કોફીના દિવાનાઓ અેકવાર કોફીના ગેરફાયદા જરૂર વાચજો, પ્રેગ્નેન્ટ સ્ત્રીઓએ કોફીથી…

0
235

કોફીના દિવાના હજારો જોયા હશે . – કેટલાકનો દિવસ કોફી વગર શરૂ . નથી Clથતો તો કોઈનો કોફી વગર પુરો નથી થતો . પરંતુ જરૂરિયાતથી વધુ કોફી પીવાથી પણ તમારા સ્વાથ્ય પર તેની અવડી અસર પડે છે . કોફી આપી શકે છે માથાનો દુખાવોઃ કોફી ડાઈયુરેટિક હોય છે , એટલે કે બોડીમાંથી પાણી શોષી લે છે . જો કોફી પીધા બાદ માથું દુખવા લાગે તો થોડા સમયમાં એક – બે ગ્લાસ પાણી પીવાની આદત જરૂર રાખો . કોફીથી પડી શકે છે કરચલીઓઃ શરીરમાં પાણી ઓછું થવાથી એક બીજો ખરાબ પ્રભાવ પડે છે . શરીરમાં પાણી ઘટવાથી ત્વચા જવાન અને ફ્રેશ દેખાવાના બદલે તેના પર કરચલી દેખાય છે . માટે કોફી પીવો તેની સાથે પાણીનું પણ બેલેન્સ રાખો .

હાઇwાં નબળા પડી શકે છે : કોફી પીવાથી પેશાબ વાટે તમારા શરીરમાંથી કેલ્શિયમ પણ જાય છે , માટે કોડીના વધુ સેવનથી હાડકાની નબળાઈ આવવાની સંભાવના વધી જાય છે , લગભગ 1000 એવી મહિલાઓ પર સર્વે કરવામાં આવ્યો તેમને પિરિયડૂસ બંધ થઈ ગયા હોય , જેમાં સામે આવ્યું કે તેમની બોન ડેન્સિટી ઓછી થઈ ગઈ હતી , | છોણીથી સાંધાની સમસ્યા ઊભી થઈ શકે છે : ફિનલેન્ડમાં 10 , 000 લોકો પર કરવામાં આવેલા સંશોધનમાં સામે આવ્યું કે જે લોકો 4 કે તેથી વધુ કપ કોઠી એક દિવસમાં પીતા હતા તેઓ સાંધાના દુખાવાની સમસ્યાથી પીડાતા હતો , સંશોધકોનું માનવું છે કે અનફિલ્ટેડ કોફીના કારણે આ સમસ્યા થઈ શકે છે , |

દાંત પર પડી જાય છે ઘાબા : કોફીમાં કેટલાક પિમેન્ટ્સ હોય છે જે તમારા દાંત પર એક લેયરની જેમ ચોંટી જાય છે અને દાંત પર પરમેનન્ટ ધબ્બા પાડી દે છે . કોફી એસિડિક હોય છે અને તમારા દાંતના એનેમલને ખરાબ કરી નાખે છે . માટે કોફી પીધા બાદ તુરત બ્રશ કરવું પણ યોગ્ય નથી માટે પાણીથી મોટું બરાબર સાફ કરી લઈને અડધા કલાક બાદ બ્રશ કરવું જોઈએ .

અનફિલ્ટર્ડ કોફીથી વધે છે કોલેસ્ટ્રોલાઃ કોફીના બીન્સ કેફેસ્ટોલ અને કાહવોલ નામના પદાર્થ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરે છે . કોફીને ફિલ્ટર કરવાથી તેનાથી છૂટકારો મળે છે માટે જે લોકો ફન્ચ પેડ અથવા ટર્કી કોફી પીવાનું પસંદ કરે છે તેઓએ ફિલ્ટેડ કોફી પીવી જોઈએ .

કોફીથી થાય છે અેસીડિટી કોફી એક એસિડિક ડુિંક છે અને પેટની તકલીફો ઉભી થાય છે , માટે જે લોકોને અલ્સરની સમસ્યા છે તેમણે કોફીથી દૂર રહેવું જોઈએ . પ્રેગ્નેન્ટ સ્ત્રીએ કોફી ન પીવી જોઈએઃ

પ્રેગ્નેન્ટ સ્ત્રીઓએ કોફીથી દૂર રહેવું જોઈએ , વિશેષજ્ઞોનો ના મત નક્કી નથી થયા પરંતુ , કોફી પીવાથી ભૂણ કેફીનના સંપર્કમાં આવે છે , અને ગર્ભમાં ઉછરી રહેલા બાળકને તેનાથી ઘણું નુકસાન થાય છે , સ્તનપાન કરાવતી માતાઓએ પણ કોફી અવોઈડ કરવી જોઈએ .

જરૂરિયાતથી વધુ કોફીથી જીવ પણ જઈ શકે ? કોઈ સારી વસ્તુની અતિ પણ નુકસાન કારક બની શકે છે . કેફિન ઓવરડોઝના કારણે ખાસ કરીને અમેરિકામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે , આ હકીક્ત છે કે ઓવરડોઝની સ્થિતિમાં પહોંચવા માટે ઘણાં કપ કોફી પીવી પડતી હોય છે , પરંતુ આવું થયાના બનાવો નોંધાયા છે .

રાતની ઊંઘ ખરાબ કરે છે કોફી તમે કદાચ અનુભવ્યું હોય તો સાંજે અથવા રાત્રે કોકી . પીવાથી ઊંઘમાં ખલેલ પડે છે . જોકે , આ બાબત વ્યક્તિ પર નિર્ભર કરે છે કે તે કેટલી સંવેદનશીલ છે . પરંતુ કોફીનું સેવન બપોરે ત્રણ પછી ન કરવા માટેની સલાહ આપવામાં આવે છે . કારણ કે બોડી ક્લોકની રિધમ બગડી જાય છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here