દરેક મહિલાનુ કામ સરળ બનાવે તેવી કિચન ટીપ્સ અને રસોઈ ટીપ્સ

0
1

રસોઈમાં ઘણી નાની મોટી ભૂલના કરને રસોઈ બગડી જાય છે તો આ રસોઈ સુધારવા માટે આ નવી નવી tips વાંચો અને તમે રસોડાના કિંગ બની જશો અને રસોડાનું દરેક કામ તમારા માટે સરળ બની જશે

મકાઈને બજારમાંથી લાવીને તેજ દિવસે ઉપયોગમાં લેવામાં આવે તો તાજી રહે છે પરંતુ 2-૩ દિવસ થાય એટલે શુકાઈ જાય છે મકાઈને ફ્રીઝમાં રાખવામાં આવે તો પણ સુકાઈ જાય છે જો તેને pin wraping કરવામાં આવે તો મકાઈ એક અઠવાડિયા થી લય 10 દિવસ સુધી મકાઇ તાજી જ રહે છે

કાળા પડી ગયેલ ગેસના બર્નરને સાફ કરવા માટે ની tips જરૂર વાંચજો તેલ ગેસના બર્નરમાં જાય અને તે ગરમ થાય એટલે વધારે સમય પછી ગેસના બર્નર કાળા પડી જતા હોય છે તો આવો જાણીએ ગેસના બર્નર સાફ કર્બ્વા માટેની tips એક બુલ લો અને તેમાં ગેસનું બર્નર મુકો ત્યાર બાદ તેમાં ઈનો નાખી અને તેના પર એક લીંબુ નીચોવો ૨૦-25 મિનીટ રહેવા ડો પછી જોશો તો ગેસનું બર્નર ચકચકિત થઈ ગયું હશે

કુકરમાં દાળ બાફતી વખતે દાળ ઉભરાઈ છે આમ થવાથઈ ગેસ અને કુકર આખું બગડી જાય છે અને સફાઈ કરવાની મહેનત વધી જાય છે જો તમે આરીતે કુકરમાં દાળ બાફવા મુકશો તો દલ ઉભરાશે નહિ દલ બાફતી વખતે કુકર બંધ કરી એ પહેલા કુકરમાં એક ચમચી મૂકી ડો આમ કવાથી કુકર માં દલ ઉભરાશે નહિ

લાદીમાં પડેલા કાટના ડાઘ કાઠવા માટે જે જાગ્ય પર કાટનો ડાઘ થયેલ હોય તે જગ્યા પર harpic નાખો અને તારના વાયરથી ઘસો એટલે વાયરથી ઘસ્સો એટલે લાદીમાં થયેલ કાટના ડાઘ નીકળી જશે

કોથમીર , મેથી અને પાલકને ઉનાળામાં તાજી રાખવા માટે ટીસ્યુ પેપરમાં વીટીને એર ટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મુકવામાં આવે તો લાંબા સમય સુધી તાજું રહે છે

ખરાબ થયેલ સ્વીચ બોર્ડને સાફ કરવા માટે નેઈલ રીમુવર ના પેડથી સાફ કરવમાં આવે તો ઘરમાં કલર કામ પછી થયેલ કલરના ડાઘ નીકળી જશે

ભીંડો સુધારતી વખતે ચાકુ ચિકાસ વરુ થઇ જાય છે અને હાથ પણ ચિકાસ વારા થઇ જાય છે આથી તમે ભીંડાનું શાક સમારતી વખતે ચપ્પુ લીંબુ વારુ કરવામાં આવે તો ભીંડાની ચિકાસ હાથમાં કે ચપ્પામાં આવેશે નહિ

ઈન્સ્ટનટ બદામની છાલ ઉતારવા માટે બદામને ૧૫-૨૦ મિનીટ ગરમ પાણીમાં પલાળી રાખવાથી બદામની ઝડપથી છાલ ઉતરી જશે

રોટલી બનાવતી વખતે લોટ વેલણમાં ચીપકી જાય છે આટલું કરો લોટ વેલમાં માં નહિ ચિપકે વેલણ એકદમ સાફ જ રહેશે રોટલી બનવાતી પહેલા વેલણ ફ્રીઝમાં મૂકી ડો

આવીજ અવનવી ટીપ્સ મેળવવા માટે કમેન્ટ જરૂર કરજો અને અમારા ફેસબુક પેઝ્ને લાઇક જરૂર કરજો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here