High BPની મોંઘી દવા લેવા કરતા અપનાવો આ થેરાપી

0
1064

High BP : કારણો : -નળીઓમાં કોલેસ્ટ્રોલની જમાવટએ High BP નું મુખ્ય કારલ છે . લોહીની નળીની સ્થિતિસ્થાપકતા નાબુદ થવી અને લોહીની નળીઓ કડક થવી , જયારે લોહીનો માર્ગ સાંકડો થાય ત્યારે શરીરના અવયવોને લોહી પહોંચાડવા માટે દયનું દબાણ વધારવું પડે છે . લોહી વહેડાવવામાં લોહીની નળીની સ્થિતિસ્થાપકતા પણ અગત્યનો ભાગ ભજવે છે .

ઉપાયો : ( ૧ ) કુદરતી આહાર ( રાંધ્યા વગરનો ) લેવાથી લોહીની નળીની સ્થિતિસ્થાપકતા વધશે . કુદરતી આહાર આપણા કોષોનો ખોરાક છે . કુદરતી આહાર બધા અંગોમાં સક્રિય કોષોનું પ્રમાણ વધારશે . Æ ય આમ તો માંસપેશી કોષોનું બનેલ છે . કુદરતી આહાર લેવાથી ફરીથી હદય ચેતનવંતુ થશે , નળીઓ ચેતનવનની બનશે . લોહી શુદ્ધ અને તેમની જે ધનતા જરૂરી હોય તેટલું ઘટ્ટ બનશે . લોહીની વધારે ઘનતા પણ લોહીના ઊંચા દબાણનું કારણ છે . આથી રામચરિત માનસ આધારિત નવી ભોજનપ્રથા અપનાવવી જોઈએ ,

( ૨ ) ભોજન બાદ એક કલાક આરામ કરવો . ( ૩ ) રાત્રિના ૭ કલાકની ઊંઘ કરવી . ( ૪ ) દરરોજ ૩૦ મિનિટ ગરમ પાણીમાં પગ રાખવા ( ૫ ) દર રોજ બે વખત ઠંડા પાણીથી સ્નાન કરવું . સ્નાન બાદ ટુવાલથી ઘર્ષણ કરી ચામડીને સાફ કરવી , ( ૬ ) યરોગમાં વિટામીન- B અને વિટામીન- E ની જરૂરિયાત હોય છે . જે ફણગાવેલ ( Sprout ) અનાજમાંથી મળશે . ૭ ) ક્ષારીય ખોરાક વધારે લેવો .

( ૮ ) ભોજન પહેલાં ૪૫ મિનિટ દરમિયાન પાણી ન પીવું જોઈએ અને ભોજન બાદ ૧ કલાક ૪૫ મિનિટ બાદ પાણી પીવું જોઈએ ,

( ૯ ) દરરોજ સવારે ૪૫ મિનીટ ચાલવું , ડો , બોબ ડેમરિયા ( Dr. Bob Demaria ) કોલેસ્ટ્રોલને કાબુમાં રાખવા માટે ABC Theory અપનાવવાનું કહે છે . A – Apple , B – Beat , C – Carrot . દરરોજ એક સફરજન ( Apple ) , , બીટ અને એક ગાજ ૨ ( Carrot ) લેવાથી કોલેસ્ટ્રોલ કાબુમાં રહે છે . દરરોજ એક સફરજન ખાવાથી 30 % કોલેસ્ટ્રોલ , ‘ , બીટ ખાવાથી ૪૦ % , કોલેસ્ટ્રોલ અને એક ગાજર ખાવાથી 60 % કોલેસ્ટ્રોલ ઘટી જાય છે . કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાઓ , લીવર , હદયરોગ , કિડની માટે નુકશાનકારક છે

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here