10.8 C
New York
Saturday, December 21, 2024

દાંતના દુઃખાવાથી લઇ અનેક બીમારીમાં અકસીર છે આ ફળ

સીતાફળ અંગ્રેજીમાં કસ્ટર્ડ એપલ અને સુગર  એપલ તરીકે ઓળકાય છે. તેમાં કેલ્શિયમ, આર્યન અને ફોસ્ફરસ પ્રચૂરમ ાત્રામાં છે. તેના બિયાંનો ઉપયોગ વાળમાંની જૂંનો નાશ કરવા માટે વપરાય છે. સીતાફળમાં વજન વધારવાની ક્ષમતા ભરપૂર હોય છે. તેથી જે વ્યક્તિને વજન વધારવું હોય તેના માટે આ એક સારો ઉપાય સાબિત થઇ શકે છે. સીતાફળને રોજિંદા આહારમાં સામેલ કરીને વજન વધારી શકાશેતેનમાં કુદરતી જ એન્ટી ોક્સિડન્ટ વિટામિન સી વધુ માત્રામાં હોય છે. વિટામિન સીમાં શરીરમાંના રોગથી લડવાની શક્તિ એટલે કે ઇમ્યુન સિસ્ટમને વધારવાની ક્ષમતા હોય છે, તેથી નિયમિત એક સીતાફળ ખાઇને બીમારીને ભગાડવી

.હંમેશા થાક અનુભવાતો હોય છે ? સીતાફળ આ  તકલીફ દૂર કરે છે. સીતાફળ એન ર્જીનું સ્ત્રોત છે. તેના સેવનથી થાક દૂર થાય છે અને સ્નાયુ ઓ મજબૂત થાય છે. વિટામિન બી કોમ્પલેક્સથી ભરપૂર સીતા ફળ દિમાગને પણ ઠંડક પ્રદાન કરે છે.

સિતાફળ દાંતના દુઃખાવાથી લઇ અનેક બીમારીમાં અકસીર સીતાફળ ખાવાથી હેલ્થને ખૂબ જ ફાયદાઓ થાય છે . સીતાફળમાં કેલ્શિયમ , ફાયબર , પોટેશિયમ , મેગ્નેશિયમ , કોપર જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે , જેથી તે આર્કાઈટિસથી લઈને કબજિયાત જેવી તકલીફોમાં ફાયદો કરે છે . આ સાથે જ તેની છાલમાં ટેનિન હોય છે , જેનો ઉપયોગ દવાઓ બનાવવામાં પણ કરવામાં આવે છે .

તમને જણાવી દઇએ કે , સીતાફળના પાનનો ઉપયોગ કેન્સર અને ટ્યૂમર જેવી બીમારીઓનો ઈલાજ કરવા માટે કરવામાં આવે છે . તો જાણી લો તમે પણ આજે સીતાફળ ખાવાથી કયા રોગો થાય છે દૂર . સીતાફળમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે અને તેનો પલ્પ સરળતાથી પચી જતો હોવાથી બાળકો , વૃદ્ધો કે જેમની પાચનશક્તિ નબળી હોય તેમને પણ પચી જાય છે . પાચનશક્તિ નબળી હોય અને ઓછું ખવાતું હોય ત્યારે સીતાફળનો ગર કે એના ગરમાંથી બનાવેલો મિલ્ક શેક , આઇસક્રીમ કે રબડી ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે .

ખૂબ કામ કરીને મગજ થાકી ગયું હોય ત્યારે સીતાફળ ખાવાથી એકાગ્રતા અને એલર્ટનેસ વધે છે . સીતાફળની છાલ મસૂડા અને દાંતના દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે . સીતાફળને તડકામાં સૂકવીને ચૂર્ણ બનાવીને તેને સામાન્ય પાણી સાથે લેવાથી ઝાડા બંધ થઇ જાય છે .

માનસિક રીતે દ્ઢ કરે છે. વારંવાર ચિડાઇ જવાની સ્વભાવવાળી વ્યક્તિ માટે સીતાફળનું સેવન ગુણકારી છે. નિરાશા અને તાણ મુક્ત કરવાની પણ ક્ષમતા સીતાફળમાં છે. સીતાફળનું સેવન દાંત માટે પણ લાભ દાયી છે. નિયમિત ખાવાથી પેઢામાં થતા દુખાવાથી રાહત થાય છે. રક્તમાં હેમોગ્લોબિનની ઊણપ હોય તો સીતાફળનું સેવન ગુણકારી નીવડે છે.સીતાફળ આંખમાટે પણ ફાયદાકારક છે. તે નેત્રજ્યોતિ વધારે છે. તેમાં વિટામિન સી અને રિબોફ્લોવિનનું પ્રમાણ વધુ માત્રામાં હોય છે. જે આંખ માટે લાભદાયી નીવડે છે.

સીતાફળનું નિયમિત સેવન ચશ્માના વધુ નંબરને ઓછા કરે છે. તેમાં સોડિયમ અને પોટિશિય સંતુલિત મ ાત્રામાં હોય છે, જેનાથી રક્ભ્રણ અને બ્લડપ્રેશરમાં અચાનક થનારા બદલાવ નિયંત્રિત થાય છે. બન્ને પ્રકારની શુગરને સંતુલિત રાખવામાં સીતાફળું સેવન મદદગાર છે. તેનામાં શરીરમાં થનારી સુગરને શોષી લેવાનો ગુણ છે અને આ રીતે તે શરીરમાંના સુગર લેવલ ને સામાન્ય સ્તર પર લાવી શકે છે. 

ત્વચા અને વાળમાટે ફાયદા કારકત્વચા અને વાળને સ્વસ્થ બનાવામાં સહાય કરે છે. તે નામાં સમાયેલ વિટામિન એ અને એન્ટીઓક્સિડન્ટસથી ભર પૂર હોય છેજે સેલ સંરચનાની રક્ષા કરે છે. જે ત્વચાની ચમક અને નરમીને જાળવી રાખે છે. ત્વચા ને બુઢાપાના લક્ષણથી બચાવે છે. કરચલી ઓછી કરીને યુવાન દાખવવામાં મદદ કરે છે. 

પાચનશક્તિ સુધારે છેસીતાફળમાં ફાઈબર પ્રચુર માત્રામાં હોય છે.જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. તેનાથી કબજિયાત અને આંતરડાની તકલીફ ઓછી થાય છે. તેની લુગદીમાં થોડું પાણી ભેળવીને સેવન કરવું કેન્સરના વિકાસને રોકેછે સીતા ફળ માં એવા પોષક તત્વ હોય છે, જે કેન્સરને રોકનારા ગુણ તરીકે કાર્ય કરે છે. તેનામાં  એસિટોડિનન અને એલ્કોનાઇડ હોય છે,  જે ટયુમરની કોશિકાઓના વિકાસને રોકે છે. 

તેના બિયાં જૂંનો નાશ કરે છેસીતાફળના પાવડરમાં જૂંનોનાશ કરવા ની ક્ષમતા હોય છે. સીતાફળના પાવડરને કોપરેલ અથવા પાણી સાથે ભેળવી પેસ્ટ બનાવવી અને વાળમાં ૧૫-૨૦ મિનીટ લગાડી રાખવી અને પછી વાળ ધોઇ નાખવો. સીતા ફળના બિયાં ઝેરીલા જંતુનાસક હોવાથી પાવડરને આંખથી દૂર રાખવો.  –

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles