જામી ગયેલ ગુંદરને ઓગળવા માટેની ટીપ્સ અને કાચના વાસણને સાફ કરવા માટે

 આપણે ઘરે ગ્રેવી વાળા શાક બનાવીએ છીએ ત્યારે ગ્રેવી નો કલર બરાબર આવતો હોયતો નથી અને ગ્રેવીવાળું શાક કલર વાળું દેખાતું ન હોવાથી આ બધા લોકો કહે છે કે ગ્રેવી વાળા શાકનો કલર સારો હોય તો ખાવામાં મજા આવે છે જો તમે ગ્રેવીવાળા શાકનો કલર ગ્રાઉન્ડ કલર લેવા માંગતા હોય તો આ એક વસ્તુ ફેરવી દો તો ગ્રેવી નો કલર બ્રાઉન આવશે ગ્રેવીને બ્રાઉન કરવી હોય તો તેમા થોડી ઈન્ટસ્ટન્ટ કોફી ભેળવવી આમાં કરવાથી શાકનો કલર સરસ આવે છે

નેઇલ પોલીસ ની ખરીદી કરીએ અને જો વધારે સમય થાય તો નેઇલ પોલીસ સુકાવા લાગે છે અને આ સુકાઈ ગયેલી નેઇલ પોલીસ જો હાથમાં કરીએ તો તે સરસ દેખાતી નથી હોતી પરંતુ જો તમે નેઇલ પોલીસની ખરીદી કરી હોય અને તેને લાંબા સમય સુધી ઉપયોગ કરવા માંગતા હોય તો તેના આ રીતે રાખશો તો નેઇલપોલીશ લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાશે નેઇલપોલીશને લાંબા વખત સુધી ઉપયોગમાં લેવી હોય અને સુકાતી બચાવવી હોય તો તેને રેફ્રિજરેટરમાં મુકવી આ રીતે સ્ટોર કરવાથી મેલ પોલીસ ચૂકાશે નહીં અને વધારે સમય સુધી ઉપયોગમાં લઈ શકાશે

વાસણને ચકચકિત સાફ કરવા માટે આ પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરો amazon પરથી ઓર્ડર કરવા અહી ક્લિક કરો PROXISM Non-Scratch Dish Wash Cloth (Pack of 6), Steel Wire Dish Cloth, Wire Dishwashing Rags for Wet and Dry Stainless Steel Scrubber Non-Scratch Wire Dishcloth for Washing Dishesfkol (6)

કાચના વાસણોને ચકચકિત કરવા માટે દરરોજ તમે કાચના વાસણોમાં પાણીના ગ્લાસ નો ઉપયોગમાં લેતા હોય અને પાણીના ડાઘ જો કાચના ગ્લાસમાં થઈ ગયા હોય તો આ ડાઘ ન કાઢવા માટે એટલે કે કાચના વાસણોની ચકચકિત સાફ કરવા માટે આટલું કરો પાણીમાં મીઠું અને લીંબુનો રસ ભેળવી કાચના વાસણો સાફ કરવાથી વાસણો ચકચકિત થશે.

ચીપકાવવાનો ગુંદર વધારે સમય થવાથી જામી ગયો હોય તો તે ઉપયોગમાં આવી શકતો નથી પરંતુ જો તમારે આ ગુંદરને કરી ઉપયોગમાં લઈ શકાય તેવો બનાવવો હોય તો આ એક વસ્તુ જો ગુંદરમાં ઉમેરી દેવામાં આવે તો સુકાઈ ગયેલો ગુંદર ફરીથી તાજો થશે અને વાપરવા લાયક બની જશે ગુંદર જામી ગયો હોય તો તેને વાપરવા યોગ્ય કરવા માટે ગુંદરમાં થોડું વિનેગાર ભેળવવું.

કાંદા એટલે કે ડુંગળી એક એવી વસ્તુ છે કે જે સુધારતીકે ખમણતી વખતે જે લોકોને રડવું ન આવતું હોય તે લોકો પણ રડવા લાગે છે તમને પણ કાંદા સમારતી વખતે વધારે આંખમાંથી આંસુ આવતા હોય તો આ એક ઉપાય કરશો તો કાંદા સમારતી વખતે આંખમાંથી આંસુ આવશે નહીં કાંદા ખમણતી વખતે આંખમાંથી આસુ ન આવે માટે કાંદાની છાલ ઉતારી એલ્યુમિનિયમ ફોઇલમાં વીંટાળી રેફ્રિજરેટરમાં બે કલાક રાખી ખમણવા આમ કરવાથી કાંદા સમારતી વખતે આંખમાંથી આંસુ આવશે નહીં

