બાળક રૂપડુ જન્મસે જો ગર્ભસ્થ માતા ખાશે આ એક વસ્તુ

0
1254

ગર્ભસ્થ શિશુના સૌંદર્ય માટે દૂધી : ગર્ભિણી સ્ત્રી દરરોજ દૂધીનું મીઠું શાક કે સાકર નાખેલ દર્દીનો રસ કે દૂધીનો હલવો ખાય તો બાળક સુંદર અને ગૌર વર્ણનું અવતરે છે ,

ગર્ભસ્ત્રાવ : ( ૧ ) જવનો લોટ અને સાકર સરખે ભાગે મેળવી ખાવાથી ગર્ભપાતનો ભય મટે છે , ( ૨ ) સીતાફળનાં બીનું ચૂર્ણ લેવાથી ગર્ભપાત થાય છે ( ૩ ) પીપળાની છાલ સુકવી પાઉડર બનાવી ગર્ભિણી સ્ત્રીએ દ ૨૨ોજ સવાર – સાંજ એકએક ચમચો સાદ પાણી સાથે લેવો . આથી નવ માસ સુધી કોઈપણ પ્રકારની તકલીફ વિના પૂર્વે મહિને પોષાયેલું સ્વસ્થ શિશુ જન્મે છે .

૪ ) અકાળે ગર્ભ પડી જવાની તકલીફ થતી હોય તો બે કપ દૂધમાં એક ચમર્ચા સૂંઠ નાખી સવાર – સાંજ નિયમિત છેલ્લા દિવસો સુધી પીવાથી ગર્ભ પડી જવાનો ભય અવશ્ય ટળે છે . આ પ્રયોગની કોઈ આડ અસર નથી .

( ૫ ) ગર્ભ રહ્યા બાદ દ ૨૨ોજ દિવસમાં બે – ત્રણ વખત બરફનો ટૂકડો યોનિમાં દસ – પંદર મિનિટ દબાવી રાખવાથી અને પ્રયોગ નિયમિત કરતા રહેવાથી ગર્ભપાતનો ભય ટળે છે . જો શરદી – ઠંડીની ફરિયાદ હોય તો આ પ્રયોગ કરી ન શકાય .

( ૬ ) પદમાખ નામની વનસ્પતિની લાકડી બજારમાં મળે છે . તેને ચંદનની જેમ ઘસીને સેવન કરતા રહેવાથી ગર્ભસ્ત્રાવ થતો અટકે છે . અન્ય ચિકિત્સા સારવાર સાથે સહાયક ચિકિત્સા તરીકે પણ આ ઉપચાર કરી શકાય .

( ૭ ) પ્રચૂર માત્રામાં વિટામિન ‘ સી’નું સેવન કરવામાં આવે તો ગર્ભસ્ત્રાવ કે ગર્ભપાત થવાનો ભય મટે છે . ભૂણની ચારે તરફ રહેલું આવરણ ટૂટી જવાથી ગર્ભપાત થઈ જાય છે . વિટામિન ‘ સી ’ આ આવરણની રચનામાં મોટો ફાળો ધરાવે છે . જો શરીરમાં વિટામિન સી ’ પૂરતા પ્રમાણમાં હોય તો એ આવરણ વધુ મજબૂત બની ગર્ભને પડી જતો અટકાવે છે . આથી જ ગર્ભવતી મહિલાઓએ ગર્ભકાળ દરમિયાન વિટામિન ‘ સી ’ યુક્ત પદાર્થો વધુ પ્રમાણમાં લેવા જોઈએ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here