કોરોના વાઈરસ ચીનમાં ફાટી નીકળેલા કોરોના વાઈરસનીતપાસ કરતા ટેસ્ટનું સફળપરીક્ષણ થયું(Corona Virus)

0
205

જર્મનીના સેન્ટર ફોર ઇન્ફેક્શન રિસર્ચમાં આ પરીક્ષણ કરવા માં આવ્યુંઆ વાઇરસનું આખું નામ 2019- નોવેલ કોરો ના વાઇરસ છેચીનના હ્યુઆન શહેરમાં 62 લોકો આ વાઇરસ ગ્રસિત થયા છેહેલ્થ ડેસ્કઃ ચીન દેશમાં હાલ કોરોના નામના વાઇરસનો ભય ફેલાઈ રહ્યો છે. તે ચીન સાથે સમગ્ર દુનિયા માટે ઘાતક સાબિત થઈ શકે તેમ છે. જોકે રાહતના સમાચાર છે કે તેની ઓળખળ માટેના ટેસ્ટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.જર્મનીમાં આવેલી વરોલોજી યુનિવર્સિટીના ડિરેક્ટર કરી ક્રિશ્ચન ડ્રોસ્ટન વૈજ્ઞાનિકોએ આ સફળ પરીક્ષણ કર્યું છે. તેને WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) દ્વારા મંજૂરી મળી છે પરીક્ષણ જર્મનીના સેન્ટર ફોરઇન્ફેક્શન રિસર્ચ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. સફળ પરીક્ષણ સાથે જ હવે વાઇર સને ઓળખનારા ટેસ્ટને ગ્લોબલી શેરકરવામાં આવશે.આ વાઇરસ નાં જોખમને લીધે ચીન અને તેની આસપાસના દેશોમાં ટ્રાવેલ કરતા લોકોને ચેતવણી પણ આપવામાં આવી છે.ચીનના હ્યુ આન શહેરમાં 62 લોકો આ વાઇરસ ગ્રસિત થયા છે. આ સિવાય થાઈલેન્ડમાં 2 અને જાપાન જાપાનમાં તેનો 1 કિસ્સો સામે આવ્યો છે. આ લોકો ચીનના હ્યુઆન શહેરમાંથી પ્રવાસ કરીને પરત ફર્યા હતા. આ વાઇરસને લીધે અત્યાર સુધીમાં કુલ 2 લોકોના મોત થયા છે.2019- નોવેલ કોરોનાવાઇરસ
આ વાઇરસનું આખું નામ 2019- નોવેલ કોરોનાવાઇરસ છે. આ વાઇરસ જૂનાં કોરોના વાઇરસનો એક નવો પ્રકાર છે. આ વાઇરસથી માણસો ગ્રસિત થયા હોય તેવું પ્રથમ વખત બની રહ્યું છે. અત્યાર સુધી વાઇરસની અસરો અને કારણો પરથી માનવામાં આવી રહ્યું છે કે તે હ્યુમન-ટુ-હ્યુમન કોન્ટેક્ટ અર્થાત એક માણસથી બીજા માણસોમાં ફેલાઈ શકે છે.Corona Virus

લક્ષણો
માણસોમાં આ પ્રકારનો વાઇરસ કેવી રીતે આવ્યો અને તેના કારણો શું હોઈ શકે તેની WHO દ્વારા કોઈ માહિતી આપવા માં આવી નથી. જોકે WHO એ તેના કેટલાક લક્ષણોનું એક લિસ્ટ જાહેર કર્યું છે. તે આ મુજબ છે:તાવ કફ શ્વાસ લેવામા તકલીફ ન્યૂમોનિયાસિવીઅર એકયૂટ રેસિપિ રેટરી સિન્ડ્રોમ કિડ ની ફેલ્યોરWHO દ્વારા આ વાઇરસથી બચવા માટે સાવચેતીના કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે:એકયૂટ રેસિપિરેટરી સિન્ડ્રોમથી પીડાતા લોકોના સંપર્કમાં ન આવવું બહાર જઈને ઘરમાં આવ્યા બાદ હાથ ધોવાનું રાખો.મૃત પામેલા પ્રાણીઓ અને માણસોથી દૂર રહેવું. કફ થયેલો હોય તેવા વ્યક્તિથી દૂર રહેવુંબીમાર પ્રાણીઓને અડવાથી બચવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here