અલગ અલગ ચટાકેદાર અને ટેસ્ટી ચટણીની રેસીપી | chatni recipe | spicy chutney | chutney recipe

0
20
chutney recipe
chutney recipe

અલગ અલગ ચટાકેદાર અને ટેસ્ટી ચટણીની રેસીપી

chutney recipe : ચટણી ખાવાનો સ્વાદ વધારે છે જો તમે ભોજ સાથે ચટણી ઉમેરશો તો ખાવાની ખુબ મજા આવશે અને વધારે ખોરાક ખવાશે

કોથમીરની લીલી ચટણી | green chutney recipe | કોથમીર ની લીલી ચટણી | Kothmir Lili Chutney recipe in gujarati

લીલી ચટણી સામગ્રી: કોથમીર 1 વાટકી, લીલા મરચાં4, ફુદીના ના પાન 10 થી 12 અને મીઠું સ્વાદ મુજબ, ચપટી હળદર, 5 કડી જેટલું લસણ ફોલેલું, 1 ચમચી જેટલી ખાંડ, 1 ચમચી લીંબુનો રસ

કોથમીરની લીલી ચટણી રેસીપી :આપલે સામગ્રી મિક્સચર જાર માં લઇ પીસી લેવી…જરૂર જણાય તો થોડું પાણી ઉમેરવું

ટોમેટો ચટણી બનાવવાની રીત | tometo Chutney recipe in gujarati | ટોમેટો ચટણી ની રેસીપી |

ટામેટાં ચટણી રેસીપી સામગ્રી:5 ટમેટાં, 2 કાંદા , 4,5 કડી લસણ, 1 ઇંચ આદુ, 1 ચમચી ખાંડ, મીઠું સ્વાદ મુજબ, 2 ચમચી તેલ, 1 ચમચી ખાંડ અથવા ગોળ

ટોમેટો ચટણી બનાવવાની રીત | રસિપી: ટમેટાં માં પાણી ઉમેરી ઉકળવા મુકવા, હવે ત્મેતાની છાલ ઉતારીને તેની પેસ્ટ બનાવવી હવે એક કડાઈ માં તેલ લઈ તેમાં લસણ, છીણેલું આદુ, કાપેલા કાંદા ઉમેરવા, આ બધું ધીમી તાપે 2,3 મિનિટ સાંતળવા, હવે તેમાં બનાવેલ ટમેટા પ્યૂરી ઉમેરી તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો તેમજ લાલ મરચું પાવડર અને ખાંડ અથવા ગોળ ઉમેરી ફરી 3,4 મિનિટ ઉકળવા દઈ ગેસ પરથી ઉતારી લેવી.

લસણની મસાલેદાર ચટણી બનાવવાની રીત |

સામગ્રી:10 કડી લસણ2 ચમચી લાલ મરચું1/2 ચમચી ધાણાજીરું1/4ચમચી રાઇ1/4ચમચી હિંગ2 ચમચી તેલમીઠું સ્વાદ મુજવપાણી જરૂર મુજબરેસિપિ; લસણ મરચું, મીઠું, ધાણાજીરું માં જરૂર મુજબ પાણી ઉમેરી ચટણી બનાવી, એક પેન માં તેલ લઈ તેમાં રાઈ, હિંગ નો વગાર કરી લાલ ચટણી ઉમેરવી,2,3 મિનિટ ચટણી ઉકળવા દઈ નીચે ઉતારી લેવી.

ગાઠિયાની ચટાકેદાર અને ટેસ્ટી ચટણી | gathiya chutney

સામગ્રી:1 વાટકી ગાંઠિયા7,8 કડી લસણ1ચમચી લાલ મરચું1 ચમચી કાશ્મીરી લાલ મરચું1/2 ચમચી ધાણાજીરું3 ચમચી તેલ1/2ચમચી રાઇ1/4ચમચી હિંગ2 ચમચી આખા ધાણાપાણી જરૂર મુજબ.રેસિપિ; લસણ ફોલી તેમાં મીઠું, મરચું, ધાણાજીરું અને થોડું પાણી ઉમેરી લાલ ચટણી બનાવી,હવે પેન માં તેલ લઈ તેમાં રાય,હિંગ, અને આખા ધાણા ઉમેરી લાલ ચટણી નો વગાર કરવો, હવે 1/2ગ્લાસ પાણી ઉમેરી પાણી ઉકળે એટલે તેમાં ગાંઠિયા નાખવા, 2,3 મિનિટ ધીમી આંચ પર ગરમ કરી નીચે ઉતારી લેવું.

