બજાર જેવા ફાફડી ગાંઠિયા બનાવાની અેકવાર અચુક વાચજો

  • જરૂરી સામગ્રી
  • 250 ગ્રામ ચણા નો લોટ
  • 1/4 ચમચી હીંગ
  • 1/4 ચમચી અજમો
  • 1/2 ચમચી સ્પૂન સોંડા
  • નમક જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

ફાફડી ગાંઠિયા બનાવાની રીત –

સૌથી પહેલાં ચણા ના લોટ મા અજમો, તેલ અને હીંગ નાખી મીક્સ કરી લો. પછી સોડા મા થોડું અડધો કપ જેટલું પાણી નાખી એકદમ ફીણવાનુ. પછી કઠણ લોટ બાંધવો પછી લોટ મા થોડું થોડું પાણી નાખી લોટ ને ખુબજ મસળવો.

એકદમ સફેદ અને સોફ્ટ થઇ જાય એટલે પાટલા ઉપર પુરી જેવડું લૂવૂ લઇને સ્પીડ માં ધસવાનુ પછી ચાકુ ની મદદથી ગાંઠીયા ને કાઢી લો. હવે ગરમ તેલ મા બે થી પાંચ ગાંઠીયા તળવા ના. આવી રીતે બધા ગાંઠીયા બનાવી લો

અહિ ક્લીક કરો https://youtu.be/yd6faotGbwA

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles