દેશી દુઘીથી કરો અકસીર ઈલાજ શરીરને કોઈપણ પ્રકારનુ કષ્ટ આપ્યા વગર કે સર્જરી કરાવ્યા વગર ઘણાજ ઓછા ખર્ચે દેશી દુધીથી સાદો , સરળ અને સરળ ઈલાજ હકીકત King Edward Memorial Hospital ડો . શ્રી મનુભાઈ કોઠારી કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલ મુંબઈનાં નિવૃત ડોકટર શ્રી મનુભાઈ કોઠારીએ આપેલો સૌથી વિશ્વસનીય અને અનુભુત પ્રયોગ છે .
તેઓ નિવૃતિ પછી પણ આ જ હોસ્પિટલમાં એનાટોમી વિભાગમાં સંશોધન કાર્ય કરતા હતા તે દરમિયાન અલગ અલગ શારિરીક ફરિયાદો લઈને અનેક જરૂરિયાતમંદ દર્દીઓ આવતા હતાં . તેથી તેમના સંશોધનાત્મક પરિણામને લોકોને આપવાનું શરૂ કર્યું . તેઓ દુધીના રસનું સેવન કઈ રીતે કરવું તે સમજાવીને કોઈપણ પ્રકારની દવા આપ્યા વગર જ દર્દીને એક માસની મુદત આપીને ફરીથી આવવાનું કહેતા . જયારે દર્દી ફરીથી મળવા આવતા ત્યારે તેમની તમામ શારિરીક ફરિયાદો દુર થઈ ગઈ હોવાનું જણાઈ આવતું . દર્દીઓ ડોકટર સાહેબને કંઈક ને કંઈક ભેટ આપવાનો પ્રયત્ન કરતાં પરંતુ ડોક્ટર સાહેબ તેઓની ભટ હસતા મુખે પરત કરતા . અને જરૂરિયાત મંદોને આ ઉપાય સૂચવવાનું કહેતા .
વાસ ( દમ , હાંફ , અસ્થમા ) . મંદ પાચનક્રિયામાં સુધારો , કોલેસ્ટેરોલથી મુકિત , હૃદયરોગમાંથી મુકિતા , કબજીયાતમાંથી મુકિત ,ગાંઠો અને ગરમીથી મુકિત , બાયપાસ સર્જરીથી મુકિત , એસીડીટીમાંથી મુકિત , સંધિવામાંથી મુકિત , બ્લડપ્રેશરમાંથી મુકિત , કફ – ગેસથી મુકિત , આંખ કાન માથાનો દુખાવો મટે , ડાયાબીટીઝમાંથી મુકિત , વજન અને ચરબી ઘટે , બંધ નસો ખુલી જાય
ઉપરોકત જણાવેલ તમામ પ્રકારની બિમારીઓથી પીડાતા ઘણાં બધા લોકો સહીસલામત બચી ગયા જેઓને ડોકટરોએ ૪-૫ દિવસના મહેમાન ગણીને રજા આપી દીધેલી તેઓ હાલ ૫ મો જન્મદિવસ મનાવી રહ્યાં છે . અને જેમને ઉડીને દૈનિક ક્રિયાઓ કરાવવી પડતી હતી તે આજે પ -૧૦ કિમી આરામથી ચાલી શકે છે અને પોતાનીતમામ પ્રકારની દૈનિક ક્રિયાઓ જાતે કરે છે . તો હવે ડોકટરોનાં મોંઘા ઈલાજથી બચવા માટે આ ઉપાય જરૂરથી અપનાવો અને બીજાઓને પણ સહભાગી બનાવો .
રીતઃ- રપ ૦ ગ્રામ તાજી દેશી દુધી છાલ સાથે છીણી ર્ડ ટુકડા કરી સાથે તુલસી અને ફુદીનાનાં ર૦-૨૦ પાન નાખી મિકસર કે જયુસર દ્વારા રસ કાઢી પાતળા કપડાથી ગાળીને બરાબર નિચોવીને રસ તૈયાર કરો . તેમાં ૪-૫ મરીનો ભૂકો ( પાવડર ) તથા સહેજ સંચળ ઉમેરીને તાજે તાજુ જ હારબતની જેમ પીવું . દર્દ વધારે હોય તો દિવસમાં ત્રણ ટાઈમ સવાર – બપોર – સાંજ તાર્જ તાજુ જ બનાવીને પીવું . ફ્રીજમાં રાખેલું પીવું નહિ
- રસોડાના કામને સરળ પણ બનાવશે અને તમારા પૈસા પણ બચાવશે એવી આ ટીપ્સ
- બજાર જેવી ઘરે સેવ ઉસળ બનાવવાની રીત | sev usad bnavvani rit
- છ ફ્લેવરનું પાણી પુરીનું પાણી બનાવવાની રીત | લારી પર મળે તેવું પાણી પુરીનું પાણી
- શિયાળાની ઠંડીમાં બનાવી શકાય તેવા શાક | મકર સંક્રાંતિ સ્પેશિયલ શાક બનાવવા માટેની રીત
- કિચન કિંગ બનવા માટે દરેક મહિલાઓ માટેની સ્માર્ટ કિચન ટિપ્સ | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