દરરોજ ઉપયોગમાં આવે તેવી 6 કિચન ટિપ્સ | rasoi tips
મેથીના પાન ની કડવાસ દૂર કરવા માટે | kitchen tips in gujarati
(1) મેથીના કડવા પાંદડા ની કડવાસ દૂર કરવા માટે અપનાવો આ ટિપ્સ મેથીના પાંદડા કડવા હોય છે અને તેની કડવાશને દૂર કરવા માટે પાંદડા પર થોડું મીઠું છાંટવું અને તેને 15-20 મિનિટ રાખીને પછી ધોઈને સારી રીતે પકાવો આમ કરવાથી કડવી મેથીની કડવાસ દૂર થશે
ભીંડાની ચિકાસ છરી અને હાથમાંથી દૂર કરવા માટે | kitchen tips in gujarati
(2) ભીંડા સુધરતી વખતે ચપુ અને હાથ ચીકણા થાય છે ભીંડાને કાપતી વખતે છરી પર થોડું લીંબુ ઘસો. આમ કરવાથી ચપ્પા પર અને હાથ પણ ચીકાશ નહીં લાગે.
ચોખામાંથી જીવ જંતુ દૂર કરવા માટે | kitchen tips in gujarati
(૩) ચોખામાંથી જીવ જંતુ દૂર કરવા માટે | અનાજમાં જીવજંતુ થઇ ગયા છે તો આ જીવજંતુના દૂર કરવા માટે આ ખાસ પ્રયોગ અપનાવો ચોખાને જીવ જંતુઓથી બચાવવા માટે તેમાં મીઠું નાખો અથવા કડવા લીમડાના સૂકા પાન મુકો. ચોખામાં લાંબા સમય સુધી કોઈ કીડા નહીં પડે.
કેકને વધારે પોચી અને સ્વાદિષ્ટ બનાવવા માટે | kitchen tips in gujarati
(4) કેકને વધારે પોચી અને સ્વાદિષ્ટ બનાવવા માટે કેકના બેટરમાં નાખી દો આ એક વસ્તુ કેકને વધારે સ્પોન્જી બનાવવા માટે કેકના બેટરમાં 2 ચમચી બ્રેડનો પાવડર કરીને ઉમેરો. આમ કરવાથી કેક સરસ પોચી અને સ્વાદિષ્ટ બનશે
(5) જો તમે લસણને લાંબા સમય સુધી સ્ટોર કરવું છે તો તેની કળીઓ છોલીને તેને સ્વચ્છ કન્ટેનરમાં રાખીને ફ્રીજમાં રાખો, ધ્યાન રાખો કે લસણ પાણીમાં ભીનું ન હોવું જોઈએ અને તે કન્ટેનરમાં ભેજ પણ ન હોવો જોઈએ.
(6) કોથમીરને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે આટલું કરો 10 દિવસ સુધી કોથમીર તાજી રહેશે કોથમીરને 10 દિવસ સુધી સ્ટોર કરવા માટે પહેલા તેને સારી રીતે સાફ કરો. એક એર ટાઈટ બોક્સમાં સ્વચ્છ કપડું મૂકીને કોથમીર મૂકીને લપેટી લો. કપડું બધો જ ભેજ શોષી લેશે. 4 દિવસ પછી કપડું બદલી કાઢો એટલે કોથમીર તાજી રહ | kitchen tips in gujarati
મિત્રો કેવી લાગી આ કિચન ટિપ્સ અને રસોઈ ટીપ્સ તમારી ઘરે જરૂર અપનાવી જોજો અને જો આ કિચન ટિપ્સ સારી લાગે તો મિત્રો સાથે શેર કરજો અને જો તમે બીજી કોઈ કિચન ટિપ્સ મેળવવા માંગતા હોય તો
આ પણ વાંચો : kitchen tips in gujarati
- દિવાળી માટે સ્પેશિયલ નાસ્તો બનાવવાની રીત | diwali nasta list | નાયલોન પૌવા નો ચેવડો
- ભજીયા બનાવવાની રીત જેથી તેલ ન ચડે | ઘરની સાફ કરવાની રીત | tips and tricks
- સ્વાદિષ્ટ શાક બનાવવાની રીત | પૂરીને કરકરી અને ફૂલેલી બનાવવા માટેની ટીપ્સ | રસોડામાંથી કીડીનો ઉપદ્રવ દુર કરવા માટે | Home Remedies
- દાદીમાના 10 + નુસખા જે તમને તંદુરસ્ત રાખવામાં મદદ કરશે | Dadi Maa Ke Nuskhe | helathtips un gujarati
- દરેક મહિલાને કીચન કિંગ બનવા માટેની કિચન ટીપ્સ અને રસોઈ ટીપ્સ