ઘરઘંટી સાફ કરવા માટે ટિપ્સ | ઘરઘંટી સાફ કરવાની રીત -ઘરઘંટીમાં ધનેરા કે ઈયળ ન પડે એવી ટિપ્સ સાથે | how to clean atta chaki
ઘરઘંટી માંથી લોટ બહાર ઉડે છે | ઘરઘંટી માંથી લોટ બહાર ઉડે છે | ઘરઘંટી વધારે સમય ઉપયોગ ન કરવાથી ઝાડા બાજી જાય છે
ઘરઘંટી સાફ કરવાની ટિપ્સ : ઘરઘંટી સાફ કરવી ખુબ જરૂરી છે જો સમયસર ઘરઘંટીની સફાઈ કરવામાં ન આવે તો તેમાં ધનેરા કે ઈયળ થઇ જાય છે જે ખુબ ખરાબ વસ્તુ છે આમ તમારે ઘરઘંટીની સફાઈ કરવી ખુબ જરૂરી છે જયારે પણ તમે લોટ દળવાનું કામ ઘરઘંટીમાં કરો છો ત્યારે તે મુક્ત પહેલા સફાઈ કરી લેવી જોઈએ.
ઘરઘંટી સાફ કરવા માટે ટિપ્સ : તમે વધારના ટુથ બ્રશ નો ઉપયોગ કરી શકો છો ઘરઘંટી માં જેજે ભાગ પર લોટ રહેલો હોય તે લોટને બ્રશની મદદથી દુર કરો એ બાબતનું ખાસ ધ્યાન રાખવું છે ઘરઘંટી સાફ કરતી વખતે ભીના કપડાનો ઉપયોગ ના કરવો જો તમે ભીના કપડાનો ઉપયોગ કરશો તો ઘરઘંટીમાં ધનેરા કે ઈયળ થવાની શક્યતા વધી જાય છે ઘરઘંટી પેક કરીને મુકો એ પહેલા તપાસી લો કે કોઈ ભાગમાં લોટ જમા થયેલ છે કે નહિ જો થોક પણ લોટ રહી જશે તો ઘરઘંટીમાં ધનેરા કે ઈયળ થવાની શક્યતા વધી જાય છે તેમજ ઘરઘંટીમાં વપરાતી બધી જ જાડી બ્રશની મદદથી સાફ કરવી
ઘરઘંટી સાફ કરવાની ટિપ્સ : જો શક્ય હોય તો ઘરઘંટી માં અનાજ દળ્યા પછી ઘરઘંટી થોડો સમય તડકામાં તપાવો એટલે ઘરઘંટી સાફ થઇ જશે અને ઘરઘંટી નો દરવાજો બંધ કરતા પહેલા 4-5 તમામ પત્ર રાખી દો એટલે ઘરઘંટીમાં ધનેરા કે ઈયળ ન પડે તેમજ તમે બજારમાં મળતા બોરિક પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો બોર્ક પાવડર નો પોટલી બાંધીને રાખી શકો છો
ઘરઘંટી માંથી લોટ બહાર ઉડે છે | ઘરઘંટી સાફ કરવાની ટિપ્સ
સૌ પ્રથમ અનાજના પ્રકાર પ્રમાણે જાડી લગાવવી જોઈએ અને લોટ ભાર આવવાની કોથળી બરાબર લગાવો જો કોથળીનું રબર ઠીલું પડી ગયું હશે તો પણ લોટ બહાર ઉડે છે
ઘરમાંથી વંદા દુર કરવા માટેની ટીપ્સ
ઘરમાં એકપણ વંદો દેખાશે નહિ જો તમે આ ટીપ્સ અપનાવશો તો સૌ પ્રથમ તો ઘરમાં ભેજ ન થાય તેનું ધ્યાન રાખવું જો ભેજ થતો હશે તો વંદા થવાની સમસ્ય વધી જાય છે આથી જે જગ્યા પર ભેજ થતો હોય તે જગ્યાએ ભેજ દુર કરવા માટે ઉપાય કરવા જો ઘરમાં નાની નાની તેરલ હોય અને તેમાંથી વંદા થતા હોય તો તિરાડમાં બેકિંગ સોડા નાખો એટલે વંદાની સમસ્યા ઘટી જશે તેમજ તમે ઘરના દરેક ખૂણા તમામ પત્ર, તજ રાખી શકો છો આની તીવ્ર સુગંધથી વંદા દુર ભાગી જાય છે
