વીંધાવેલ કાનનું છેદ મોટું થઇ ગયું હોય તો સરળ ઉપાયથી છેદ કરો નાનું

0
25857

એમાં કોઈ શંકા નથી કે આજ કાલ છોકરીઓ કાનના ઝુમ્મર પહેરવાને બદલે મોટી સાઈઝના અને લટકણીયા વાળા ઇયરીંગ પહેરવાનું વધુ પસંદ કરે છે. આમતો આજ કાલ છોકરીઓ ઉપરાંત છોકરાઓ પણ કાનમાં કાઈ ને કાઈ પહેરવાનો શોખ ધરાવે છે. જો આપણે એમ કહીએ કે આવું કરવું આજકાલ ની ફેશન થઇ ગઈ છે, તો કાઈ જ ખોટું નહી ગણાય. ખરેખર મોટા ઇયરીંગ પહેરવાથી કાનમાં છિદ્ર વાળી જગ્યાએ જ્યાં ઇયરીંગ પહેરવામાં આવે છે, તે છિદ્ર ઘણા મોટા થઇ જાય છે. તે ઉપરાંત ત્યાં વધુ ખેંચાણ પડવાનો ભય પણ રહે છે

ગરમ પાણીમાં ચપટીભર તજ,ભેળવી પીવાથી આ 7 બીમારીઓ થશે દૂર

કાનના છિદ્ર મોટા થવાથી કેવી રીતે બચી શકાય છે

એવામાં જો તેની તરફ વધુ ધ્યાન ન દેવામાં આવે તો ક્યારે ક્યારે કપાઈ પણ શકે છે. તેના લીધે જો તમારા કાન ના છિદ્ર મોટા થઇ ગયા છે અને તમે પણ આ તકલીફથી છુટકારો મેળવવા માગો છો તો આજે અમે તમારા માટે એક સહેલો અને સરળ ઉપાય લાવ્યા છીએ. જેના ઉપયોગથી તમારા કાનના છિદ્ર મોટા થશે નહી. તો આવો હવે અમે તમને જણાવીએ છીએ કે તમારા કાનના છિદ્ર મોટા થવાથી કેવી રીતે બચી શકાય છે. સુતી વખતે લાંબા અને ભારે ઇયરીંગ ઉતારી દો. તે ઉપરાંત ક્યારે પણ વધુ સમય સુધી ટીંગાતા ઇયરીંગ ન પહેરો, કેમ કે તેનાથી પણ કાનના.  છિદ્ર મોટા થઇ શકે છે.

આ પણ વાંચો: કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

જન્મથી બાળક મૂંગું અને બેરુ હોય તો ફ્રી ઓપરેશન થશે જરૂરી આંગળી ચીંધવાનું કામ કરજો વધુ માહિતી માટે અહી ક્લિક કરો

આપણા દાદી – નાની કેમ દૂધ બાદ તુરંત પાણી ન પીવાનું કહેતા હતા ,જાણો છો કારણ ? વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

દવા વગર માથાનો દુખાવોની દુર કરવા કરો આ ઉપાય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

ગરીબોની બદામ મગફળી સ્કિન , હાર્ટ પ્રોબ્લેમ, ડાયાબિટીસ માટે છે મફતની દવા

કાનના થયેલ મોટા છોદ્રોથી છુટકારો કેવી રીતે મેળવવો

જો તમારા કાનની તે . ..જગ્યાએ સર્જરી કરાવરાવી તો ઓછામાં ઓછા છ મહિના સુધી કાનમાં ફરી વાર છિદ્ર કે પીયર્સિંગ ન કરાવો. હવે આ પદ્ધતિથી તો તમે તમારા કાનના છિદ્ર મોટા થવાથી બચાવી શકો છો. પણ હવે અમે તમને જણાવીએ છીએ કે જો તમારા કાનના છિદ્ર મોટા થઇ ગયા છે, તો તમે આ તકલીફથી છુટકારો કેવી રીતે મેળવી શકો છો.

(1) તેમાં સૌથી પહેલા કાનની નીચે ટેપ લગાવી દો, જેથી જો તમે .કોઈ વસ્તુ લગાવો તો ખસી ન શકે. પછી છિદ્ર વાળી જગ્યામાં ટુથપેસ્ટ ભરી દો અને કાનને ચારે બાજુથી સારી રીતે સાફ કરી લો. તમારે આ ટુથપેસ્ટ ને આખી રાત આવીરીતે જ લગાવેલી રહેવા દેવાની છે અને પછી સવારે ઉઠીને તેને .સાદા પાણીથી ધોઈ લો.

(2) પાણી થી ધોયા પછી તેની ઉપર કોઈ મલમ.  ….જરૂર લગાવી દો. તે એટલા માટે કે ટુથપેસ્ટ લગાવ્યા પછી તમારી સ્કીન સુકી થઇ જશે. તેવા માં મલમ વેસેલીન લગાવવાથી તમને રાહત મળશે. જણવી દઈએ કે આ રીત ને તમારે રોજ કરવાની રહેશે.

(3) તેની સાથે જ એ વાતનું ધ્યાન રાખો કે કાનમાં ત્યાં સુધી કોઈ ઇયરીંગ ન પહેરો જ્યાં સુધી તમારા કાનના છિદ્ર નો આકાર તમારી મુજબ ન થઇ જાય.

આ પણ વાંચો:

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવો

આજ સાંજના મેનુ માં બનાવો ચટાકેદાર મિસળ પાઉં (Misal Pav)

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here