વાળમાં ખોડાની તકલીફ કેમ દૂર કરવી ? તો આ રહ્યો દેશી ઈલાજ

0
326

ખોડાની તકલીફ કેમ દૂર કરવી ? શિયાળાની ઋતુ આવે એટલે લગભગ સ્ત્રીઓને ખોડાની તકલીફ સતાવવા લાગૈ . ખોડાના કારણે વાળમાં ડીણી સફેદ ફોતરી દેખાવા લાગી . માથામાં ચળ આવવા લાગે અને લાંબે ગાળે વધુ પડતા બોડાના કારણે વાળ પણ જલદી સફેદ થઈ જવાની સમસ્યા સતાવતી હોય છે . ખાસ કરીને જે લોકૌની ત્વચા ડ્રાય હોય તે લોકોને ખોડાની સમસ્યા વધુ સતાવતી હોય છે . ખોડાના કારણે દેરફોલ પણ ખૂબ થાય છે , તેથી ખૌને અવગણવો એ ખરેખર બોટી વાત છે . તે લાંબેગાળે નુકસાનકારક સાબિત થાય છે માટે ખોડાને દૂર કરવો અત્યંત જરૂરી છે . તો ચાલો જાણી લઈએ કે ખોડાનો ઘરેલુ ઉપચાર કંઈ રીતે કરીશું . હરટિસ હેતા પટેલ (ાબા પીડાનો અકસીર ઉપાયે લીધુ છે , જે તમને અતિશય ખોરાની તકલીફ હોય તો તમે વાડિયામાં બે વાર લીંબુનો ઉપચાર અજમાવી શક છો , મા માટે સૌ પ્રથમ તમારે કામમાં કૌટને વડે લીંબુનો રસ લગાવવાનો રહેશે . લીંબુના રસને વાડકીમાં કાઢીને કોટેન વડે સાધમાં લીંબુનો રસ લગાવી રાખો . લીંબુના રસથી છે તમારા વાળ ડ્રાય થઈ જતાં હોય તો લીંબુના રસમાં થોડું તેલ નાખીને લગાવી વાળ ધોવા , લીંબુનો રસ વાળમાં લગાવ્યા બાદ ૨૦ મિનિટું પછી વાન પૌવા , મામ કરવાથી ખો માંથી તમને રાહત મળી જશે . ગોળ ગીલ પણ પૌડા માટે અકસીર છે , ગળનાં પાણી વડે વાળ ધોવાથી ખોડો દૂર થાય છે , આ માટે પાણીમાં ગોળ નાંખી પાણીને થોડું ઉકાળી લેવું . પાણી થોડું ઠંડુ થાય તે પછી આ પાણી વડે માથું ધોઇ લેવું . આમ કરવાથી પણ ખો દૂર થાય છે , tહી | લીંબુની માફક જ દમ લગાવવાથી પણ ખોડાની સમસ્યા દૂર થાય છે , આ માટે લીંબુની જેમ જ દાન રકા૫ માં લગાવી લેવું , સાપમાં લગાવ્યા બાદ પાણી વડે ધોવાથી પણ ખોડાની સમસ્યા દૂર થાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here