દાંતના દરેક રોગોનો ઉપચાર એક સાથે વાંચજો અને મિત્રો સાથે શેર કરો

દાંત દરેક રોગો માટે આયુર્વેદિક ઉપચાર:

દાંતના રોગો એરંડાના તાજા દાતણથી કે એરડાનો રસ દાંતે ઘસવાથી દાંતના રોગો મટે છે. દાંત ખટાવા : દાંત ખટાઈ જાય ત્યારે તલના તેલમાં દળેલું મીઠું મેળવી આંગળીથી દાંતને રોજ ઘસવાથી બુટાઇ જવાની પીડા દૂર થાય છે.

હાલતા દાંત માટે દેશી ઉપચાર :

(૧) જાંબુડીની છાલના ક્વાયના દિવસમાં બે વાર કોગળા કરવાથી દાંતના પેઢાનો સોજો મટે છે અને હાલના દાંત મજબૂત બને છે. (૨) માલૂળ, ફટકડી અને સફેદ કાથાનું સમાન ભાગે બનાવેલું કપડાણ બારીક ચુર્ણ દરરોજ બે-ત્રણ વખત દાંત પર બરાબર ઘસી ખુબ લાળ પડવા દેવાથી આઠ-દસ દિવસમાં જ હાલતો દાંતમાં ૧૨ પડવા લાગે છે. લાંબા સમય સુધી પ્રયોગ જાળવી રાખવાથી દાંત પૂરેપૂરા મજબૂત થાય છે. (૩) કોઠાનું શરબત સવાર, બપોર, સાંજ ૧-૧ કપ લેવાથી હાલતા દાંત અને પેઢાં મજબૂત થાય છે. (૪) નિયમિત ભોજન બાદ એક સફરજન ખાવાથી દાંત તથા અવાળુ મજબૂત થાય છે.

દાંતનો દુઃખાવો દૂર કરવા માટે:

(૧) દાંત કે દાંતના પેઢામાં દુઃખાવો હોય તો ડુંગળીનો એક ટુકડો મોંમાં રાખી મૂકવો. દરરોજ ભોજનમાં બંને સમય એક કાર્યો કાંદા ચાવી ચાવીને ખાવામાં આવે તો પણ દાંતની પીડામાંથી મુક્તિ મળે છે. (૨) લીમડાની છાલ પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતના પેઢામાં થતો દુખાવો મટે છે. (૩) જાયફળના તેજનું પુમડું સડેલા અંતમાં રાખવાથી દાંતમાં રહેલા બેક્ટેરિયા દૂર થઈ દાંતનો દુઃખાવી મટે છે. (૪) આખી કિંમજ મોંમાં રાખી તેનો રસ દુખતા દાંત પર પથરાતાં રહે તેમ કરતા રહેવાથી દાંત દુઃખતા મટી જાપ છે.

સફેદ દાંત કરવા માટે :

(૧) ડુંગળી ખાવાથી શ્વેત સફેદ દૂધ જેવા થાય છે. (૨) ફટકડીનું ચૂર્ણ ઘસવાથી દાંત સફે અને ચોખ્ખો થાય છે. (૩) તલના તેલમાં કપુર અને સિંધવ મેળવી સવાર-સાંજ દાંત પર પસવાથી કે કોગળા કરવાથી લાંબા સમય સુધી દાંત મજબૂત એ છે.

દાંતના અનેકરોગો :

(૧) ઘીંબુના છોતરાં પર થોડું સરસિયાનું તેલ નાખીને ત અને પેઢાં પર ચકી હત હૂંડ બંને ચમકદાર થાય છે, પેડો મજબૂત થાય છે, દરેક પ્રકારનો દાણોનો નાશ થાય છે તેમાં પોદિમા જેમા રોગોથી બચાવ થાય છે. મશીનથી દાંત સાફ કરાવવા હિતકર નથી. (૨) દંડ અને કરંજનું ઘટક કરવાદી દાંત મજબૂત એ છે. (૩) કેરીના ગોટલામાંથી નીકળતી ગોટલી અનેક રોગોમાં અકસીર દવા જેવું કામ વે કે. (ત રોગોની તે એક મોટી ઔષધિ છે. પાોરિયા સહિત ખરા દંત રોગોમાં કેરીની ગોટલીના પાઉડરથી નિયમિત મંજન કરતા રહેવાથી ઝડપી અને ચોખ્ખો ફરક પડવા લાગે છે. (૪) જાંબુની સૂકવેલી છાલનો પાઉડર (જે કારમાં મળે છે.) મંજન માક દિવસમાં બે-ત્રણ વખત પસવાથી ધંત દુખતા હોય, દાંત કે પેઢામાંથી લોહી તું હોય કે દાંત હાલતા હોય તે બધી સમસ્યા દૂર થાય છે. (૫) પાંચ તોલા કાળા તલ સવારમાં ખૂબ ચાવીને ખાવાપી અને ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબૂત બને છે અને પારિયો પણ મટી જાય છે. (૬) તત્વના તેમનો કાંગળી ૧૦-૧૫ મિનિટ મોંમાં રાખવાથી પાર્વરિયા મટે છે. અંતની છારી : સરજનનો રસ સૌડા સાથે કેવી દાંતે સવાથી દાંતની છારી દૂર થઈ દાંત સ્વચ્છ બને છે.

દાંતની સુરક્ષા :

માટે ભોજન પછી અથવા અન્ય કોઈ પણ પદાર્થ ખાધા પછી ગણીને ૧૧ વાર કોગળા જરૂર કરવા. ગરમ વસ્તુ ખાયા પછી ઠંડી વસ્તુ ન ખાવી. પેઢાના રોગીએ ડુંગળી, ખટાં, લાલ મરચું અને ગળ્યા પદાર્થોનું સેવન ન કરવું.