વોશિંગ મશીનને કેવી રીતે સાફ કરવું | how to clean washing machine | વોશીગ મશીન કેવી રીતે સાફ કરવુ
વોશિંગ મશીનમાં કપડા ધોઈ લીધા પછી પાણી સાફ કરો કપડા ધોયા પછી ચોખું પાણી નાખીને સાફ કરો પછી પાણી સુકવી ડો સુગંધ દૂર કરવા માટે: કેટલાક લોકો મશીનના ડ્રમમાં થોડું લવિંગ એસ્ટર અથવા સૂગર નમળેલો ટુકડો રાખી તેની ગંધ સુધારતા છે. વારંવાર વોષીણ મશીન નું ફિલ્ટર સાફ કરવું જોઈએ. વોશીંગ મશીન ક્લીનર: બજારમાં વિવિધ વોશીંગ મશીન માટે ખાસ સોપટ ક્લીનર ઉપલબ્ધ છે. આ મશીનના સ્કેલ અને સુગંધને દૂર કરવામાં મદદ કરે છે. વોશિંગ મશીન સાફ કરવા માટે તમે વિનેગર અને બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો મશીનમાં રહેલ પાણી સ્પોન્જની મદદથી સાફ કરો ફિલ્ટર અને પાઇપને સારી રીતે કોઇ પણ પ્રકારની ટૂથબ્રશની મદદથી ક્લિન કરી દો. આખા મશીનને અંદરથી તેમજ બહારથી કપડાની મદદથી લૂંછી લો.
કિચન ટીપ્સ ચોમાસામાં વસ્તુમાં ભેજ લાગતો અટકાવવા માટે કિચન ટીપ્સ : ચોમાસામાં ભેજ અને નમકીન પદાર્થેનુ રક્ષણ કરવું થોડી પડકારજનક હોઈ શકે છે. અહીં કેટલાક ઉપાયો છે જે આપણી વસ્તુમાં ભેજને રોકવામાં મદદ કરી શકે છે:
એસી નું લાઈટ બિલ ઘટાડવા માટે
સૌ પ્રથમ એસીનો Temperature Set કરો: 24°C – 26°C એ એસી માટે શ્રેષ્ઠ તાપમાન માને છે. વધારે ઠંડું રાખવાથી એસી વધારે ઊર્જા વપરાવે છે. Energy-Saving Mode નો ઉપયોગ કરો. ઘણી એસી મશીનોએ આ મોડમાં ઓટોમેટિકલી તાપમાન અને એરફ્લો નિયંત્રણ કરી શકતા હોય છે, જેથી વીજળી ઓછું વપરાય. એસીની ક્ષમતાને યોગ્ય રીતે પસંદ કરો: તમારું રૂમના કદ અનુસાર એસીના ટોનને પસંદ કરો.
જેમ કે, નાના રૂમ માટે 1-ton અને મોટા રૂમ માટે 1.5-ton કે 2-ton એસી યોગ્ય રહેશે. જો તમારા ઘરમાં કૂળિંગ માટે 1.5-ton એસી જરૂરી છે, તો 2-ton એસી ન રાખો, કારણ કે એ વીજળી વાપરે છે. AC Filters અને Coils સાફ રાખો: એસીના ફિલ્ટર અને કોઈલ્સ નિયમિત રીતે સાફ કરો. ગંદગી અને ધૂળ મશીનને વધારે વીજળી વાપરવા માટે મજબૂર કરે છે. ફિલ્ટર અને એવાપોરેટર કૂળિંગ પ્રોસેસને અસર કરતા હોય છે, તેથી આને માસિક અથવા 2-3 માસે સાફ કરો.
આ પણ વાંચો :
- ભારતના ખૂણા ખૂણામાં વખણાતી દરેક દાળની રેસીપી વાંચો
- કંદોઈ જેવી મીઠાઈ ઘરે બનાવવાની રીત | કેસર પેંડા બનાવવાની રીત
- ગેસનું બીલ વધારે આવે છે તો રાંધણગેસ બચાવવા આ ટીપ્સ અપનાવો
- માંડવી પાક બનાવવાની રીત | sing pak banavvani rit
- રસોડાના કામને સરળ પણ બનાવશે અને તમારા પૈસા પણ બચાવશે એવી આ ટીપ્સ