અત્યારે એવો જમાનો થઈ ગયો છે કે દરેકના જન્મદિવસ હોય તે લગ્નની તિથિ હોય કે નાનું મોટું ફંક્શન હોય તો કેક કટીંગ કરતા હોઈએ છીએ પરંતુ કેક ખાવાનું કરતા બગાડતા વધારે હોય છે જો તમે કેકનો બગાડ ન કરો અને આ રીતે સ્ટોર કરવામાં આવે તો કેક બીજા દિવસ માટે તાજી રાખી શકાય છે વધારાની કેકને તાજી રાખવા માટે તેની સાથે ડબામાં બ્રેડની સ્લાઇસ મૂકવી આ રીતે કેકની તાજી રાખી શકાય છે

વાળને ચમકીલા બનાવવા માટે બહારના મોંઘા મૂંગા શેમ્પૂ કે કેમિકલ નો ઉપયોગ કર્યા વગર જો આ એક ઘરમાં રહેલી વસ્તુઓથી વાળ ધોવામાં આવે તો તમારા વાળ સરસ ચમકીલા અને ઘટાદાર બનશે વાળને ચમકીલા કરવા વાળમાં ચણાનો લોટ લગાડવો તેમજ ચોખાના ઘોણથી ધોવા.

જૂની રજાઈના કવર, બેડશીટ્સ અથવા સાડીમાંથી મનપસંદ આકાર તેમજ અલગ અલગ ડિઝાઇના તકિયાના કવર બનાવવામાં આવે તો મોંઘવારીમાં બચત કરી શકાશે અને તમારા ઘરની શોભા પણ વધારશે

 ઉનાળાની ગરમી શરૂ થઈ ગઈ છે એટલે આપણે તડકે બહાર નીકળીએ તો આપની ચામડી બળવા લાગે છે અને સૂક્ત અથવા તો કાળી પડી જતી હોય છે તો તમે ઉનાળામાં સન લોશન નો ઉપયોગ કરવાનું ટાડશો અને આ ઘરગથ્થુ ઉપાય કરશો તો ઉનાળામાં એટલે કે તડકામાં કાળી ચામડી થતી બચાવી શકતો ગુલાબજળ તથા ગ્લિસરિન ભેળવી ચહેરા, ગરદન, હાથ પર લગાડી થોડીવાર રહી ઠંડા પાણીથી ધોવાથી સનબર્નમાં રાહત થાય છે.

પકોડાની બજાર જેવા ક્રિસ્પી બનાવવા માટે આટલું કરો તો એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરે બહાર જેવા પકોડા બનીને તૈયાર થશે પકોડાને ક્રિસ્પી બનાવવા માટે તેમાં થોડો કોર્નફલોર ભેળવવો.

તમારે ઘરે મહેમાન આવવાના હોય અને તમે સવારથી રસોઈ બનાવવાનું શરૂ કરી દેતા હોઈએ છીએ પરંતુ આપણે ઘણી વખત સલાડ સમારવાનું છેલ્લે રાખતા હોય છે કારણ કે તે તાજુ રહેતું નથી પરંતુ જો તમે આ રીતે સલાડ સવારે વહેલું સમારી લેશો તો પણ તાજુ રહેશે સલાડને તાજું રાખવા માટે સમર્યા પહેલા સામગ્રીને થોડી વાર બરફના પાણીમાં રાખવી.

ઉનાળામાં તમારી ત્વચાને નિખારવા માટે જો આ એક ઘરે ઉપાય કરવામાં આવે તો તમારી ત્વચા એકદમ નીકળી જશે બહારના કોઈપણ કેમિકલ વગર અડધો કપ કાચા દૂધમાં એક નાનકડી ચમચી મીઠું ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા નિખરે છે.

શિયાળામાં વાળમાં ખોડો થવો દરેક મહિલાઓનો પ્રશ્ન હોય છે શિયાળામાં આ વાળમાં થતા ખોડા થી બચવા માટે આ ઉપાય કરો બથુઆને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી વાળમાંથી ખોડો દૂર થાય છે. તેમજ આ ઉપાય પણ તમે કરી શકો છો વાળમાંથી થોડો દૂર કરવા માટે વાળમાં ખોડાથી છૂટકારો પામવા મેથીદાણા અને રાઇને વાટી વાળમાં લગાડવું.

ઘણા લોકોને પ્રશ્ન હોય છે ભોજન પચતું નથી પરંતુ ભોજનને બરાબર પચાવવા માટે ભોજન બાદ વરિયાળી ખાવામાં આવતી હોય છે તે ઘણા લોકો નથી જાણતા કેમ ભોજન બાદ વરિયાળી ખાવાથી ભોજન સરસ રીતે પતી જતું હોય છે ભોજન બાદ વરિયાળી ખાવાથી ભોજન સરળતાથી પચે છે. તેમજ વરિયાળી ચાવવાથી પેટ હળવું રહે છે.

નાના બાળકોને જો અયોગ્ય ખોરાક ખાવામાં આવી જાય તો તેને પેટમાં દુખાવો થતો હોય છે જો બાળકને આ પેટનું દુખાવો દૂર કરવા માટે ઘરે આ એક ઉપાય કરવામાં આવે તો બાળકને પેટનો દુખાવો દૂર કરી શકાય છે નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો.

Leave a Comment