લીલા લસણની ચટણી બનાવવાની રીત

લીલાં લસણ ની ચટણી સામગ્રી:10 કડી લીલું લસણ4,5 લીલાં મરચાં1 વાટકી કોથમીર1 ઇંચ આદુ1 ચમચી ખાંડ1 ચમચી લીંબુ નું રસમીઠું સ્વાદ મુજબ1/4 ચમચી હળદરરેસિપી: લસણ, મરચાં, કોથમીર, આદુ સારી રીતે ધોઈ લેવું અને કટકા કરી લેવા હવે ખાંડણી માં લઇ, તેમાં સ્મીવાદ મુજબ મીઠું તેમજ ખાંડ અને લીંબુ નું રસ ઉમેરી ચટણી દરદરી ખાંડી લેવી.

જામફળ ચટણી બનાવવાની રીત

સામગ્રી: જામફળ 1 પાકું, લીલા મરચા 3 , કોથમીર 1 વાટકી , જીરું 1 ચમચી , મીઠું સ્વાદ મુજબ , લીંબુ નું રસ 1 ચમચી , કટકો જેટલો ગોળ

રેસિપિ: ઉપર મુજબ બધી સામગ્રી મિક્સચર જાર માં લઇ,2 ચમચી પાણી ઉમેરીને ચટણી થોડી દરદરી પિસી લેવી.

સાઉથ ઇન્ડિયન ચટણી બનાવવી રીત

ની સામગ્રી:1/2 નારિયેળ (કટકા કરવા)2 લીલાં મરચાં1 વાટકી કોથમીર1 ચમચી ખાંડ2 ચમચી તેલ2 ચમચી શિંગદાણા2 ચમચી દાળિયા4,5 મીઠાં લીંબળા ના પાન1 ઇંચ આદુ1 ચમચી દહીં1/4 ચમચી રાઇમીઠું સ્વાદ મુજબપાણી જરૂર મુજબરેસિપિ: તેલ, રાઇ,લીંબળા ના પાન સિવાય બધી સામગ્રી થોડું પાણી ઉમેરી ને પીસી લેવી. હવે એક પેન માં તેલ લઈ, તેમાં રાય અને લીંબળા ના પાન ઉમેરી આ વગાર તૈયાર ચટણી પર રેડી દેવું. અને મિક્સ કરવું…

ચટાકેદાર અને ટેસ્ટી ચટણીની રેસીપી | spicy chutney | chutney recipe

આ પણ વાંચો:

RELATED ARTICLE

આયુર્વેદની ૧૫ થી વધુ ઉપયોગી ઔષધથી થતા ફાયદા વિષે જાણો અને શેર કરવાનું ભૂલશો નહિ વાંચવા અહી ક્લિક કરો

દવા લેવા છતાં ઉધરસ મટતી નથી તો આ દેશી ઉપચાર જરૂર કરજો વાંચવા અહિ ક્લિક કરો

કેન્સરને હમેશા માટે દુર રાખવા આટલું જરૂર કરો આટલી કાળજી રાખશો તો કેન્સર થશે નહિ વાંચવા અહિ ક્લિક કરો

રોગી પોતે સૌથી સારો ડોકટર બનીac શકે છે વાંચવા અહિ ક્લિક કરો

આ રીતે હળદરની પેસ્ટ ચહેરા પર લગાવી જુઓ ચહેરો નીખરી ઉઠશે વાંચવા અહિ ક્લિક કરો

વિટામીનની ગોળી સલાહ વગર લેવાથી થાય છે આ ભયંકર બીમારી વાંચવા અહિ ક્લિક કરો

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવ

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here