નપુંસકતા, જૂનો ઘા હોય કે ધાધર,ખસ,ખરજવું હોય તો એને ચપટીમાં મટાડે છે

દારૂડી ,સત્યાનાશીના આ છોડ ભારતમાં દરેક જગ્યાએ જોવા મળે છે.  ખાસ કરીને સૂકા વિસ્તારમાં વધારે જોવા મળે છે. આ તમને ખેતર,ખળું,નદી,નાળા જેવી દરેક જગ્યાએ મળશે. આ બે પ્રકારના ફૂલોવાળા હોય છે.એક પીળો અને એક સફેદ ફૂલવાળો.આ બંને પ્રકારના છોડ ઔષધીયરૂપે સમાન હોય છે.આના પાંદડા કાંટાળા હોય છે જેને તોડવાથી સોનેરી રંગનું દૂધ નીકળે છે.=>દારૂડી આ એટલો ગુણકારી છોડ છે કે ગમે તેટલો જૂનો ઘા હોય કે ધાધર,ખસ,ખરજવું હોય તો એને ચપટીમાં મટાડે છે. 

નપુંસકતા-એના માટે દારૂડી (સત્યાનાશી)ના મૂળિયાને વાટીને એક સત્યનાશીના મૂળનો પાવડર અને તેટલીજ માત્રામાં વડનું દૂધને મેળવી ચણાના આકારની ગોળીઓ બનાવી લો. આ ગોળીઓને સતત 14 દિવસ સુધી સવાર-સાંજ પાણીની સાથે આપવાથી નપુંસકતા રોગ દૂર થાય છે. આ પણ એક રામબાણ ઉપાય છે. અસ્થમા-એના માટે સત્યાનાશીના મૂળિયાનું ચૂરણ એક થી અડધો ગ્રામ ગરમ પાણી સાથે લેવાથી અસ્થમા મટી જાય છે.દવામા ઉપયોગ કરતા પેલા વૈધની સલાહ લેવી

Leave a Comment