બપોરે જમ્યા પછી શુંકરવું જોઇએ ? આરામ, સવારે ભોજન બાદશું કરવું જોઇએ ? કામ
રાત્રેલચ્છીપીય શકાય ? ના, પાણી જમ્યા પહેલા કેટલા સમયે પીવું ? 48 મીનીટ
રાતનુ ભોજનકયા સમયે લેવુ ? સૂરજ આથમ્યાપેલા, રાત્રે કેટલું ભોજન લેવુ ? નબરાબર
ફ્રિજમાંથી નીકળેલી વસ્તુ કેટલા સમયપછી ખાવી ? એકકલાક પછી, રાધેલું ભોજન કેટલા સમય પછી જમી લેવુ ? 40 મીનીટ, શુંઠંડાપીણાં પીવા જોઇયે નહી
આઇસક્રીમ કયારે ખાવો ? કયારેય નહી, ખાટાફળકયા સમયે નખાવા ? રાત્રે
રાત્રે ભોજન સાથે શુંપીવુ દૂધ, બપોરે જમવા સાથે શુંપીવું ? લચ્છી , છાશ
સવારે જમવા સાથે શુંપીવું ? ન્યૂસ, સવારનો નાસ્તો કયારે કરવો ? સૂર્યોદય પછી દોઢકલાકે
ભોજનપેટ ભરીને કયારે જમવું ? સવારે, સવારે ઉઠીને કેવુ પાણી પીવું ? હલકુંગરમ
સવારે ઓછામાં ઓછું કેટલુ પાણી પીવું 2 થી 3 ગલાસ, પાણી કઇરીતે પીવું ? નીચે બેસીને શિપી શીપીને, ભોજનકેટલી વાર ચાવવું ? 32 વાર
આજીવન તંદુરસ્ત રહેવું હોય તો આ હેલ્થ ટિપ્સ ફોલો કરો