ડાયાબીટીસ થી સંપૂર્ણમુકત થવા કરો આ પ્રયોગ

ડાયાબીટીસ થી સંપૂર્ણમુકત મળવો છેલ્લા ૨૦ વર્ષથી પણ વધારે સમય થી દિવસ માંબે ઈસ્યુલીન લેતી એક ૬૫ વર્ષ ની મહીલા એ ઘર ની બનાવેલ આ દવા નો પ્રયોગ કર્યો છે , અને તેણીએ ડાયાબીટીસ થી સંપૂર્ણ મુકિત મેળવેલ છે એટલુ જ નહિ તેણીએ પોતાનું રોજિંદુ ભોજન ( મીઠાઈ સાથે ) લઈ શકે છે , ડોકટરો એ તેમને ઈસ્યુલીન તથા ડાયાબીટીસ ની બધી જ દવાઓ બંધ કરવા સુચવેલ છે .

ડો.ટોની આભેડિયા ( બોમ્બે કિડની સ્પેશ્યાલિસ્ટ ) એ પ્રયોગ દ્વારા એક આવી દવા નું સંશોધન કરેલ છે . જેના દ્વારા ડાયાબીટીસ ના દર્દી સફળતા પુર્વક બહાર નીકળી શકે છે ,

સામગ્રીઓ ( ૧ ) આખા ઘઉં ૧૦૦ ગ્રામ ( ૨ ) ખાવા ના ગુંદ ૧૦૦ ગ્રામ ( ૩ ) જવ ૧૦૦ ગ્રામ ( ૪ ) કલોજી ( કાળા તલ જેવી લાગે ) ૧૦૦ ગ્રામ

બનાવવાની રીત ઉપર બતાવેલ તમામ વસ્તુઓને સવારે પાંચ ગ્લાસ પાણી ની અંદર કાચના વાસણ માં પલાળી દેવી , ત્યાર બાદ સાંજે દસ મીનીટ સુધી ઉકાળવું . ઠંડુ થઈ ગયા પછી જીણા કપડા થી ગાળી કાચની બોટલ અથવા અન્ય કાચ ના વાસણ માંભરી દેવું . ઉપયોગ કઈ રીતે કરશો રોજ સવારે નરણા કોઠે , તૈયાર કરેલ પાણી માંથી એક ચાના કપ જેટલું પીવું આ રીતે સતત સાત દિવસ સુધી ચાલુ રાખવું . બીજા અઠવાડીએ વહેલી સવારે એકાંતરે પાણી પીવા નું ચાલુ રાખવું . તમારા આશ્ચર્ય વચ્ચે તમે જાણશો કે કોઈ જાત ની આડ અસર વગર તમારો રોજિંદો ખોરાક લઈ શકશો .

આ ઈલાજ બને તેટલા વધુ લોકો સુધી પહોંચાડશો જેથી વધુ લોકો લાભ લઈ શકે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles