શું તમે લીંબુના ફૂલ વિષે સાચી હકીકત જાણો છો? અત્યારે જ જાણો નહિતર ખાધા પછી પછતાસો

લીંબુના ફૂલમાં કેમિકલની  બનાવટ હોય છે:  

ખાટા ફળો માંથી મળતો રસને એસીડીક ની સાંદ્રતા વધુ પ્રમાણમાં હોય છે જે શરીરના કિટાણુ કરતા ઓછી હોય છે જ્યારે સાઈટ્રિક એસિડનું કણક એ ખૂબ જ વધારે હોવાથી શરીરમાં ખૂબ એસિડિક પુરવાર થાય છે જેના કારણે શરીરમાં આંતરડા અને જઠરમાં અંદરની ચામડી અને કરે છે અને વારંવાર જો તેનો વપરાશ કરવામાં આવે તો તે અંદરની ચામડી ઓને નુકસાન પહોંચાડી શકે છે

લીંબુનાં ફૂલ શું છે?

આજે હું આ મીઠા વિશે કેટલીક બાબતો શેર કરીશ, મિત્રો, ત્રણ પ્રકારનાં મીઠાંનો ઉપયોગ થાય છે, પહેલું છે ટેબલ મીઠું, બીજું દરિયાનું મીઠું અને ત્રીજું કલર સોલ્ટ આ ત્રણ ક્ષાર સિવાય સૌથી વધુ સરળતાથી ઉપલબ્ધ છે લેમન સોલ્ટ જેવું બીજું મીઠું છે, જેને મશીનો દ્વારા સ્ફટિક અને પાઉડરનું સ્વરૂપ આપવામાં આવે છે ગુજરાતીમાં એવું કહેવાય છે કે ટાટાનો ઉપયોગ જો ઘરમાં હોય તો તેને પાણીમાં સારી રીતે ભેળવીને તેનો ઉપયોગ કરવો જોઈએ આ, ટૉન્સિલની સમસ્યાના કિસ્સામાં, લીંબુના મીઠાના પાણીને હૂંફાળા પાણીમાં ભેળવીને પીવાથી ગળાના ચેપને દૂર કરવામાં મદદ મળે છે ચાટ મસાલામાં તેનો ઉપયોગ થાય છે જ્યાં લીંબુનો રસ ઉપલબ્ધ નથી.

લીંબુના ફૂલ ખાવાથી શરીરમાં શું નુકસાન થાય?:

અતિશય જો લીંબુના ફૂલનું સેવન કરવામાં આવે તો તે તમારા શરીરની અંદર રહેલા જઠર અને આંતરડા જેવા શારીરિક નુકસાન પહોંચાડી શકે છે જે કેમિકલ થી ભરપૂર હોવાથી તેના લક્ષણો ધીમે ધીમે દેખાડે છે ટ્રિક એસિડ વાળી જો વસ્તુ ખાવામાં આવે કે એટલે કે જો લીંબુના ફૂલ જે ખાદ્ય પદાર્થમાં નાખીને આપણે જે ખાઈએ છીએ તે પાચનમાં તકલીફ કરે છે ઉકા આવે છે ઉલટી ડાયરીયા જ્યારે તમે ખાવ છો ત્યારે પેટ ભારે ભારે જેવું લાગે છે આ બધી સમસ્યાઓ જોવા મળે છે તેમજ પાચનની તકલીફમાં વધારો થાય છે આ કેમિકલને શરીરમાંથી બહાર કાઢવા માટે કિડનીને પણ વધારે કામ કરવું પડતું હોવાથી લાંબા ગાળે ત્વચા ડલ થતી જાય છે અને તેના વાળ પણ રુદ્ર થવા લાગે છે બ્લડ પ્રેશર વધે છે વારંવાર યુરિન પાસ કરવા જવું પડે છે તેમજ પેશાબમાં બળતરા જેવી તકલીફો પણ થાય છે

તમે બજારમાં મળતા લીંબુના ફૂલનો ઉપયોગ તો ફાસ્ટ ફૂડ તેમજ ચાઈનીઝ બનાવવામાં કરતા હોય છે પણ તમે એ ક્યારેય વિચાર્યું છે કે આ સાઈટ્રિક એસિડ લીંબુ સંતરા જેવા ખાટા ફળોના રસને ચૂકવીને બનાવવામાં આવે છે એ તમારી ખોટી માન્યતા છે જો ખરેખર લીંબુ સંતરા ની ખાટા ફળો ની છાલ સુકવીને બનાવવામાં આવતું હોય તો તમે ઘરે બનાવીને ટ્રાય કરી જોજો આપણે ઘરે લીંબુનો રસ છોકરી અને પાવડર બનાવીએ તો તેની ખટાશ ઓછી થઈ જતી હોય છે પરંતુ જ્યારે આપણે બજારમાંથી આ લીંબુના ફૂલ લઈને આવ્યા છીએ અમે લીંબુના ફૂલનો ઉપયોગ કરીએ છીએ તેની ખટાશ ખૂબ જ હોય છે આથી તે હકીકત છે કે તેમાં સિન્થેટિક કેમિકલ નો ઉપયોગ કરીને લીંબુના ફૂલ બનાવવામાં આવે છે તેમાં અતિશય ખાટાશ ભરેલી હોય છે આથી એ વાતનું સાબિતી થઈ શકે છે કે ખાટા ફળો માંથી આ લીંબુના ફૂલ બનાવવામાં આવતા નથી પરંતુ તે એક પ્રકારના કેમિકલ માંથી આ લીંબુના ફૂલ બનાવવામાં આવે છે જે તમારા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે જે એટલા સોડા હોય છે જે તમારા શરીરના અંદરના ભાગોને નુકસાન પહોંચાડ્યા દે છે

3 thoughts on “શું તમે લીંબુના ફૂલ વિષે સાચી હકીકત જાણો છો? અત્યારે જ જાણો નહિતર ખાધા પછી પછતાસો”

Leave a Comment