસ બનાવી શરીર પર લગાડવાથી ૧૫ મીન માં જલન કામ થઈ જશે અને ઠંડક પણ મળશે
૭.જો તમને વાગ્યું હોય અને ઘા માટી ના રહ્યો હોય તો કેસૂડાં ના થડ નું ચૂરણ બનાવી ઘા પર છાટવાથી રાહત મળે છે
૮.પગ સુજી ગયો હોય કે હાથીપગો થયો હોય તો કેસૂડાં ના થડ નો રસ સરસો ના તેલમાં મિલાવી સવારે સાંજે ૨ ૨ ચમચી પીવાથી મોટી રાહત મળે છે
૯.જો તમારી આખો જોવામાં નબળી હોય તો કે આખો ની રોશની તેજ બનાવી હોય તો કેસૂડાં નો રસ કાળી એમાં મધ મિલાવી આંખોમાં કાજલ લગાવતા હોય એ રીતે લગાવી સુઈ જવાનું એનાથી મોટો ફાયદો મળશે અને રાત ના સમયે ના દેખાતું હોય તો કેસૂડાં ના થડ નું અર્ક લાગવાથી લાભ થશે
૧૦.પુરુસોમાં જોવા મળતી નપુંસકતા માં પણ કેસૂડાં ના બીજ કામ આવે છે જેને તમે દવા માં મેળવી ને પણ લઈ શકો છો
૧૧.શરીર માં કંઈક ગાંઠ ઉભરી આવી હોય તો એમાં કેસૂડાં ના પણ ને ગરમ કરી ને એની ચટણી જેવું બનાવી એનો લેપ એ જગ્યા પર લગાડવાથી રાહત મળે છે
૧૨.કેસુડાના બીજ ને લીંબુ ના રસ જોડે પીવાથી દાદ ખુજલી ખંજવાળ માં આરામ મળે છે
૧૩.કેસૂડાં ના પાન થી બનેલા પતરાળાં માં જો ભોજન કરવામાં આવે તો એ ચાંદી ના વાસણ માં ખાધા બરોબર છે જે આપડે પેલા ના લગ્ન પ્રસંગ માં ઉપયોગ કરતા હતા
૧૪ કેસુડાના ફૂલ નો ભૂકો ગળ્યા દૂધ સાથે અથવા આમળા ના રસ જોડે પીવાથી વીર્ય માં વૃદ્ધિ થાય છે અને હાડકા પણ મજબૂત બને છે અને શરીર પણ સારું રહે
૧૫.વસંત ઋતુ માં મળતા આ કેસૂડાં ને ગરમ પાણી માં ઉકાળી ને એ પાણી થી નાવામાં આવે તો ઘોર ગરમી માં શરીર ને ઠંડક આપે અને એ પાણી પણ પીવાથી કેટલાક ચામડી ના રોગો માં રાહત મળે છે
૧૬.મહિલાઓ ને માસિક વખતે પેશાપ માં રુકાવટ આવતી હોય તો કેસૂડાં ને ઉકાળી એના ગરમ નરમ ફૂલ ને પેડા પર બાંધવાથી ખુબ જ લાભ થાય છે
૧૭.મોતિયા આવિયા હોય એવા લોકો એ કેસૂડાંનો રસ આંખ માં નાખે તો ખુબ જ લાભ મળી શકે છે
૧૮.આખો આવી હોય એવા સમયે કેસુડાના ફૂલો નો રસ મધ માં મિલાવી આંખ માં લાગવાથી રાહત મળી રહે છે
૧૯ કેસુડાના બીજ માં પેલાસોનીંન નામ નું તત્વ આવેલ હોય છે જે એક ઉત્તમ કૃમિનાશક છે એને ૩ થી ૬ ગ્રામ બીજ નું ચૂરણ સવારે દૂધ જોડે દિન દિન તક ચોથે દિવસ સવારે ૧૦ થી ૧૫ મી લી એરંડાના તેલ માં મેળવીને પીવડાવામાં આવે તો ચરમીયા નો તાત્કાલિત નિકાલ થાય જાય છે
૨૦.જો વીંછી કરડ્યો હોય તો કેસુડાના બીજ અને આકડાના પણ ને દૂધ સાથે પીસી ને લગાવામાં આવે તો વીંછી કરડેલી જગ્યા થતો દુખાવો મિટાવી શકાય છે .
૨૧.નાક કે મૂત્ર વાટે અથવા મળત્યાગ ની જગ્યા એ થી લોહી આવતું હોય તો કેસૂડાં ની છાલ નો ઘાઢો (૫૦ મી.લી ) બનાવી ઠંડુ કરી એમાં મોરસ ભેળવી પીવડાવડાવા માં આવે તો મોટી રાહત મળે છે
૨૨.પથરી એ આજકાલ નો મોટો પ્રશ્ન છે જયારે પથરી નો દુખાઓ ઉપડ્યો હોય ત્યારે કેસુડાના ફૂલ ને પલાળી રાખી રાખી સવારે એ પાણી આપવું અને એના ફૂલ ને પેડા ઉપર બાંધવા અને પછી પેશાપ સમયે ફોર્સ માં પથરી નીકળી જશે આ એક સફળ વસ્તુ છે .કેસૂડાં ના મોટા લાભો ને તમારા સાગાઓ સુધી પોંહચાડો અને મોટા ખર્ચ થી બચો અને આગળ મોકલો આ પોસ્ટ ને .