10.8 C
New York
Sunday, December 22, 2024

દ્રાક્ષ અને દ્રાક્ષના બીજ ખાવાના અનેક ગુણકારી ફાયદા

દ્રાક્ષ : દ્રાક્ષ તરસ , બળતરા , તાવ , દમ , રક્તપિત્ત , છાતીમાં ત્રણ – ચાંદું , ક્ષય , વાયુ , પિત્તના રોગ , મોં કડવું થવું , મોં સુકાવું , ઉધરસ વગેરે મટાડે છે . એ શરીરને પુષ્ટ કરે છે તથા કામશક્તિ વધારે છે . એ શીતળ અને સ્નિગ્ધ છે . લીલા રંગ કરતાં કાળી કે જાંબલી દ્રાક્ષમાં શરીરને લાભકારક તત્ત્વો વધુ હોય છે .

દ્રાક્ષમાં વિટામીન A , B , C અને થોડા પ્રમાણમાં લોહ હોય છે . એમાં રહેલું કેઝવેટિલ નામનું તત્ત્વ ‘ Free Padi cel’s નો નાશ કરે છે . દ્રાક્ષમાં સાકર હોવા છતાં એનાથી ડાયાબીટીસ વધતો નથી . ડાયાબીટીસવાળા દર્દી પણ રોજની ૧૦૦ ગ્રામ જેટલી દ્રાક્ષ ખાઈ શકે . રોજ દ્રાક્ષ ખાવાથી લોહીનું પરિભ્રમણ વધે છે , રીઝવેટિલને કારણે અકાળે આવતું . વૃદ્ધત્વ અટકી જાય છે . લોહીની નળીઓ તૂટતી નથી . રોગ પ્રતિકારક શક્તિ વધે છે . એલર્જીમાં રાહત મળે છે . એમાં રહેલું પોટેશિયમ લોહીનું દબાણ તથા કૉલેસ્ટરોલ ઘટાડે છે . લોહી શુદ્ધ થાય છે , ઝાડા મટે છે , શરીરમાં બળ , તાજગી વધે છે . કબજિયાત અને હરસમાં ફાયદો થાય છે . દરરોજ એક ચમચી દ્રાક્ષના બીનો પાઉડર લેવાથી સોજા , ઘા , ઘસરકો મટે છે અને આંખના નંબર ઘટે છે . ળીને હરસ

દ્રાક્ષ બીજ અર્કનો ઉપયોગ કરવા માટેની કેટલીક ટીપ્સ:

  1. પ્રોપ્રાઈલેક્ટિક અર્ક 40-50 ગ્રામ માટે દિવસમાં એકવાર લેવો જોઈએ.
  2. ઓન્કોલોજી દર્દીઓને દરરોજ 150 મિલિગ્રામ દ્રાક્ષના બીજનો ઉપયોગ કરવાની જરૂર છે.
  3. કોઈપણ કિસ્સામાં, દવા દરરોજ 500 મિલિગ્રામથી વધુ ન હોવી જોઈએ.
  4. એર્કટ્રેક્ટ અને બ્લડ પાઈનર્સના એક સાથે વહીવટથી દૂર રહેવું જરૂરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles