diwali nasta list કેમ છો મિત્રો દિવાળીની સીઝન શરુ થઇ ગઈ છે એટલે નાસ્તો તો બનાવવો જ પડે તમે વિચારી રહ્યા છો દિવાળીમાં શું નાસ્તો બનાવવો તો અમે તમારી માટે લઈને આવિયા છીએ દિવાળીમાં બનાવી શકાય તેવો નાસ્તો બનાવવા માટેની નાસ્તા લીસ્ટ
નાયલોન પૌવા નો ચેવડો | nylon poha chevdo | ક્રિસ્પી અને ટેસ્ટી ચેવડો | nashta recipe in Gujarati | diwali nasta list
Chakli recipe ingredients | ચકરી ફરસાણ | Chakli recipe Gujarati
- ૧ કપ ચોખા
- ૧/૨ કપ ચણા દાળ
- ૧/૩ કપ મગની દાળ
- ૧/૩ કપ અડદની દાળ
- ૨ ટીસ્પૂન આખા ધાણા
- મસાલો બનાવવા માટે
- ૧ ટીસ્પૂન તલ
- ૧/૨ ટીસ્પૂન લાલ મરચું પાઉડર
- ચપટી હિંગ
- ૧/૨ ટીસ્પૂન અજમો
- ચપટી હળદર
- ૨ ટીસ્પૂન ગરમ તેલ
- તળવા માટે તેલ
- મીઠું સ્વાદ અનુસાર
ચકરી ની રેસીપી | ચકરી બનાવવાની રીત | chakli recipe in gujarati | ચકરી બનાવવાની રીત બતાવો
ચકરી બનાવવા માટે સૌ પ્રથમ ચોખા ને શેકી લો, ત્યાર બધી જ દાળને અલગ અલગ કરીને શેકી લો, બધી દાળ શેકાય ઠંડી પડે એટલે આખાધાણા સાથે મિક્સર જારમાં માં વાટી લો, હવે મોણ માટે તેલ ગરમ કરો તેને લોટ માં રેડી ચમચી થી મીક્સ કરો,લોટ માં મીક્સ કરેલો મસાલો ઉમેરો, લોટ માં જરુરી પાણી રેડી ને પરોઠા જેવો લોટ બાંધવો એને બરાબર મસળી લો,સંચા માં ચકરી ની જાળી મુકો,તેલ થી ગ્રીસ કરી લો, ચકરી તળવા માટે તેલ ગરમ કરો, સંચામાં લોટ લઈ ઢાંકણા પર ચકરી પાડવી, ગરમ તેલમાં ચકરી તળી લો. ચકરી ઠંડી પડે એટલે એરટાઇટ ડબ્બા મા ભરી લો, નાસ્તામાં સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ ચકરી વધારે સમય સુધી રાખી શકો છો તમે બહાર ફરવા જવાના છો તો આ ચેવડો બનાવીને સાથે લઈ જઈ શકો છો diwali nasta list જો તમને નાયલોન પૌવા નો ચેવડો બનાવવાની રીત સારી લાગી હોય તો મિત્રો સાથે શેર કરજો અને જો બીજી રેસીપી મેળવવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો