પેટમાથી ગરમી કાઢવા માટેની આ ફાકી ઘરે બનાવો .2 ચમચી મેથી, 2 ચમચી વરીયાળી, 1 ચમચી અજમૉ, અડધી ચમચી હીગ,2 ચમચી જીરુ
આ બધી સામગ્રીને થોડી થૉડ્ શેકીને દળી લૉ ત્યારબાદ તેમા અઙધી ચમચી સંચળ અને અઙધી ચમચી ખાવાનૉ સૉડા ઉમેરી બાટલીમા ભરી લૉ રાતના એક ચમયી એક મૉટા પાણીના પવાલામા બૉળી દૉ સવારે તે પાણી પી લૉ આ ચૂર્ણ ચાર દિવસ સુધી લૉ બસ જરૂ ર લાગે તૉ છ મહિના પછી પાછૂ બનાવૉ
શરિરમા રહેલી ગરમીથી આપણને ઘણી તકલીફ થતી હૉય છે તે આપ સૌ જાણૉ છૉ આના સેવનથી કદચ એક થી વધારે વાર ઝાડૉ થાય તૉ એક દીવસ છૉડીને આન્ સેવન કરશૉ અને મને જણાવશૉ તરતજ આનાથી પિસાબ વાટે ગરમી નિકળશે અને શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે ઈન્ડિયામા આ ચૂર્ણ ખાઓ અને ગરમીથી મુકિત તણાવ દૂર કરો
અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.