દાળ કે શાકનો સ્વાદ વધારવા માટે | સ્વાદિષ્ટ શાક બનાવવાની રીત | સ્વાદિષ્ટ દાળ બનાવવાની રીત |વાનગીને સ્વાદિષ્ટ બનાવવા માટેની ટીપ્સ Home Remedies
Home Remedies દાળભાત કે કોઈ પણ શાક માં સ્વાદ નો વધારો કરવા માટે આ એક વસ્તુ નાખી દો તમારી રસોઈનો સ્વાદ બમણો થઇ જશે અને બધા હોશે હોશે ખાશે કોઈ પણ દાળ-શાકમાં મરીનો ભૂક્કો ઉમેરવામાં આવે તો વાનગી સ્વાદિષ્ટ બનશે.
પૂરીને કરકરી અને ફૂલેલી બનાવવા માટેની ટીપ્સ | Home Remedies
આપણે પૂરી બનાવીએ ત્યારે ઘણી પૂરી ફૂલતી નથી અને પૂરી માં તેલ ચડી જાય છે જો તમે ઘરે સરસ પૂરી બનાવવાની રીત જાણવા માંગતા આ એક ઉપયોગી ટીપ્સ અપનાવજો પુરીને કરકરી બનાવવાની રીત અને બધી પૂરી ફૂલેલી બનાવવા માટે પૂરી બનાવતી વખતે લોટમાં થોડો રવો તથા મીઠાના પ્રમાણ જેટલી સાકર ઉમેરવાથી પૂરી કરકરી થશે ઉપરાંત ફૂલશે.
લાકડાના ફર્નીચર માં લીસોટા દુર કરવા માટે Home Remedies
દિવાળીની સીઝન આવી રહી છે ઘરમાં સાફ સફાઈ ચાલી રહી છે અને ઘરનું ફર્નીચરમાં લાગેલા લીસોટા દુર કરવા માટે આ ટીપ્સ કામ લાગશે સાથે ફર્નીચર ચમકી ઉઠશે સીગરેટની રાખ અને પાણી ભેળવી તેની પેસ્ટ બનાવી લાકડાના ફર્નિચર પર લગાડી મુલાયમ કપડાથી અડવાથી ફર્નિચર ચમકી ઊઠશે. Home Remedies લેમન અને તલનુ તેલ: એક લીંબુના રસમાં સમાન પ્રમાણમાં તલનુ તેલ મિક્સ કરો અને રાંધેલી કપાસ સાથે ફર્નિચર પર ઘસો. આ ફર્નિચરને સુંદર ચમક આપશે. ઘરગથ્થુ મિશ્રણ: એક કપ પાનીમાં બે ટેબલસ્પૂન સરકો અને એક ટેબલસ્પૂન બેકિંગ સોડા મિક્સ કરો. આ મિશ્રણના રાંધેલી કપાસ સાથે ફર્નિચર ને સાફ કરી ચમકાવ્યો. ઓલિવ ઑઇલ અને મીણની મિશ્રણ: એક કપ ઓલિવ ઑઇલમાં થોડું મીણ મિક્સ કરો અને કપાસ સાથે ફર્નિચર પર ઘસો. આ ફર્નિચર ને ચમક આપી મીણાની અવરણ આપશે.
માથામાં થતો અસહ્ય દુખાવો મટાડવા માટે
માથાના દુખાવાથી રાહત પામવા ઠંડા પાણીના પોતા કપાળ, ગરદન તથા વાળની મધ્યમાં રાખવા આમ કરવાથી માથામાં ગમે એવો દુખાવો હશે તો દુર થશે
રસોડામાંથી કીડીનો ઉપદ્રવ દુર કરવા માટે :
રસોડામાંથી કીડીનો ઉપદ્રવ દૂર કરવા તેના પર ચમચી હળદર ભભરાવવી તેમજ મારી અને લીંબુની પેસ્ટ બનાવીને કીડી હોય ત્યાં રાખવાથી કીડી દુર ભાગી જશે કપડામાંથી શાહીના ડાઘ દુર કરવા માટે શાહીના ડાઘ દૂર કરવા ડાઘાની બંને બાજુ ટૂથપેસ્ટ લગાડી થોડીવાર રહેવા દઈ પછી ધોવું.
કેક બનાવતી વખતે ક્યાં વાસણનો ઉપયોગ કરવો | કેક બનાવવાની રીત |
કેકનું મિશ્રણ ફીણતી વખતે એલ્યુમિનિયમને બદલે સ્ટીલના વાસણનો ઉપયોગ કરવો. કારણ કે એલ્યુમિનિયમ વાસણમાં મિશ્રણ કાળું પડી જવાની શક્યતા રહે છે. અને કેક નો કલર બદલી જાય છે આથી એલ્યુમીનીયમ વાસણનો ઉપયોગ ન કરવો જોઈએ પરંતુ સ્ટીલના વાસણનો ઉપયોગ કરવો જોઈએ’ કેકમાં ભેળવવાનું માખણ કે ઘી સખત હોવું જરૂરી છે. તેથી ઘી- માખણને થોડો વખત ફ્રિજમાં રાખવું. કોફતા બનાવતી વખતે તેમાં થોડો કોન ફૂલોર ભેળવવો અથવા બ્રેડ વાટીને નાખવાથી મુલાયમ તથા કરકરા બનશે. કેક બનાવવાના મેંદાને થોડીવાર તડકામાં સૂકવી ઉપયોગમાં લેવાથી કેક સારી બનશે. ફુદીના અને કોથમીરની ચટણી નો રંગ અને સુંગધ જાળવી રાખવા માટે : ફુદીના અને કોથમીરની ફૂદીનો કે કોથમીરની ચટણી બનાવતી વખતે તેમાં લીંબુ નિચોવી વાટવાથી રંગ તથા સુગંધ જળવાઈ રહેશે.
હાથ પગ અને સાંધાના દુખાવા દુર કરવા માટે :
Home Remedies હાથ-પગનાં સાંધામાં કે પગની એડીમાં દુખાવો થતો હોય તો બરફના ચોસલા ઘસવાથી રાહત થશે.
મચ્છર દૂર કરવાના ઉપાયો | machhar ki dava | મચ્છર મારવાનું મશીન
વરસાદ થાય એટલે મચ્છરનો ત્રાસ વધી જાય છે આ મચ્છર ડંખ મારવાથી લોકો વધુ બીમાર પડે છે તો મચ્છર થી બચવા માટે આટલું કરો Home Remedies એટલે મચ્છર ભાગી જશે લીમડાના પાનનો ધૂમાડો મચ્છર દૂર કરશે