દાંત ની સંભાળ આ રીતે કરવી

(૧) સરગવાનો ગુંદર ચલા દાતમાં ભરવાથી તપીડા મટે છે. (૨) વિલના તેલમાં રૂનું કુમ, બીજથી પોથી દોઢ પર કે દુઃખતા દાંત પર દબાવી રાખવાથી દાંતની પીડા મટે છે. (૩) હંગને પાણીમાં ઉકાળી કાંગળા કરવાથી તપીડા મટે છે. (૪) દાંતના પોલાણમાં હિંગ અથવા અક્કલગરો ભરવાથી દાંતનો દુખાવો કટે છે. (૫) રાવણમાંથી નીકળતું દૂધ દુઃખતી દાઢ પર લગાવવાથી દાંતનો દુ:ખાવો મટે છે. (૬) સવારના પહોરમાં કાળા તાક ખૂબ ચાવીને ખાઈ ઉપર થોડુ પાણી પીવાથી દાંત મજબૂત બને છે. (૭) વડની વડવાઈનું દાતણ કરવાથી શીલતા દાંત મજબૂત થાય છે. (૮) તલનું તેલ આંગળી વડે પેઢા પર ઘસવાથી હાલતા દાંત મજબૂત બને છે. (૯) પોલા થયેલા અને કોહવાઈ ગયેલા દાંતના પોલાણમાં લવિંગ અને કપૂર અથવા તજ અને હિંગ વાટી ભેગું કરી ભરી દેવાથી આરામ મળે છે. (૧૦) દાંતમાં લાંબા સમય સુધી પર ભરાઈ રહે અને સારવાર લેવામાં ન આવે તો મૂળિયા પાસે પરુની ગાંઠ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં પણ દાંતના મૂત્રની સારવાર અને મુદ ઓપરેશન કરી દાંત બચાવી શકાય છે. (૧૧) આંકડાનું મૂળ દાંતે પસવાથી દાંતની કળતર મળે છે.

સુખી થવું એ માણસનો જન્મ સિદ્ધ અધિકાર નથી, કર્મ સિદ્ધ અધિકાર છે. – સુરેશ દલાલ

દાંતનો સડો થયો હોય તો :

(૧) દાંતનો સડો હોય તો વડનું ઘતણ કરવું, (૨) દ્યૂતમાં સડો હોય તો સ્વમૂત્રના કોગળા કરવાથી ફાયદો થાય છે.

દાંતમાંથી લોહી નિકડતું હોય તો :

(૧) લીંબુનો રસ આંગળીના ટેરવા પર થઈ દાંતના પેઢા પર મસળવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. (૨) મીઠાના પાણીમાં કૉંગળા કરવાથી અથવા કાળો કે હળદરનું ચૂર્ણ લગાવવાથી પડેલા ધંતનો રક્તસ્ત્રાવ બંધ થાય છે. (૩) સફરજનનો રસ સોડા સાથે મેળવી દાંતે ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. (૪) વિટામિન સી દાંતના રોગો સામે રશ આપે છે. તે આમળામાં પુષ્કળ પ્રમાણમાં હોય છે. આથી પેઢામાંથી લોહી નીકળે તો વિટામિન ‘સી’ લેવું. (૫) દાંત અને પેઢામાંથી લોહી નીક્ળનું હોય તો દિવસમાં બે- ચાર વાર સાકર નાખી બનાવેલું સીંબુનું શરબત પીવાથી ફાયદો થાય છે.

દૈતરક્ષા કરવા માટે :

દરરોજ અને સમય જમ્યા બાદ અને નાસ્તા વગેરે પછી કોઈ પણ તાજા ફળ આખાં કે મોટાં સમારીને ખુબ ચાવીને ખાવાં, તાજા ફળોમાં રહેલ ક્ષાર તત્ત્વો દાંતનું આરોગ્ય સાચવી શકે, દાંત જીવનભર રહે અને દાંતની કોઈ તક્લીક ઓતી નથી.

દાઢનો દુ:ખાવો દૂર કરવા માટે આયુર્વેદિક ઉપચાર:

(૧)તજનો તેલ કે અર્કનું પુમડું પીલી કે દુઃખતી દાઢમાં મુકવાથી રાહત મળે છે. (૨) જાયફળના તેલનું પોતું દાંતમાં રાખવાથી દાંતના કીડા મરી જઇ દાંતની પીડા મટે છે. (૩) કપૂરની ગોળી, લવિંગ, સરસિયું તેલ, વડના દૂધમાં બોળેલું રૂનું પૂમડું, પીમાં તળેલી હિંગનો ટૂંકો એમાંથી કોઈ પણ એક દાડ નીચે રાખવાથી દર્દમાં આરામ થાય છે. (૪) લીમડાની કુમળી કૂંપળોના ચાર-પાંચ ટીપાં રસ જે દાઢ દુખતી હોય તેની વિરૂટના કાનમાં મૂકવાથી દુઃખતી દાઢ મટે છે.

દાંત હાલતા હોય તો આ ઉપચાર કરો:

હાલતો દાંત પડતો ન હોય અને સારો ન થઈ શકે તેમ હોય તો મકાઈના પાનના તાજા રસમાં થોડુ પી મેળવી હાલતા દાંત પર અને પેઢા પર આસપાસ બધે દિવસમાં ત્રણ-ચાર વાર ચોપડવાથી હાલતો દાંત પડી જાય છે.

દાંતના દુઃખાવો દૂર કરવા સૌથી શ્રેષ્ઠ ઉપાય : (૧) નગોડનાં પાનને કપડામાં બાંધી પાણીમાં ગરમ કરી દુઃખાવાના ભાગ પર શેક કરવાથી લાભ થાય છે

Leave a Comment