(1) ફર્નિચર પરથી ડાઘ દૂર કરવા માટે આ ઉપાય ચોક્કસ અજમાવજો લીંબુ પર મીઠંું ભભરાવી ઘસવાથી અથવા ઓકઝેલિક એસિડથી ફર્નિચર પર પડેલા શાહીના ડાઘ નીકળી જાય છે. જો ડાઘ વધારે જૂના હોય તો ત્યાં સહેજ સ્પિરિટ રેડી કપડાથી ઘસો.(2) ફર્નિચર પર બાળકો વારંવાર લીટા કરતા હોય છે આમ ફર્નીચર પડેલા લિસોટા દૂર કરવા માટે અખરોટની છાલની લીસી બાજુને ઘસવાથી તે સમથળ બની જશે. જો ફર્નિચર પર ઘેરા બ્રાઉન રંગનું પોલિશ કરેલું હોય, તો ઘસવાથી પડેલા ડાઘ દૂર કરવા બ્રાઉન શૂ પોલિશ રૂ પર લઈને તેના પર લગાવો એ સિવાય આયોડિન પણ લગાવી શકાય.
(3) ફર્નિચર પર સળગતી દીવાસળી, મીણબત્તી વગેરે પડી જવાથી કે વધારે ગરમીને લીધે બળી જવાથી ઊંડા ડાઘ પડી જાય છે. આ માટે સિગારેટની રાખને લીંબુના રસમાં મિક્સ કરી પેસ્ટ બનાવવી ડાઘવાળી જગ્યાએ લગાવી દો. તેનાથી ડા ઘ સંપૂર્ણપણે નીકળી જતા નથી, પરંતુ છુપાઈ તો જાય છે. જો કે ફર્નિચર વધારે બળી ગયું હશે તો આ રીતે સફળ નીવડશે નહીં.
આયુર્વેદની ૧૫ થી વધુ ઉપયોગી ઔષધથી થતા ફાયદા વિષે જાણો અને શેર કરવાનું ભૂલશો નહિ વાંચવા અહી ક્લિક કરો
દવા લેવા છતાં ઉધરસ મટતી નથી તો આ દેશી ઉપચાર જરૂર કરજો વાંચવા અહિ ક્લિક કરો
કેન્સરને હમેશા માટે દુર રાખવા આટલું જરૂર કરો આટલી કાળજી રાખશો તો કેન્સર થશે નહિ વાંચવા અહિ ક્લિક કરો
રોગી પોતે સૌથી સારો ડોકટર બનીac શકે છે વાંચવા અહિ ક્લિક કરો
આ રીતે હળદરની પેસ્ટ ચહેરા પર લગાવી જુઓ ચહેરો નીખરી ઉઠશે વાંચવા અહિ ક્લિક કરો
વિટામીનની ગોળી સલાહ વગર લેવાથી થાય છે આ ભયંકર બીમારી વાંચવા અહિ ક્લિક કરો
(4) ફર્નિચરમાં ચમક લાવવા માટે ૧ ચમચો ઓલિવ ઓઈલ, ૧ ચમચો સફેદ ઓઈલને થોડા સમય ગરમ પાણીમાં મિક્સ કરી ફર્નિચર પર પોતું ફેરવવું. આમ કરવાથી ફર્નીચરમાં ચમક આવે છે (5) લાકડા માંથી થતી ઉધઈ થી લાકડાને બચાવવા માટે લાકડામાં ઊધઈ થતી હોય, તો તેમાં તમાકુ ભરવું આમ કરવાથી ઉધીનો નાશ થશે(6) પલંગના ચારેય પાયા પર કપૂરની પોટલી લટકાવવાથી પલંગ પરના માંકડ ભાગી જાય છે. અને કોઈ જીવત પણ થતી નથી(7) બારીની જાળી પર કેરોસીનનું પોતુ ફેરવવાથી કરોળિયાના જાળા થતા નથી.(8) પોલિશ કરેલ ટેબલ પર પડેલાં ગરમ પાણીના ડાઘ દૂર કરવા સલાડ ઓઈલની અંદર મીઠું મેળવી ડાઘ પર લગાડી એક કલાક સુધી રહેવા દેવું, ત્યારબાદ મુલાયમ કપડાંથી ઘસીને લૂછી નાંખવાથી ડાઘ અદ્રશ્ય થઈ જશે.(9) ડ્રોઅરના ખાનામાં અંદર વાર્નીશ લગાડવાથી સફાઈ વધુ સારી થાય છે. આમ વર્નીશથી સફાઈ કરવી(10)ફર્નિચર પર્ફ્યૂમ, પીણાં, દવાઓ, ગરમ પાણી વગેરે ઢોળાવાથી પણ ડાઘ પડી જાય છે આ ડાઘ દુર કરવા માટે . આથી તે ઢોળાય કે તરત જ તે જગ્યા લૂછીને નાખીને ટર્પેન્ટાઈન અને અળસીના તેલને ૧:૪ના પ્રમાણમાં મિક્સ કરી સાફ કરો. આ મિશ્રણ બનાવીને શીશીમાં ભરાવી રાખવું વધારે સારું, જેથી જરૂર પડે કે તરત તેનો ઉપયોગ કરી શકાય.
(11) ફર્નિચરનું પોલીશ ઝાંખુ થઈ ગયેલું હોય તો, આ ઉપાય કરો ત્યારે ચા બનાવ્યા પછીના તપેલીમાં વધેલા ચાનાં પાંદડાને (સાકર વગરનાં) એટલે કે ખાંડ વગરના ફર્નિચર પર ઘસવાથી થોડીવારમાં ફર્નિચર પર ચમક આવી જશે!(12) પોલીસ કરેલું ફર્નિચર ચકચકિત કરવા માટે પોલિશ કરેલું ફર્નિચર સરકાવાળા પાણીથી સ્વચ્છ અને ચકચકિત બનશે.
આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો
પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો
બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો
શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો
અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો
શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો
અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો
આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો